પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલીનો ગુજરાત સાથે નાતો રહ્યો છે. તેમના નિધનથી ગુજરાત ભાજપમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી છે. આજ રોજ મુખ્યપ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રધાનોમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિહ જાડેજા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ સ્વ. જેટલીને ભાવાંજલિ અર્પણ કરી હતી.
CM રૂપાણી અને DYCM નીતિન પટેલે દિલ્હીમાં સ્વ.જેટલીને પુષ્પાંજલી અર્પણ કરી - મુખ્યપ્રધાન વિજય રૂપાણી
નવી દિલ્હીઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં પૂર્વ નાણાં પ્રધાન અને ભાજપના અગ્રણી નેતા સ્વ.અરૂણ જેટલીના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલીનો ગુજરાત સાથે નાતો રહ્યો છે. તેમના નિધનથી ગુજરાત ભાજપમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી છે. આજ રોજ મુખ્યપ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રધાનોમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિહ જાડેજા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ સ્વ. જેટલીને ભાવાંજલિ અર્પણ કરી હતી.
CM રૂપાણી અને નીતિન પટેલે દિલ્હીમાં જેટલીને પુષ્પાંજલિ અર્પણ કરી
નવી દિલ્હીઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવીદિલ્હીમાં પૂર્વ નાણાં પ્રધાન અને ભાજપના અગ્રણી નેતા સ્વ.અરૂણ જેટલીના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. CM રૂપાણીએ સદગત
પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કી હતી. તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રધાનોમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિહ જાડેજા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતેન્દ્ર વાઘાણીએ પણ સ્વ. જેટલીને ભાવાંજલિ આપી હતી.
Conclusion: