ETV Bharat / state

અમદાવાદ અને વડોદરામાં કોરોનાનો નવા વેરીયન્ટનો શંકાસ્પદ કેસ મળતા તંત્ર હરકતમાં - અમદાવાદમાં કોરોનાનો નવા વેરીયન્ટ

અમદાવાદ અને વડોદરામાં કોરોના દર્દીમાં (Suspected case of new variant of Corona) કોરોનાનો ઓમિક્રોન BF7 વેરીયન્ટના (Omicron BF7 variant of Corona) શંકાસ્પદ લક્ષણો જણાય આવતા તંત્ર હરકતમાં (new variant of Corona reported in Ahmedabad Vadodara) છે.

Omicron BF7 variant of Corona
Omicron BF7 variant of Corona
author img

By

Published : Dec 21, 2022, 5:27 PM IST

અમદાવાદઃ કોરોના દર્દીની અંદર કોરોનાનો (Suspected case of new variant of Corona) ઓમિક્રોન BF7 વેરીયન્ટના શંકાસ્પદ લક્ષણો જણાય આવતા તંત્ર હરકતમાં (new variant of Corona reported in Ahmedabad Vadodara) છે. ચીનની અંદર હાલમાં નોંધાયેલા વેરીયન્ટનો કેસ છે કે નહિ તે અંગે તપાસ શરૂ કરવામા આવી (Suspicious symptoms of the Omicron B7 varian) છે. રાજ્યના આરોગ્ય વિભાગે દર્દીના જીનોમ્ સિકવન્સ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી (Genome sequence of covid patient) છે. જો નવો વેરીયન્ટ મળી આવશે તો દર્દી માટે અલાયદો વોર્ડ બનાવશે. અમદાવાદમાં મળી આવેલા આ નવા વેરીયન્ટને લઈ રાજ્યનો આરોગ્ય વિભાગ ચિંતા સાથે હરકતમાં છે.

કોરોનાનો નવો વેરિયન્ટ: ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા ખાતે કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે. આરોગ્ય અધિકારીઓના કહેવા મુજબ કોરોનાના બે સબ વેરીયન્ટ BA.5.2 અને BF.7 અન્ય વેરીયન્ટ કરતા કહતરનાક છે. જેને લઈને તંત્ર પણ એલર્ટ મોડ પર છે. જો કે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ પ્રકરણ કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટના BF.7 અને BF.12થી સંક્રમિત દર્દીઓ જુલાઈ-ઓક્ટોબર અને નવેમ્બર 2022માં નોંધાયા હતા. આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં જ સારવાર આપવામાં આવી હતી. તેઓ સંપૂર્ણપણે સાજા થઈને સ્વસ્થ થઇ ગયા છે.

ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક: ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તાર અને જિલ્લામાં આરોગ્ય માટેની સગવડ કેવા પ્રકારની છે? તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.