અમદાવાદ ઉતરાયણ ઉજવણીમાં ( Utrayan 2023) ચાઈનીઝ દોરીના વેચાણના લીધે ઘણા બધા લોકોને વ્યક્તિઓના મૃત્યુ થવાના ઈજા થવાના અને અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જ જાહેર કરાય છે. તેમાં આજે આ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે ચાઈનીઝ દોરીના પ્રતિબંધ (Chinese Dori Ban )હોવા છતાં પણ વેચાણ થાય છે. ત્યારે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે કાર્યવાહી કરવા માટે થઈને જે જાહેરનામું (Affidavit of Gujarat Govt )બહાર પાડી દેવામાં આવ્યું છે તેમાં (Chinese Dori Notification )યોગ્ય અમલવારી નથી કારઇ રહી તેવું હાઇકોર્ટ નારાજગી સાથે કડક વલણ ( High court Aggrieved ) દાખવ્યું હતું.
આ પણ વાંચો અમદાવાદ આસ્ટોડિયા:પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે 2 ઝડપાયા
સરકાર સામે નારાજગી આજની સુનવણી દરમિયાન સરકારે જે સોગંદનામું રજૂ કર્યું હતું તે મામલે ગુજરાત હાઇકોર્ટે આ સોગંદનામાં (Affidavit of Gujarat Govt )સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આ સોગંદનામું (Chinese Dori Notification )હુકમસરનું ન હોવાનું પણ હાઇકોર્ટે નોંધ્યું હતું. તેમજ આવતીકાલે ગૃહ સચિવને નવેસરથી સોગંદનામુ ( High court Aggrieved )રજૂ કરવા માટે હુકમ કર્યો હતો.
આ પણ વાંચો જીવલેણ માંઝાના સોદાગરો સામે પોલીસની લાલ આંખ, 26,000 ની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો
ગૃહ સચિવને નવેસરથી સોગંદનામુx કરવા હુકમ મહત્વનું છે કે આજે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામા(Affidavit of Gujarat Govt )ને લઈને હાઇકોર્ટે અસંતોષ ( High court Aggrieved )વ્યક્ત કર્યો હતો. જેમાં હાઇકોર્ટે કરેલા હુકમ પ્રમાણમાં સોગંદનામું નહીં હોવાથી ગૃહ સચિવને નવેસરથી સોગંદનામુ કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ અટકાવવા રાજ્યભરમાં દરોડાની મૌખિક જાણ પણ હાઇકોર્ટને કરાય છે. દરોડાની વિગતવાર માહિતી માટે રાજ્ય સરકારે આવતી કાલ સુધીનો સમય માંગ્યો છે ત્યારે આવતીકાલ સુધીમાં ફરીથી સરકાર દ્વારા સોગંદનામુ (Chinese Dori Notification ) દાખલ કરવા હાઇકોર્ટ નિર્દેશ કર્યો છે.
હાઇકોર્ટના સવાલ હાઇકોર્ટ આ સોગંદનામાને (Affidavit of Gujarat Govt )લઈને સરકારને સવાલ પણ કર્યા હતા કે ચાઈનીઝ દોરી માટે કામગીરી થાય કે માત્ર કાગળ પર જ કામગીરી ચાલે છે ? દરોડાની કામગીરીની વિગતવાર અને અન્ય કામગીરીની વિગતવાર માહિતી હાઇકોર્ટને ( High court Aggrieved )આપવામાં આવે. હાઇકોર્ટની સરકારને ટકોર કરવામાં આવી કે સોગંદનામું (Chinese Dori Notification )યોગ્ય નથી આમાં માહિતીનો અભાવ છે.
શું રજૂ કર્યું હતું સરકારે સોગંદનામાં? ગુજરાત હાઇકોર્ટે જે સોગંદનામુ (Affidavit of Gujarat Govt )રજૂ કર્યું છે તેમા ચાઈનીઝ દોરી (Chinese Dori Ban )અને તુકકલ પ્રતિબંધ અંગે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. સરકારે ખાતરી આપી છે કે પ્રતિબંધની અમલવારી થાય તે માટે અને જરૂરી કામગીરી માટે પોલીસને આદેશ આપ્યા છે. સાથે જ પ્રતિબંધના ભંગ બદલ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો વેપારીઓ સાથે ચાઈનીઝ દોરીના પ્રતિબંધ અંગે સૂચના પણ આપી દેવામાં આવશે.
સરકાર દ્વારા બાંહેધરી પ્રતિબંધની અમલવારીને લઈને રાજ્ય સરકાર ચિંતિત,છે. પ્રતિબંધના ભંગ બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે એવી સરકાર દ્વારા બાંહેધરી પણ આપવામાં આવી છે. માંજાના વેપારીઓ સાથે મીટીંગ કરી અને આ પ્રતિબંધ અંગે ચુસ્ત પાલન કરવાની સૂચના અપાય છે. નાગરિકોમાં પણ આ બાબતની જાણકારી અને માહિતી યોગ્ય રીતે પહોંચે તે માટે પ્રસાર માધ્યમોનો સહારો લેવા તેવા પણ નિર્દેશ કરાયા છે. ગૃહ વિભાગની રોજીંદી માહિતી મળી રહે તે માટે ટેબ્યુલર ફોર્મેટ પણ જાહેર કરાયું છે.
સરકારને અરજદારે કર્યાં સૂચનો અરજદાર દ્વારા રાજ્ય સરકારને હાઇકોર્ટમાં સૂચનો કરવામાં આવ્યા છે. પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ સામે ફરિયાદમાં અમને રાઉન્ડ એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે જ્યાં ફરિયાદીના નામની ગોપનીયતા જાણવામાં આવે. સ્થાનિક તંત્ર પણ સામાજિક સંસ્થાઓને શાળા કોલેજના બાળકોને સાથે રાખીને પશુ પક્ષીઓ મામલે જાગૃતતા ફેલાવવાનું કામ કરવામાં આવે. સ્થાનિક અગ્રણીઓ સાથે રાખી એક કમિટીની રચના કરવામાં આવે. આવા પ્રકારનું કૃત્ય કરતા પકડાઈ તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. આ પ્રકારના કિસ્સામાં ઘાયલ થતા લોકો માટે વળતર નક્કી કરવામાં આવે તમામ પોલીસ મથકોમાં એક વિશેષ ટીમ બનાવવામાં આવી કે જે ગેરકાયદેસર મેન્યુફેક્ચરિંગ વેચાણ અને વપરાશ કરતા લોકોની ઓળખ કરી શકે. ઓનલાઇન વેચાણ કરવા તમામ ઈ કોમર્સ વેબસાઇટને આવા પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા માટે પણ જાણ કરવામાં આવે. પાર્સલ ટ્રાન્સફર કરતી સંસ્થાઓને પણ આવા પ્રકારના પ્રતિબંધિત મટીરીયલની હેરફેર ન કરવા સૂચના આપવામાં આવે. ઉતરાયણના ( Utrayan 2023) તહેવાર દરમિયાન પણ પોલીસ ચેકિંગ કરે જેના કારણે પ્રતિબંધિત ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે.
સરકારે સોગંદનામામાં આપેલી માહિતી જે તમામ માહિતી (Chinese Dori Notification )રાજ્ય સરકારે પોતાના સોગંદનામામાં (Affidavit of Gujarat Govt )રજૂ કરી હતી તેમાં હાઇકોર્ટ રાજ્ય સરકારના આ જવાબથી નારાજગી ( High court Aggrieved )વ્યક્ત કરી છે અને હાઇકોર્ટે ગૃહ સચિવને હુકમ પ્રમાણે નવેસરથી સોગંદનામુ રજૂ કરવા આદેશ કર્યો છે.