ગુજરાત કોગ્રેસના પ્રભારી રાજીવ સાતવની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાની આગેવાનીમાં તેમજ વિધાનસભા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિતિમાં આજરોજ સરદાર બાગ રૂપાલી સિનેમા પાસે લાલ દરવાજાથી શરૂ કરી કોચરબ આશ્રમ સુધી ગાંધી સંદેશ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ દ્વારા પોરબંદરથી શરૂ થયેલી ગાંધી સંદેશ યાત્રા અમદાવાદ પહોંચી - sandesh Yatra porbandar To Ahmedabad
અમદાવાદઃ પૂજ્ય મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી સંદેશ યાત્રા દાંડીથી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધી 368 કિલોમીટર ફરી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી અમદાવાદ સુધી કુલ 412 કિલોમીટર ફરીને મોટર સાયકલ યાત્રા કરી બે ઓક્ટોબરના રોજ પૂર્ણાહુતિ અમદાવાદ ખાતે થઇ છે.
કોંગ્રેસ દ્વારા પોરબંદરથી શરૂ થયેલી ગાંધી સંદેશ યાત્રા અમદાવાદ પહોંચી
ગુજરાત કોગ્રેસના પ્રભારી રાજીવ સાતવની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાની આગેવાનીમાં તેમજ વિધાનસભા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિતિમાં આજરોજ સરદાર બાગ રૂપાલી સિનેમા પાસે લાલ દરવાજાથી શરૂ કરી કોચરબ આશ્રમ સુધી ગાંધી સંદેશ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Intro:પૂજ્ય મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી સંદેશ યાત્રા દાંડીથી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધી 368 કિલોમીટર ફરી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર થી અમદાવાદ સુધી કુલ ૪૧૨ કિલોમીટર ફરીને મોટર સાયકલ યાત્રા કરી બે ઓક્ટોબરના રોજ પૂર્ણાહુતિ અમદાવાદ ખાતે થઇ છે.
Body:એ આઈસીસીના ગુજરાત પ્રભારી માનનીય રાજીવ સાતવ જીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા ની આગેવાનીમાં તેમજ વિધાનસભા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિતિમાં આજરોજ સરદાર બાગ રૂપાલી સિનેમા પાસે લાલ દરવાજા થી શરૂ કરી કોચરબ આશ્રમ સુધી ગાંધી સંદેશ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Conclusion:એપૃવલ. ભરત પંચાલ.