ETV Bharat / state

પરંપરા મુજબ કૉંગ્રેસે અડધી રાત્રે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, ગત ચૂંટણીમાં હારેલા નેતાઓને પણ મળી બીજી તક - કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ગઈ વખતની જેમ અડધી રાત્રે ફરીથી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly election 2022)ની કોંગ્રેસની બીજી યાદી જાહેર (Congress announced second list of candidates) કરવામાં આવી છે. કોંગ્રેસે જે બીજી યાદી જાહેર કરી (Congress announced second list of candidates) છે તેમાં બીજા નવા 46 ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કોંગ્રેસે કુલ 89 બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કર્યા છે.

પરંપરા મુજબ કૉંગ્રેસે અડધી રાત્રે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, ગત ચૂંટણીમાં હારેલા નેતાઓને પણ મળી બીજી તક
પરંપરા મુજબ કૉંગ્રેસે અડધી રાત્રે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, ગત ચૂંટણીમાં હારેલા નેતાઓને પણ મળી બીજી તક
author img

By

Published : Nov 11, 2022, 7:26 AM IST

Updated : Nov 11, 2022, 2:08 PM IST

અમદાવાદ : કોંગ્રેસના બીજી ઉમેદવારના લિસ્ટની (Congress announced second list of candidates) વાત કરીએ તો કોંગ્રેસે ટિકિટ ફાળવણીના બીજા રાઉન્ડમાં જે 46 ઉમેદવારોને જાહેર કરવામાં (Congress announced second list of candidates) આવ્યા છે. તેમાંથી સૌરાષ્ટ્ર કચ્છના 29 નામ હશે આમાં 17 સીટિંગ એમએલએ છે જેમણે રિપીટ કરાયા છે આ ઉપરાંત એકમાત્ર પાલીતાણાના પ્રવીણ રાઠોડ એવા ઉમેદવાર છે જેમ ગત 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસની (Gujarat Congress News) ટિકિટ પરથી હારી ગયા હતા છતાં તેમને રીપીટ કરાયા છે.

કોંગ્રેસે ઉમેદવારોનું બીજું લિસ્ટ કર્યું જાહેર

  1. વલસાડથી કમલકુમાર પટેલ
  2. વાંસદાથી અનંતકુમાર પટેલ
  3. નિઝરથી સુનિલભાઈ ગામિત
  4. વ્યારાથી પુણાભાઈ ગામિત
  5. ચોર્યાસીથી કાંતિલાલભાઈ પટેલ
  6. મજૂરાથી બળવંત જૈન
  7. ઉધનાથી ધનસુખ રાજપૂત
  8. લિંબાયતથી ગોપાલભાઈ પાટીલ
  9. કરંજથી ભારતી પટેલ
  10. સુરત ઉત્તરથી અશોકભાઈ પટેલ
  11. સુરત પૂર્વથી અસલમ સાયકલવાલા
  12. માંડવીથી આનંદભાઈ ચૌધરી
  13. માંગરોળથી અનિલભાઈ ચૌધરી
  14. અંકલેશ્વરથી વિજયસિંહ પટેલ
  15. ઝગડિયાથી ફતેહસિંહ વસાવા
  16. વાગરાથી સુલેમાનભાઈ પટેલ
  17. ડેડિયાપાડાથી જેરમાબેન વસાવા
  18. ગઢડાથી જગદીશભાઈ ચાવડા
  19. ભાવનગર પશ્ચિમથી કિશોરસિંહ ગોહિલ
  20. પાલિતાણાથી પ્રવિણભાઈ રાઠોડ
  21. તળાજાથી કનુભાઈ બારૈયા
  22. સાવરકુંડલાથી પ્રતાપ દૂધાત
  23. રાજુલાથી અંબરિશ ડેર
  24. અમરેલીથી પરેશ ધાનાણી
  25. લાઠીથી વિરજી ઠુમ્મર
  26. ઉનાથી પૂંજાભાઈ વંશ
  27. સોમનાથથી વિમલ ચુડાસમા
  28. જૂનાગઢના માંગરોળથી બાબુ વાજા
  29. કેશોદથી હિરાભાઈ જોટવા
  30. વિસાવદરથી કરસનભાઈ વાડોદરિયા
  31. જૂનાગઢથી ભીખાભાઈ જોશી
  32. ખંભાળિયાથી વિક્રમ માડમ
  33. જામજોધપુરથી ચિરાગ કાલરિયા
  34. જામનગર દક્ષિણથી મનોજ કથીરિયા
  35. કાલાવડથી પ્રવીણ મૂછડિયા
  36. ધોરાજીથી લલિત વસોયા
  37. જેતપુરથી દીપક વેકરિયા
  38. ગોંડલથી યતીશ દેસાઈ
  39. વાંકાનેરથી મોહમ્મદ જાવેદ પીરજાદા
  40. ટંકારાથી લલિત કગથરા
  41. ચોટીલાથી ઋત્વિક મકવાણા
  42. અપાઈલીંબડીથી કલ્પનાબેન મકવાણા
  43. દસાડાથી નૌશાદ સોલંકી
  44. ભુજથી અર્જૂન ભુડિયા
  45. માંડવીથી રાજેન્દ્રસિંહ જાડેજા
  46. અબડાસાથી મામદ જત

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ મળીને 11 નવા ચહેરા : કોંગ્રેસે (Gujarat Congress News ) આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ મળીને 11 નવા ચહેરાને બીજા રાઉન્ડની ટિકિટો ડિકલેર કરવા સુધીની તક આપી છે. કચ્છની અબડાસા બેઠક પર મહંમદભાઈ જંગ, માંડવીમાં રાજેન્દ્રસિંહ જાડેજા ભુજમાં અરજણ ભુરીયાને ટિકિટ આપીને ત્રણેક જુના ચહેરાને કોંગ્રેસે બદલી નાખ્યા છે.

મધ્ય ગુજરાતમાં નવા ચહેરાને તક આપી : મધ્ય ગુજરાતની વાત કરીએ તો નર્મદા અને ભરૂચ જિલ્લામાં બે-બે નવા ચહેરાને કોંગ્રેસ દ્વારા તક આપવામાં આવી છે, જ્યારે વર્તમાન એમએલએ માંથી વાસંદામાં આનંદ પટેલ, નિઝરમાં સુનીલ ગામિત, વ્યારામાં પુનાભાઈ ગામીત, અને માંડવીમાં આનંદ ચૌધરીને રીપીટ કરાયા છે. જ્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ ચોર્યાસી, મજૂરા, ઉધના, લિંબાયત, કરંજ, સુરત (ઉત્તર), સુરત (પૂર્વ), અને માંગરોળમાં ઉમેદવારો બદલવામાં આવ્યા છે.

બે દિવસથી કોંગ્રેસની ખાનગી મીટીંગો : કોંગ્રેસમાં વધુને વધુ બેઠક આ વખતે મળે એ માટે એમણે એવી ચોંટીનું જોર લગાવ્યું છે, પરંતુ તેમ છતાં પણ કોંગ્રેસમાંથી ઘણા બધા વર્ષો જૂના MLA ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી કોંગ્રેસની ખાનગી મીટીંગોનો દોર યથાવત રહ્યો હતો ત્યારે બે દિવસના મનોમંથન બાદ કોંગ્રેસે ગત રાત્રે પોતાના ઉમેદવારોનું બીજું લીસ્ટ જાહેર (Congress announced second list of candidates) કર્યું હતું.

Last Updated : Nov 11, 2022, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.