ETV Bharat / state

LIVE UPDATE: છેલ્લા 24 કલાકમાં 13,847 પોઝિટિવ કેસ આવ્યા - ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
author img

By

Published : May 1, 2021, 9:57 AM IST

Updated : May 1, 2021, 8:34 PM IST

20:29 May 01

સાબરકાંઠા જિલ્લામાં આજે 104 કોરોના પોઝિટિવ  કેસ નોંધાયા

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 દર્દીના મોત

અત્યાર સુધીમાં કુલ 89 દર્દીઓના કોરોનાથી મોત

હિંમતનગર તાલુકામાં 52 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

તલોદ તાલુકામાં 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પ્રાંતિજ તાલુકામાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ઇડર તાલુકામાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ખેડબ્રહ્મા તાલુકામાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પોશીના અને વિજયનગર તાલુકામાં એક-એક  કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

જિલ્લામાં અત્યાર સુધીમાં 7,434 કોરોના પોઝિટિવ  કેસ નોંધાયા

20:27 May 01

કોરોનાની સ્થિતિને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ - કોરોનાની સ્થિતિને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી

અરજીમાં રાજ્ય સરકારે છેલ્લા ત્રણ દાયકાઓથી ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ મેડિકલ પ્રોફેસરની ભરતી ન કરી હોવાની રજૂવાત

બ્યુરોક્રેટ્સના વલણથી સરકારી હોસ્પિટલમાં સેવા ન આપવા ઇચ્છતા ડૉક્ટરની પણ કરાઈ રજૂઆત

રાજ્ય સરકારે છેલ્લા 30 વર્ષોથી ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ 2007 મુજબ કોઈ પણ યોગ્ય કારણ વગર ભરતી ન કરી હોવાનો અરજીમાં ઉલ્લેખ

વડાપ્રધાનના સંદેશ બાદ પણ RT-PCRમાં વધારો ન કરાયો હોવા અંગે પણ કરવામાં આવી રજૂઆત

દરેક સ્થળે ઉપલ્બ્ધ બેડની કેટેગરી પ્રમાણે રિયલ ટાઈમ ડેટા આપવામાં આવે તેવી પણ કરાઈ રજૂઆત

20:26 May 01

મહેસાણા જિલ્લામાં 24 કલાકમાં નવા 431 પોઝિટિવ કેસ નોંધાયા

મહેસાણામાં આજે 416 દર્દી સાજા થયા

જિલ્લામાં 24 કલાકમાં નવા 431 પૉઝિટિવ કેસ નોંધાયા

શહેરી વિસ્તારમાં 197 કેસ

ગ્રામ્ય વિસ્તારમાં 234 કેસ

જિલ્લામાં હાલમાં કુલ એક્ટિવ કેસ 4899

20:25 May 01

ગૃહ રાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા રવિવારના રોજ ભરૂચ ખાતે સમીક્ષા બેઠક યોજાશે

ગાંધીનગર : ગૃહ રાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા રવિવારના રોજ ભરૂચ ખાતે સમીક્ષા બેઠક યોજાશે

કોવિડ 19ની સ્થિતિ સંદર્ભે જિલ્લા પ્રભારી પણ આ બેઠકમાં જોડાશે

આ ઉપરાંત મુખ્યપ્રધાન દ્વારા શનિવારથી મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાનનો રાજયવ્યાપી શુભારંભ કરાવ્યો છે તે સંદર્ભે પંચાયતના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરશે

20:24 May 01

ગુજરાત 92 ટકા કામગીરી સાથે સમગ્ર દેશના રાજ્યોમાં પ્રથમ ક્રમે

ગાંધીનગર : 18થી 44 વય જૂથના નાગરિકોના કોરોના રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે 60 હજાર લોકોના આયોજન સામે 55,235 રસીકરણના ડોઝ અપાયા

દેશના 9 રાજ્યોમાં 18થી 44 વયના લોકો માટે શરૂ થયું કોરોના રસીકરણ અભિયાન

રાજ્યોમાં 80 હજાર ડોઝ રસીકરણમાંથી 55 હજારથી વધુ  એકલા ગુજરાતમાં અપાયા

20:24 May 01

છેલ્લા 24 કલાકમાં 13,847 પોઝિટિવ કેસ આવ્યા

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો 

  • 10,582 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 172ના નિપજ્યા મોત
  • અમદાવાદ - 4,980
  • સુરત - 1,795
  • રાજકોટ - 605 કેસ
  • વડોદરા - 547 કેસ

17:26 May 01

જામનગર શહેરમાં 390 અને ગ્રામ્યમાં 353 પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર કોરોના અપડેટ

જામનગર શહેરમાં 390 અને ગ્રામ્યમાં 353 પોઝિટિવ કેસ

સમગ્ર જિલ્લામાં 743 પોઝિટિવ કેસ નોંધાયા

હોસ્પિટલમાંથી શહેરના 354 ડિસ્ચાર્જ અને 52

17:25 May 01

નવસારીમાં આજે વધુ 137 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં કુલ એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1076 પહોંચી

નવસારીમાં આજે 95 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ બે મોત નોંધાયા

15:56 May 01

પ્રદિપસિંહ જાડેજા - ઇન્જેક્શનની કાળા બજારી મામલે પાસા એક્ટ, માનવવધની કલમ લગાડવામાં આવશે

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું, ઇન્જેક્શનની કાળાબજારી મામલે પાસા એક્ટ, માનવવધની કલમ લગાડવામાં આવશે. મોતના સોદાગર બનવાનું કામ ન કરો

15:53 May 01

પ્રદિપસિંહ જાડેજા - રેમડેસિવિર મામલે ઘણા કેસો શોધી કઢાયા છે

ડીજીપી આશિષ ભાટિયા : મોરબીમાં બોગસ રેમડેસિવિર પકડાયા

  • અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચની મદદથી જુહાપુરામાં 1177 ઇન્જેક્શન મળ્યા, જે ઇન્જેક્શન બોગસ હતા
  • આ ઇન્જેક્શન કૌશલ વોરા , સુરત પાસેથી મળ્યા છે
  • મોરબીની કડી જુહાપુરાથી સુરત સુધીની હતી
  • ગ્લુકોઝ, પાણી, મીઠું નાખી કાચની બોટલમાં ઇન્જેક્શન બનાવતા હતા
  • 60 હજાર ઇન્જેક્શન વેચવાનો પ્લાન
  • 5,000 વેચાઈ ચૂક્યા હતા
  • સ્ટીકર્સ મુંબઈમાં બનાવતા હતા
  • મોરબી પોલીસ, અમદાવાદ સિટી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી આ કૌભાંડ ભાર આવ્યું હતું
  • 1211 ઇન્જેક્શન 58 લાખના પકડાયા
  • અત્યારે રેડની કામગીરી ચાલુ છે
  • પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રદિપસિંહ જાડેજા એ કહ્યું કે,  મુખ્યપ્રધાનના નેતૃત્વ હેઠળ 18 હજાર ગામડાથી શરુ કરી 6 કરોડ લોકો સુધી 18 વર્ષથી ઉપરનાં લોકોને વેક્સિનનું કામ શરૂ કરાયું છે

  • 6 લાખ ઇન્જેક્શન ફ્રી અપાયા સરકાર દ્વારા છેલ્લા કેલટલાક દિવસોથી ઇન્જેક્શનના જથ્થામાં પૈસા કમાવવા ઇન્જેક્શ ડુપ્લીકેટ વેચતા હતા
  • ભળતા, નકામા, નક્કી ઇન્જેક્શન વેચતા હતા, આ નકલી ઇન્જેક્શન માનવ વધ જેવો હું પ્રયાસ હતો
  • 57 જેટલા લોકોની 23 જિલ્લામાંથી ધરપકડ કરી છે
  • વડોદરામાં 45 ઇન્જેક્શન 5.58 લાખના ઇન્જેક્શન તેમજ સુરત, ભરૂચ, મોરબીમાં પણ વિગતો સામે આવી છે
  • આ નકલી દવાઓ, બ્લેક માર્કેટિંગ જેવી કલમો, માનવ વધ ૭ વર્ષ ની સજાની જોગવાઈ, સડયત્ર કરનાર, ડુપ્લીકેટ વેચાણ સહિત નાં ગુનાઓ લાગુ પડશે.
  • આજે આવું કરવાવાળા નકલી ઇન્જેક્શન નો કારોબાર વાળા એ જેલમાં જશે,
  • કાળાબજારીમાં હોસ્પિટલ માં ઇન્જેક્શન બાબતે સંડોવાયેલા હોય તેવું સામે આવ્યું છે તેની કામગીરી ચાલી રહી છે.
  • ભરૂચમાં દુઃખદ ઘટના બની, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો અને કર્મચારીઓએ જીવ ગુમાવવો પડ્યો છે.
  • મૃતકના પરિવારને 4 લાખની સહાય આપવાની જાહેરાત કરાઈ છે.

13:38 May 01

રાજકોટમાં વેક્સિનેશન કાર્યક્રમનો શુભારંભ

  • 1 મેથી રાજ્યમાં 10 જિલ્લાઓમાં 18થી વધુ વયના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે.
  • ત્યારે રાજકોટ શહેરમાં પણ આજથી કોરોના વેક્સિન આપવાની શરુઆત કરવામાં આવી છે.
  • પ્રથમ દિવસે જ 10 હજાર જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
  • ત્યારે શહેરમાં હાલ 48 સ્થળોએ વેક્સિન આપવામાં આવી રહી છે.
  • રાજકોટ સહિત રાજ્યના 10 જિલ્લાઓમાં આજથી કોરોના વેક્સિન 18 વર્ષથી વધુની વયના લોકોને આપવામાં આવશે.
  • તેની મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
  • જેના ભાગરૂપે આજથી રાજકોટમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.

13:37 May 01

જામનગરમાં કુલ 15 જગ્યાએ વેકસીન કાર્યક્રમ

  • જામનગરમાં કુલ 15 જગ્યાએ વેકસીન કાર્યક્રમ
  • પ્રથમ દિવસે 15 હજાર ડોઝ વેકસીન અપાય
  • કમિશ્નર સતીશ પટેલે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત

13:35 May 01

વડોદરામાં કોરોનાનો કહેર વધતા ગોત્રી હોસ્પિટલમાં ખાતે ડોમ શરૂ કરવામાં આવ્યો

  • વડોદરામાં કોરોનાનો કહેર વધતા ગોત્રી હોસ્પિટલમાં ખાતે ડોમ શરૂ કરવામાં આવ્યો
  • 250 બેડનો કવીસ રિસ્પોન્સ સેન્ટર ઉભું કરવામાં આવ્યું
  • OSD ડો વિનોદ રાવ, રાજ્યપ્રધાન યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સીમા મોહિલે, જીતુ સુખડીયા મુલાકાત લીધી
  • કોરોના દર્દીને એમ્બ્યુલન્સમાં વેઇટિંગ ન કરવું પડે તે માટે સુવિધા ઉભી કરવામાં આવી
  • ઓક્સિજનના જમ્બો સિલનેડરની ખાસ સુવિધા ઉપ્લબ્ધ

09:53 May 01

રાજકોટમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવાનું શરૂ

  • રાજકોટમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવાનું શરૂ
  • સવારના 9.30 વાગ્યાથી રસીકરણનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું
  • રાજકોટમાં આજના દિવસે 10,000 વેક્સીન આપવાનું આરોગ્ય તંત્રનું અયોજન
  • લોકોની વેક્સીન લેવા માટે લાગી લાંબી કતાર

09:39 May 01

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • છેલ્લાં 24 કલાકમાં 14,605 પોઝીટીવ કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં 173 દર્દીના મોત નિપજ્યા

09:38 May 01

LIVE UPDATE: છેલ્લા 24 કલાકમાં 13,847 પોઝિટિવ કેસ આવ્યા

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટ 93 ટકાથી ઘટીને 73ની આસપાસ પહોંચ્યો છે. આમ રિકવરી રેટમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 10,180 કોરોનાના દર્દીઓ સાજા થયા છે. છેલ્લાં 24 કલાકમાં 14,605 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, 173 જેટલા મૃત્યુ પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

Last Updated : May 1, 2021, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.