ETV Bharat / state

અમદાવાદ: અકસ્માત ટાળવા માટે BRTSમાં 5 નવા નિયમો ઘડાયા, જાણો નિયમો વિશે - accidents in ahmedabad news

અમદાવાદ: શહેરના પાંજરાપોળમાં BRTSના અકસ્માત બાદ તંત્ર દોડતું થયું છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ BRTS રૂટની મુલાકાત લઇ પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નર યોગ્ય નિરાકરણ લાવવા સૂચના આપી હતી. કોર્પોરેશન દ્વારા પાંચ નવા નિયમો ઘડવામાં આવ્યા છે.

ahmedabad
ahmedabad
author img

By

Published : Nov 27, 2019, 8:02 PM IST

નિયમો વિશે વાત કરવામાં આવે તો....

અકસ્માતો ટાળવા માટે BRTSમાં 5 નવા નિયમો ઘડાયા, જાણો નિયમો વિશે...
1. ઓવર સ્પીડ મામલે બસોમાં સ્પીડ ગવર્નર લગાવવામાં આવ્યા છે. જેમાં હવે બસની સ્પીડ માત્ર 50 જ રહેશે.2. ડ્રાઇવરની ભરતી સમયે યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ બાદ જ ડ્રાઈવરને બસ ચલાવવા આપવા આપવામાં આવશે.3. બસ ડ્રાઈવર જોબ બસ ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરશે કે, પછી રેડ લાઈટ નો ભંગ કરશે તો ડ્રાઇવર પાસે દંડ અને કોન્ટ્રાક્ટર નહીં સામાન્ય કરતાં દસ ગણું દંડ વધુ વસુલવામાં આવશે.4. BRTS કોરિડોરમાં હવે ખાનગી વાહનો પર પ્રતિબંધ5. જો વાહન ચાલક કોરીડોરમાં ઘુસી તો ટુ વ્હીલરની રૂપિયા 1500 અને ફોર વ્હીલરને રૂપિયા ત્રણ હજારનો દંડ ફટકારવામાં આવશે.

અમદાવાદમાં અકસ્માતની વાત કરવામાં આવે તો એક વર્ષમાં કુલ 319 અકસ્માત થયા હતા. જેમાંથી નવું અકસ્માતો BRTS બસના થયા હતા. BRTSના કોરીડોરમાં અન્ય વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

વાહનચાલકોને પ્રવેશતા અટકાવવા માટે ટ્રાફિક પોલીસે પણ કડક પગલાં લીધા છે. કુલ 4 સ્કોડને કામે લગાવ્યા છે. જે વાહન ચાલકોને નિયમ કરાવશે. કોર્પોરેશન દ્વારાનો RFDS પણ લગાવવામાં આવશે. જે બસ આવશે એ સમયે ખુલશે જેથી, અકસ્માત ન થાય.

Intro:અમદાવાદઃ

બાઇટ: વિજય નેહરા(કમીશ્નર)

અમદાવાદના પાંજરાપોળમાં બીઆરટીએસના અકસ્માત બાદ તંત્ર દોડતું થયું છે ખુદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બીઆરટીએસ રૂટ ની મુલાકાત લઇ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર યોગ્ય નિરાકરણ લાવવા સુચના આપી હતી કોર્પોરેશન દ્વારા પાંચ નવા નિયમો ઘડવામાં આવ્યા છે.

Body:જેની વાત કરવામાં આવે તો
1. ઓવર સ્પીડ મામલે બસોમાં સ્પીડ ગવર્નર લગાવવામાં આવ્યા છે જેમાં હવે બસની સ્પીડ માત્ર ૫૦ જ રહેશે
2. ડ્રાઇવરની ભરતી સમયે યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ બાદ જ ડ્રાઈવરને બસ ચલાવવા આપવા આપવામાં આવશે.
3. બસ ડ્રાઈવર જોબ બસ ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરશે કે પછી રેડ લાઈટ નો ભંગ કરશે તો ડ્રાઇવર પાસે દંડ અને કોન્ટ્રાક્ટર નહીં સામાન્ય કરતાં દસ ગણું દંડ વધુ વસુલવામાં આવશે.
4. બીઆરટીએસ કોરિડોરમાં હવે ખાનગી વાહનો પર પ્રતિબંધ
5. જો વાહન ચાલક કોરીડોરમાં ઘુસી તો ટુ વ્હીલરની રૂપિયા ૧૫૦૦ અને ફોર વ્હીલર ને રૂપિયા ત્રણ હજારનો દંડ ફટકારવામાં આવશે.

અમદાવાદમાં અકસ્માતની વાત કરવામાં આવે તો એક વર્ષમાં કુલ 319 અકસ્માતો થયા હતા જેમાંથી નવું અકસ્માતો બીઆરટીએસ બસના થયા હતા. બીઆરટીએસના કોરીડોરમાં અન્ય વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને વાહનચાલકોને પ્રવેશતા અટકાવવા માટે ટ્રાફિક પોલીસે પણ કડક પગલાં લીધા છે કુલ ૪ સ્કોડને કામે લગાવ્યા છે જે વાહન ચાલકોને નિયમ કરાવશે. કોર્પોરેશન દ્વારા નો આર એફ ડી એસ પણ લગાવવામાં આવશે જે બસ આવશે એ સમયે ખુલશે જેથી અકસ્માત ના થાય.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.