ETV Bharat / state

ડેઈઝી શાહ સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘ગુજરાત 11’નું પ્રીમિયર અમદાવાદમાં યોજાયું

અમદાવાદ: ગુજરાતી ભાષાની પહેલી સ્પોર્ટ્સ ફિલ્મ ‘ગુજરાત 11’ છે. આ ફિલ્મમાં ડેઈઝી શાહ કોચના રોલમાં જોવા મળી રહી છે. ડેઇઝી શાહે આ ફિલ્મને વખાણી હતી. તેમજ ગુજરાતના તમામ લોકોને ‘ગુજરાત 11’ જોવાની અપીલ કરી હતી.

amd
etv bharat
author img

By

Published : Nov 29, 2019, 2:38 PM IST

સલમાન ખાન સાથે જય હો ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરનારી ડેઇઝી શાહે જણાવ્યું હતું કે, ફુટબોલની રમત આધારિત ફિલ્મમાં અભિનય કરવાની ઘણી મજા આવી છે. એકદમ રોમાંચક અને રોચક અનુભવ રહ્યો છે. એક ગુજરાતી તરીકે ગુજરાતી ફિલ્મમાં અભિનય કરી આનંદની લાગણી અનુભવી રહી છું. ગુજરાતના તમામ લોકોને અપીલ કરીશ કે, 29મીએ નજીકના સિનેમાઘરોમાં જઇને પરિવાર સાથે ‘ગુજરાત 11’ ફિલ્મને જુઓ અને મને ચોકકસ વિશ્વાસ છે કે, તમને આ ફિલ્મ જરૂર જરૂરથી પસંદ આવશે.

ડેઈઝી શાહ સ્ટારર ગુજરાતી ફિલ્મ ગુજરાત 11નું પ્રીમિયર અમદાવાદમાં યોજાયું
આ ફિલ્મમાં ડેઈઝી શાહ સાથે પ્રતિક ગાંધી, રૂપકુમાર રાઠોડ, કવિન દવે, ચેતન દઈયા જેવા કલાકારો છે. ફિલ્મની વાર્તા ખુદ ફિલ્મના ડિરેક્ટર જયંત ગિલાટરે જ લખી છે. ફિલ્મના પ્રોડ્યુસર યશ શાહ, હરેશ પટેલ, એમ એસ જોલી, જયંત ગિલાટર છે. મ્યુઝિર રૂપકુમાર રાઠોડનું છે તો લીરિક્સ દિલીપ રાવે લખ્યા છે.

બાળ ગુનેગારોને ગુનાખોરીની દુનિયામાંથી બહાર લાવી સમાજના મુખ્ય પ્રવાહ સાથે ભેળવી તેમના જીવનમાં કેવો બદલાવ લાવી શકાય છે તે આધારિત ફીલ્મ ગુજરાત- 11 દર્શકોને જરૂરથી જકડી રાખશે.

Intro:અમદાવાદઃ
વિઝ્યુઅલ્સ ftp થી મોકલેલ છે.

ગુજરાતી ભાષાની પહેલી સ્પોર્ટ્સ ફિલ્મ ગુજરાત 11છે. આ ફિલ્મમાં ડેઈઝી શાહ કોચના રોલમાં જોવા મળી રહી છે. ડેઈઝી શાહ સાથે ફિલ્મમાં પ્રતિક ગાંધી, રૂપકુમાર રાઠોડ, કવિન દવે, ચેતન દઈયા જેવા કલાકારો છે. ફિલ્મની વાર્તા ખુદ ફિલ્મના ડિરેક્ટર જયંત ગિલાટરે જ લખી છે. ફિલ્મના પ્રોડ્યુસર યશ શાહ, હરેશ પટેલ, એમ એસ જોલી, જયંત ગિલાટર છે. મ્યુઝિર રૂપકુમા રાઠોડનું છે તો લીરિક્સ દિલીપ રાવે લખ્યા છે.

Body:સલમાન ખાન સાથે જય હો ફીલ્મમાં અભિનયના ઓજસ પાથરનારી ડેઇઝી શાહે જણાવ્યું હતું કે,ફુટબોલની રમત આધારિત ફીલ્મમાં અભિનય કરવાની ઘણી મજા આવી છે. એકદમ રોમાંચક અને રોચક અનુભવ રહયો છે. એક ગુજરાતી તરીકે ગુજરાતી ફીલ્મમાં અભિનય કરી આનંદની લાગણી અનુભવી રહી છું. ગુજરાતના તમામ લોકોને અપીલ કરીશ કે 29મીએ નજીકના સિનેમાઘરોમાં જઇને પરિવાર સાથે ગુજરાત-11 ફીલ્મને જુઓ અને મને ચોકકસ વિશ્વાસ છે કે,તમને આ ફીલ્મ જરૂર જરૂરથી પસંદ આવશે.

બાળ ગુનેગારોને ગુનાખોરીની દુનિયામાંથી બહાર લાવી સમાજના મુખ્ય પ્રવાહ સાથે ભેળવી તેમના જીવનમાં કેવો બદલાવ લાવી શકાય છે તે આધારિત ફીલ્મ ગુજરાત- 11 દર્શકોને જરૂરથી જકડી રાખશે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.