ગાંધીનગર : રાજ્યમાં આજે રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં 10,340 પોઝિટિવ કેસ, 110 દર્દીના મોત
રાજ્યમાં આજ રોજ 3,981 દર્દીઓને ડિસ્ચાર્જ
અમદાવાદમાં 27 કોરોના દર્દીના મોત
અમદાવાદમાં 3641 પોઝિટિવ કેસ નોંધાયા
સુરતમાં 1939 પોઝિટિવ કેસ નોંધાયા
રાજકોટમાં 683 પોઝિટિવ કેસ નોંધાયા
વડોદરામાં 325 પોઝિટિવ કેસ નોંધાયા