ETV Bharat / state

CBSE ધોરણ-10નું પરીણામ જાહેર, ઊંચા પરિણામથી વાલીઓમાં આનંદનો માહોલ - CBSC_10th _RESULT

અમદાવાદઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે (CBSE) સોમવારે બપોરે 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યુ છે. આ વર્ષે 10મા ધોરણમાં 18 લાખ છાત્રોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા 2 માર્ચથી 29 માર્ચ સુધી ચાલી હતી.

CBSC ફોટો
author img

By

Published : May 6, 2019, 6:18 PM IST

જ્યારે આ વખતે CBSC દ્વારા સારૂં પરિણામ આવતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ આનંદ છવાયો હતો. ગત વર્ષ કરતા આ વખતે પરિણામ ઊંચું આવ્યું હતું. આ વર્ષે 91.1 ટકા પરિણામ આવ્યું હતું, જયારે ગત વર્ષે 86.7 ટકા પરિણામ નોંધાયું હતું. એટલે ગત વર્ષ કરતા અંદાજે 5 ટકા જેટલું ઊંચું પરિણામ નોંધાયું છે.

આ રીતે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે.

  • CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in ઓપન કરો
  • હોમપેજ પર આપવામાં આવેલા રિઝલ્ટના લિંક પર ક્લિક કરો. એક નવું પેજ ખુલશે, નવા પેજ પર પોતાનો રોલ નંબર અને કેપ્ચા કોડ નાખીને સબમિટ કરો, જે બાદ રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે.

R_GJ_AMD_05_06_MAY_2019_CBSC_10th _RESULT_STORY_YASH_UPADHYAY_AMD

અમદાવાદ.....

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE)એ સોમવારે બપોરે 10માંનું પરિણામ જાહેર કર્યુ. આ વર્ષે 10માં ધોરણમાં 18 લાખ છાત્રોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા 2 માર્ચથી 29 માર્ચ સુધી ચાલી હતી.

જયારે આ વખતે CBSC દ્વારા સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ આનંદ છવાયો હતો ગત વર્ષ કરતા આ વખતે પરિણામ ઊંચું આવ્યું હતું આ વર્ષે 91.1 ટકા  પરિણામ આવ્યું હતું....જયારે ગત વર્ષ એ 86.7 ટકા પરિણામ નોંધાયું હતું એટલે ગત વર્ષ કરતા અંદાજે 5 ટકા જેટલું ઊંચું પરિણામ નોંધાયું છે....

આવી રીતે પરિણામ જોઈ શકાશે.....

CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in ઓપન કરો

હોમપેજ પર આપવામાં આવેલા રિઝલ્ટના લિંક પર ક્લિક કરો. એક નવું પેજ ખુલશે

નવા પેજ પર પોતાનો રોલ નંબર અને કેપ્ટા કોડ નાંખીને સબમિટ કરો

જે બાદ રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.