ETV Bharat / state

કુણપુર ગામે ડો. બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મ જયંતીની કરાઈ ઉજવણી - પુષ્પાંજલિ

માંડલ તાલુકાના કુણપુર ગામે ભારતના બંધારણના ઘડવૈયા તથા સમાજ શિક્ષણના ભેઘધારી ડો.બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મ જયંતીને ઉજવણી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખનું ગામ કુણપુરમાં ડો.બાબાસાહેબની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

ડો.બાબાસાહેબની છબી ઉપર પુષ્પાંજલિ કરાઈ અર્પણ

author img

By

Published : Apr 14, 2021, 8:50 PM IST

  • કુણપુર ગામે ડો.બાબાસાહેબની 130મી જન્મ જયંતીની કરાઈ ઉજવણી
  • ડો.બાબાસાહેબની છબી ઉપર પુષ્પાંજલિ કરાઈ અર્પણ
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો પણ ખ્યાલ રખાયો હતો

અમદાવાદ: જિલ્લાના માંડલ તાલુકાના કુણપુર ગામે ભારતીય બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ મહામાનવ દલિતો અને પીડીતોના તારાણહાર મસિહા ડો.બાબાસાહેબ આંબેડકરજીની 130મી જન્મ જયંતીની ઉજવણી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માસ્ક અને સોશિયલ ડિસ્ટનસનો ખ્યાલ રાખી સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: બાબાસાહેબ આંબેડકર પર કિશોર મકવાણા લિખિત પુસ્તકોનું વડાપ્રધાનના હસ્તે ઇ-વિમોચન

130મી જન્મ જયંતી ઉજવણી પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

ડેલિકેટ ભીખાભાઈ કરસનભાઈ વાઘેલા, માંડલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેશભાઈ બાબુભાઈ પટેલ, ભાજપ સંગઠનના પ્રમુખ દશરથભાઈ પટેલ, તાલુકા સદસ્ય માંડલ ભરતસંગ ઠાકોર, કુણપુર સરપંચ સકતભાઈ ભરવાડ, કુણપુર શાળાના આચાર્ય મનુભાઈ ટી.વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: પાલનપુરમાં બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરની 130મી જન્મજયંતીની ઉજવણી કરાઈ

  • ભારતીય બંધારણના ઘડવૈયા, અસ્પૃશ્યતા નાબુદી માટે સંઘર્ષ કરનાર, આધિુનિક ભારતના શિલ્પી ડૉ. ભીમરાવ આંબેડકરની આજે 14 એપ્રિલે 130મી જન્મજયંતી છે. જેની ધામધૂમથી ઉત્સાહપૂર્ણ માહોલમાં સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં પણ સામાજિક સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.