ETV Bharat / state

અમદાવાદ રોટરી ક્લબના એન્યુઅલ કોન્ફોરેન્સ વિરાસતના કાર્યક્રમમાં CM રૂપાણીએ ભાગ લીધો - Ahmedabad Rotary Club's Annual Conference Heritage Program

અમદાવાદઃ શહેરના GMDC ખાતે આવેલાં ગુજરાત કન્વેનશન હૉલ ખાતે રોટરી ક્લબ દ્વારા એન્યુઅલ કોંફેરેન્સ વિરાસતનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ દ્વારા થતાં કાર્યોમાં સરકાર મદદ કરતી હોવાનું CM રૂપાણીએ જણાવ્યું હતું.

Ahmedabad
Ahmedabad
author img

By

Published : Dec 21, 2019, 2:40 PM IST

રોટરી ક્લબમાં 5800 સભ્ય છે જે સ્વેચ્છાએ સેવા કરે છે. ભારતમાં રોટરી ક્લબને 100 વર્ષ પૂર્ણ કર્યા છે. જે છેલ્લા કેટલાય વર્ષોથી પોલિયો નાબૂદી, શાંતિ સલામતી, રોગોના નિદાન અને સારવાર, સ્વચ્છતા, પાણી, માતા તેમજ બાળ આરોગ્ય, શિક્ષણ અને સામાજિક-આર્થિક વિકાસ જેવા મુખ્ય ઉદેશો કાર્ય કરે છે.

અમદાવાદ રોટરી ક્લબના એન્યુઅલ કોંફેરેન્સ વિરાસતના કાર્યક્રમમાં CM રૂપાણીએ ભાગ લીધો

હાલ, રોટરી ક્લબ સાક્ષરતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ત્યારે રોટરી કલ્બના એન્યુઝલ કોન્ફોરેન્સ વિરાસતનું CM દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે રોટરી ક્લબ જરૂરી સરકારી સહાય આપવા જણાવ્યું હતું.

Intro:અમદાવાદ

અમદાવાદના GMDC ખાતે આવેલ ગુજરાત કન્વેનશન હોલ ખાતે રોટરી કલબના દ્વારા એન્યુઅલ કોંફેરેન્સ વિરાસતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાગ લીધો હતો.રોટરી કલ્બ દ્વારા થઈ રહેલા કાર્યોમાં સરકાર તરફથી મદદ પુરી પાડવા પણ સીએમ દ્વારા કહેવામાં આવ્યું હતું..

Body:રોટરી કલ્બમાં 5800 સભ્ય છે જે સ્વેચ્છાએ સેવા કરે છે.ભારતમાં રોટરી કલ્બને 100 વર્ષ પૂર્ણ થયા છે.પોલિયો નાબુદી,શાંતિ સલામતી,રોગોની નિદાન અને સારવાર, સ્વચ્છતા,પાણી,માતા તેમજ બાળ આરોગ્ય,શિક્ષણ તથા સામાજિક અને આર્થિક વિકાસ જેવા મુખ્ય ઉદેશો સાથે રોટરી કલ્બ કાર્ય કરે છે.હાલમાં સાક્ષરતા પાછળ રોટરી કલ્બ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.ત્યારે રોટરી કલ્બના એન્યુઝલ કોંફેરેન્સ વિરાસતનું સીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ઉપરાંત રોટરી કલ્બને જરૂરી સહાય સરકાર તરફથી પુરી પાડવા મુખ્યપ્રધાને જણાવ્યું હતું..

બાઇટ- વિજય રૂપાણી-મુખ્યપ્રધાન

બાઇટ-આશિષ દેસાઈ-ગર્વનર રોટરી કલ્બ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.