ETV Bharat / state

ડિગ્રી એન્જીનીયરીંગ પ્રથમ રાઉન્ડના બાદ ૪૪ હજાર સીટો ખાલી રહી - ahmedabad

અમદાવાદ : શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિગ્રી એન્જીનીયરીંગના પ્રથમ રાઉન્ડના અંતે 44,271 સીટો ખાલી પડી હતી. બીજા રાઉન્ડમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે. અને વેકેન્ડ ક્વોટામાં કેટલા વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે. તેના આધારે અંતિમ આંકડો સામે આવશે.

ડિગ્રી એન્જીનીયરીંગ પ્રથમ રાઉન્ડના બાદ ૪૪ હજાર સીટો ખાલી રહી
author img

By

Published : Jul 9, 2019, 6:45 AM IST

ACPC દ્વારા ૨૯,૭૫૩ વિદ્યાર્થીઓને તેમની કેટેગરી અને ચોઇસ પ્રમાણે પ્રવેશ ફાળવાયો છે. પરંતુ ૨૦,૯૪૨ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ કન્ફર્મ કર્યા હતા. જ્યારે 8811 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા નથી.

પ્રથમ રાઉન્ડના અંતે કુલ 44,271 સીટ ખાલી પડી છે. આ વર્ષે ૩૩ હજાર સીટો ભરાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

Intro:છેલ્લા કેટલાક વર્ષની જેમ આ વર્ષે પણ ડિગ્રી એન્જીનીયરીંગ ના પ્રથમ રાઉન્ડના અંતે ૪૪,૨૭૧ સીટો ખાલી પડી હતી. બીજા રાઉન્ડમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે અને વેકેન્ડ ક્વોટામાં કેટલા વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે તેના આધારે અંતિમ આંકડો સામે આવશે.

Body:એસીપીસી દ્વારા ૨૯,૭૫૩ વિદ્યાર્થીઓને તેમની કેટેગરી અને ચોઇસ પ્રમાણે પ્રવેશ ફાળવાયો છે. રિપોર્ટિંગની અંતિમ તારીખ સુધીમાં માત્ર ૨૦,૯૪૨ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ કન્ફર્મ કર્યા હતા. જ્યારે ૮૮૧૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા નથી.

Conclusion:પ્રથમ રાઉન્ડના અંતે કુલ ૪૪,૨૭૧ સીટ ખાલી પડી છે. આ વર્ષે ૩૩ હજાર સીટો ભરાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

નોંધ: acpc ahmedabad નો ફોટો નેટ પરથી download કરી એટેચ કરવો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.