- મહીસાગર જિલ્લામાં આજે 41 દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી
- જિલ્લામાં આજે 70 પોઝિટિવ કેસ નોંધાયા
- હાલ 455 દર્દીઓ સારવાર હેઠળ
- જિલ્લામાં અત્યાર સુધીમાં 2597 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા
- અત્યાર સુધી જિલ્લામાં કોરોના ના કુલ 3102 પોઝીટીવ કેસ નોંધાયા
- અત્યાર સુધી કુલ 171932 રિપોર્ટ નેગટિવ
LIVE UPDATE: ગુજરાતમાં કોરોના હાહાકાર - gujarat coronvirus
18:40 April 17
મહીસાગર જિલ્લામાં આજે 41 દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી
18:10 April 17
જામનગર કોરોના અપડેટ
- જામનગર ગ્રામ્યમાં 124 પોઝિટિવ કેસ
- કોવિડ હોસ્પિટલમાંથી 92 લોકો થયા ડિસ્ચાર્જ
15:20 April 17
નવસારીમાં આજે 88 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- નવસારીમાં આજે 88 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- જિલ્લામાં કુલ 483 એક્ટિવ કેસ
- 42 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ
- જિલ્લામાં કુલ 2,349 કોરોનાના કેસ નોંધાયા
13:31 April 17
જામનગરમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી
- જામનગરમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી
- કર્ટિકલ દર્દીઓને જ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે
- તમામ કોવિડના દર્દીઓને રેમડીસીવીર ઇન્જેક્શન આપવામાં આવશે
- રાજ્યમાં 75 હજાર જેટલા બેડ એક મહિનામાં વધારવામાં આવ્યા
- જામનગરમાં સોમવારે 350 બેડ વધુ હોસ્પિટલમાં ફાળવવામાં આવશે
- આયુર્વેદિક,ડેન્ટલના ડોકટરો કોવિડમાં ડ્યૂટી નિભાવી રહ્યા છે
- આયુર્વેદિક ઉકાળો,દવાઓ ફરીથી વિતરણ કરવામાં આવશે
- ખમભાળિયામાં સરકારી હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે
- સરકારે બધા સંસાધનો ખુલ્લા મુક્યા છે
- લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે
- ફરજીયાત બધા માસ્ક પહેરે,પોલીસેને આપવામાં આવી સૂચના
- વેકસીન લોકો ઝડપથી લે,કોરોનાને હરાવવા અગત્યનું શસ્ત્ર છે
- કુંભ મેળામાં ગયેલા બધા લોકોને આયસોલેટ કરવામાં આવશે..
12:15 April 17
રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને રાજ્ય સરકાર કરી શકે છે નિર્ણય
- રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને રાજ્ય સરકાર કરી શકે છે નિર્ણય
- ઇન્જેક્શન પ્રોડક્શન કરતી કંપનીઓ સાથે સરકારે સંપર્ક કર્યો
- લોકોને રેમડેસીવીર ઇન્જેક્શન ઘરે મળે તેવી સરકારની વિચારણા
- રેમડેસીવીર ઇન્જેક્શનનો કાળા બજારી અટકાવવા સરકારે હાથ ધરી કાર્યવાહી
- ખાનગી હોસ્પિટલમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા તજવીજ હાથ ધરી.
11:36 April 17
જામનગર જિલ્લામાં રોજ 300થી વધુ પોઝિટિવ કેસ
- જામનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું આગમન
- ડેપ્યુટી પ્રધાન નીતિન પટેલ પણ બેઠકમાં રહ્યા ઉપસ્થિત
- કોરોના સંક્રમણ વધતા જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજી
- કારોબારી સભ્યો પણ બેઠકમાં જોડાયા
- જામનગર જિલ્લામાં રોજ 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે
11:36 April 17
ભાવનગર સ્વયંભૂ લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ
- ભાવનગર સ્વયંભૂ લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ
- મુખ્ય વોરા બજારમાં 50 થી 60 ટકા દુકાનો ખુલ્લી
- સોની બજાર અને દાણાપીઠના વેપારીઓનું બંધ
- પીરછલ્લા અને મુખ્ય વોરા બજાર,ગોળ બજાર રહ્યા ખુલ્લા
11:21 April 17
રાજ્ય સરકાર 50 નવી એમ્બ્યુલન્સની ખરીદી કરશે
- રાજ્ય સરકાર 50 નવી એમ્બ્યુલન્સની ખરીદી કરશે
- આજે 108ને 25 નવી એમ્બ્યુલન્સ આપશે, અમદાવાદ શહેરમાં 25 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવશે.
- કોરોનાનાં કેસ વધતા મુખ્યપ્રધાને લીધો નિર્ણય, અમદાવાદ શહેરમાં 108 એમ્બ્યુલન્સની અછત વર્તાઈ
- એસ.વી.માં વેન્ટિલેટર માટે 16-16 કલાકનું વેઇટિંગ
- ગાંધીનગર દ્વારા કરવામાં આવી મદદ, અહીંથી મોકલાયા વેન્ટિલેટર
- 25 જેટલા વેન્ટિલેટર મોકલવામાં આવ્યા અને જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરાયો.
- 70 જેટલા વેન્ટિલેટર અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છે.
10:30 April 17
ખંભાતના ધારાસભ્યએ કોવિડ દર્દીઓની લીધી મુલાકાત
- ખંભાતના ધારાસભ્યએ કોવિડ દર્દીઓની લીધી મુલાકાત
- ધારાસભ્ય મયુર રાવલ PPE કીટ પહેરી પહોંચ્યા કોવિડ હોસ્પિટલ
- દર્દીઓની ખબર પુછી ડોક્ટર સાથે કરી જરૂરી ચર્ચા
09:53 April 17
25 વેન્ટિલેટર SVPને ફાળવી દેતા સિવિલમાં તેની અછત ઉભી થશે, તેમ છતાં SVP માં અપાયા
- ગાંધીનગરને મળેલા વેન્ટિલેટર SVP હોસ્પિટલને ફાળવાયા
- ગાંધીનગર સિવિલમાં 35 વેન્ટિલેટર મળ્યા હતા, જેને અમદાવાદ SVP માં ફાળવાયા
- ઘણીવાર વેન્ટિલેટર ખૂટી જાય છે ત્યારે લેવા દોડવું પડે છે.
- 25 વેન્ટિલેટર SVPને ફાળવી દેતા સિવિલમાં તેની અછત ઉભી થશે, તેમ છતાં SVP માં અપાયા
09:17 April 17
બોટાદ જિલ્લાના ત્રણ શહેરો આજે સંપૂર્ણ બંધ
- બોટાદ જિલ્લાના ત્રણ શહેરો આજે સંપૂર્ણ બંધ
- બોટાદ ,બરવાળા અને ગઢડા શહેરમાં આજે સ્વૈચ્છિક લોકડાઉન
- સવારથી તમામ વેપાર ઉધોગ આજે સંપૂર્ણ બંધ
- વધતા જતા કોરોના કેસોના પગલે નગરપાલિકા સાથે બેઠક કરી વેઓરી એસોસિએશન દ્વારા લેવાયો છે નિર્ણય..
- જિલ્લામાં છેલ્લા છે દિવસમાં 161 કેસો નોંધાઇ ચુક્યા છે.
08:14 April 17
ભાવનગરમાં કોરોનાથી મોતનું તાંડવ
- ભાવનગરમાં કોરોનાથી મોતનું તાંડવ
- ભાવનગરમાં સરકારી ચોપડે અત્યાર સુધીમાં 76 મોત
- જ્યારે એક જ સ્મશાનમાં રોજના 20 મૃતદેહને અપાય અગ્નિદાહ
08:05 April 17
- ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર એન્ટીજન રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે
- આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી
- મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને તકેદારીના ભાગરૂપે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ
- સરકારે 1 એપ્રિલથી અન્ય રાજ્યમાંથી આવતા લોકોનો RT-PCR રિપોર્ટ ફરજિયાત કર્યો હતો
06:21 April 17
LIVE UPDATE: ગુજરાતમાં કોરોના હાહાકાર
- કોરોનાના વધતા જતા કેસ મુદ્દે હાઇકોર્ટનો રાજ્ય સરકારને હુકમ
- સરકાર સાચા અને પારદર્શી આંકડા જાહેર કરે તેવો હાઇકોર્ટનો નિર્દેશ
- 19 એપ્રિલ સુધીમાં વ્યવસ્થા સુનિશ્ચિત કરી સોગંદનામું રજૂ કરવા હુકમ
- 20 એપ્રિલના રોજ થશે આગામી સુનાવણી