ETV Bharat / state

જયનારાયણ વ્યાસની કવિતા પર કોંગ્રેસે કર્યો કટાક્ષ

અમદાવાદ: ભાજપના નેતા જયનારાયણ વ્યાસે ફેસબુક પર એક કવિતા પોસ્ટ કરી છે. જેમાં સરકારને લુલી ગણાવી અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે કોંગ્રેસે પણ સરકાર પર પ્રહાર કરવાની તક ઝડપી લીધી છે અને સરકારને કવિતામાંથી પ્રેરણા લઈને સમસ્યાઓ અંગે નિવારણ લાવવા જણાવ્યું છે.

Manish Doshi
મનીષ દોશી
author img

By

Published : Jan 12, 2020, 11:16 PM IST

ભાજપના નેતા જયનારાણે ફેસબુક પર પોસ્ટ કરેલી કવિતામાં સરકારને લુલી દર્શાવી બેકારી, ભૂખમરો, સ્ત્રીઓ પર અત્યાચાર, દુષ્કર્મ અને ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Jai Narayan Vyas
જયનારાયણ વ્યાસની કવિતા પર કોંગ્રેસનો સરકારને કટાક્ષ

આ કવિતા પર પ્રહાર કરતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, જયનારાયણ વ્યાસ એક સમયના સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે અને હાલમાં વરિષ્ઠ નેતા છે. તેમણે આડકતરી રીતે સરકારને વર્તમાનની સમસ્યા કવિતાના માધ્યમથી બતાવી છે. સરકારે હવે વિપક્ષની નહીં પરંતુ પોતાના જ અગેવાનની વાત ધ્યાને લઈને સમસ્યાઓનું નિવરણ કરવું જોઈએ.

Intro:અમદાવાદ-ભાજપના નેતા જયનારાયણ વ્યાસે ફેસબુક પર જુગલ દરજીની એક કવિતા પોસ્ટ કરી છે જેમાં સરકારને લુલી ગણાવી અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે ત્યારે આ મામલે કોંગ્રેસે જંપલાવ્યું છે અને સરકારને કવિતાથી પ્રેરિત થઈને કવિતામાં લખેલી સમસ્યાઓ અંગે નિવારણ લાવવા જણાવ્યું છે...Body:જયનારાયને ફેસબુક પર જુગલ દરજીની પોસ્ટ કરેલી કવિતામાં સરકારને લુલી દર્શાવવી બેકારી,ભૂખમરો,સ્ત્રીઓ ઓર અત્યાચાર,બળાત્કાર,મોટ મોટી બડાઈ અને ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ પોસ્ટ કરેલી કવિતા પર પ્રહાર કરતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે જયનારાયણ વ્યાસ એક સમયના સરકારના પ્રધાન રહી ચૂક્યા છે અને હાલમાં વરિષ્ઠ મંત્રી પણ છે તો તેમને આડકતરી રીતે સરકારને હાલની સમસ્યા કવિતા દ્વારા બતાવી છે તો સરકારે પણ હવે વિપક્ષની તો નહીં પરંતુ પોતાના જ અગેવાનની વાત ધ્યાને લઈને સમસ્યાઓનું નિવરણ કરવું જોઈએ,સરકારે તમામ સમસ્યાઓ પર નિર્ણય લેવો જોઈએ...

બાઇટ- મનીષ દોશી-પ્રવક્તા કોંગ્રેસConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.