ETV Bharat / state

VGEC ચાંદખેડાએ જુદા-જુદા વર્ગોમાં જીત્યા 9 પુરસ્કારો

અમદાવાદ: વી.જી.ઈ.સી ચાંદખેડાએ ‘એસએસઆઈપી એન્યુઅલ કોન્ફરન્સ ઓન સ્ટુડન્ટ ઇનોવેશન’ માં 9 જુદા-જુદા વર્ગોમાં પુરસ્કારો જીત્યા છે.

વીજીઈસી ચાંદખેડાએ જુદા જુદા વર્ગોમાં 9 પુરસ્કારો જીત્યા
author img

By

Published : Jun 8, 2019, 6:17 PM IST

સમગ્ર દેશમાં રાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા સમીક્ષા કરવામાં આવેલા તમામ પરિમાણો અન્વેષણ કરે છે. જે બતાવે છે કે એન્જીનિયરિંગ નવીનીકરણ ઇકોસિસ્ટમમાં ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીઓ કેટલો ઊંડો સમાવેશ કરે છે.

વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જીન્યરીંગ કોલેજ ને કોલેજમાં ઇનોવેસન અને એંટરપિનીયર્શિપને પ્રોત્સાહિત કરવા માટેનું વાતાવરણનું સર્જન કરવા માટે ગુજરાત સરકારનું આઉટસ્ટેન્ડિંગ કામ કરવા બદલ શિક્ષણ વિભાગ તરફથી એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. સાથે આ પ્રકારનું વાતાવરણ અન્ય કોઈ કોલેજને પણ કેવી રીતે ઉભુ કરી શકાય તે માટે વિશ્વકર્મા કોલેજના કેસ સ્ટડીને અભ્યાસ કરીને "Macro and Micro level strategies for creating innovation Ecosystem on campuses" વિશેનું શોધ પાત્ર SSIP એન્યુલ કોન્ફરન્સ , EDII, અમદાવાદ ખાતે યોજાયેલ કોન્ફરન્સમાં પ્રિન્સિપાલ ડો. રાજુલ કે. ગજ્જર અને કોમ્પુટર વિભાગના પ્રો. અમિત એચ. રાઠોડ દ્વારા પ્રસ્તુત કર્યુ હતું.

આ પેપરની અસરકારકતાને ધ્યાનમાં લઈને IIM અમદાવાદના પ્રો. સંજય વર્માની અધ્યક્ષતાવાળી કમિટીએ આ પેપરને શ્રેષ્ઠ પેપરની શ્રેણીમાં પસંદગી કરેલ છે. જેથી ડો. રાજુલ કે. ગજ્જર અને પ્રો. અમિત એચ. રાઠોડને સરકારના શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવેના હસ્તે એવોર્ડ એનાયત કરેલ છે. આ રિસર્ચ પેપરના અભ્યાસ અને ભલામણોથી કોલેજો પોતાના કેમ્પસમાં અને વિદ્યાર્થીઓમાં ઈનોવેસન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રેરિત કરતું વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત વિશ્વકર્મા કોલેજના અન્ય 3 રિસર્ચ પેપરને પણ વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પેપરના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

કેમ્પસ પર ઇનોવેશન ઇકોસિસ્ટમ બનાવવા માટે મેક્રો અને માઇક્રો લેવલ વ્યૂહરચના – વિજિઈસી ઈ સેલ  
(એસએસઆઈપી એન્યુઅલ કોન્ફરન્સ ઓન સ્ટુડન્ટ ઇનોવેશન માં "એન્ટ્રપ્રિન્યરિયસ ઇકોસિસ્ટમ અને વેન્ચર ફાઇનાન્સિંગ" વર્ગ માટે વીજીઇસી ચાંદખેડાએ પ્રથમ અને બીજું એવોર્ડ જીત્યા).

વીજીઈસી ચાંદખેડા કોલેજમાં એન્ટ્રપ્રિન્યરશીપ અને ઇનોવેશન માટે સારી ઇકોસિસ્ટમ વિકસિત કરી છે જે વીજીઇસી ઇ-સેલ તરીકે ઓળખાય છે. તાજેતરમાં વીજીઈસી ચાંદખેડાએ " એસએસઆઈપી એન્યુઅલ કોન્ફરન્સ ઓન સ્ટુડન્ટ ઇનોવેશન” માં 9 જુદા જુદા વર્ગોમાં પુરસ્કારો જીત્યા છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા સમીક્ષા કરવામાં આવેલા તમામ પરિમાણો અન્વેષણ કરે છે જે બતાવે છે કે એન્જીનિયરિંગ નવીનીકરણ ઇકોસિસ્ટમમાં ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીઓ કેટલો ઊંડો સમાવેશ કરે છે.

વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જીન્યરીંગ કોલેજ ને કોલેજ માં ઇનોવેસન અને એંતરપ્રનીયાર્શિપ ને પ્રોતાહિત કરવા માટે નું વાતાવરણ નું સર્જન કરવા માટે ગુજરાત સરકાર નું આઉટસ્ટેન્ડિંગ કામ કરવા બદલ શિક્ષણ વિભાગ તરફ થી એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. સાથે સાથે, આ પ્રકાર નું વાતાવરણ અન્ય કોઈ કોલેજ ને પણ કેવી રીતે ઉભુ કરી શકાય એ માટે વિશ્વકર્મા કોલેજ ના કેસ સ્ટડી ને અભ્યાસ કરી ને "Macro and Micro level strategies for creating innovation Ecosystem on campuses" વિશે નું શોધ પત્ર SSIP એન્યુલ કોન્ફરન્સ , EDII, અમદાવાદ ખાતે યોજાયેલ કોન્ફરન્સ માં પ્રિન્સિપાલ ડો. રાજુલ કે. ગજ્જર અને કોમ્પુટર વિભાગ ના  પ્રો. અમિત એચ. રાઠોડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ પેપર ની અસરકારકતા ને ધ્યાન માં લઈને IIM અમદાવાદ ના પ્રો. સંજય વર્મા ની અધ્યક્ષતા વળી કમિટી એ આ પેપર ને શ્રેષ્ઠ પેપર ની શ્રેણી માં પસંદગી કરેલ જેથી ડો. રાજુલ કે. ગજ્જર અને પ્રો. અમિત એચ. રાઠોડ ને સરકાર ના શિક્ષણ વિભાગ ના રાજ્ય કક્ષા ના મંત્રી વિભાવરીબેન દવે ના હસ્તે એવોર્ડ એનાયત કરેલ છે. આ રિસર્ચ પેપર ના અભ્યાસ અને ભલામણો થકી કોલેજો પોતાના કેમ્પસ માં અને વિદ્યાર્થીઓ માં  ઈનોવેસન અને  ઉદ્યોગ સાહસિકતા ને પ્રેરિત કરતું વાતાવરણ ઊભું કરવા માં મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત વિશ્વકર્મા કોલેજ ના અન્ય ૩ રિસર્ચ પેપર ને પણ વિવિધ કેટેગરી માં શ્રેષ્ઠ પેપર ના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.