ETV Bharat / state

Breaking news: મનપાએ નંદન ડેનિમ કંપની નું અખાદ્ય લાઇસન્સ અચોકક્સ મુદ્દત સુધી સસ્પેન્ડ કર્યું

etv bharat
etv bharat
author img

By

Published : Feb 10, 2020, 6:54 PM IST

Updated : Feb 10, 2020, 9:49 PM IST

21:47 February 10

ahmedabad breaking

અમદાવાદ

 ચીરીપાલ ગૃપની નંદન ડેનિમ નામની કાપડની ફેકટરી આગ મામલો 

યુનિટમાં સાત કર્મચારીઓ આગમાં ભળથું થયા હતા

મનપાએ નંદન ડેનિમ કંપની નું અખાદ્ય લાઇસન્સ અચોકક્સ મુદ્દત સુધી સસ્પેન્ડ કર્યું 

19:41 February 10

kheda breaking

ખેડા

  • ખેડાના કપડવંજમાં એસ ટી બસે રાહદારી ને લીધો અડફેટે 
  • બસ સ્ટેન્ડ પાસે કુબેરનગર ચોકડી પાસેની ઘટના
  •  બસે અડફેટે લેતા ઈજાઓ પોહચી
  • પડવંજ પોલીસ ઘટના સ્થળે પોહચી

19:39 February 10

gandhinagar breaking

ગાંધીનગર

  • એલ આર ડી મહિલા અનામત બાદ
  • બિન અનામત વર્ગની એલ આર ડી મહિલાઓએ પણ ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન કરવાની મંજૂરી માગી
  • એલ આર ડી 395 મહિલાઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મંજૂરી માગી
  • ૧૫ ફેબ્રુઆરીથી ઉપવાસ આંદોલન ગાંધીનગર ઉપવાસ છાવણીમાં કરવાની મંજૂરી માગી

19:07 February 10

patan breaking

પાટણ

  • પાટણની કતપુર એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે કરી આત્મહત્યા
  • નયન પટેલ નામના અંગ્રેજી વિષયના પ્રોફેસરે કરી આત્મહત્યા
  • અગમ્ય કારણોસર પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા

18:08 February 10

surat breaking

સુરત 

માંડવીમાં મહિલા કોન્સ્ટેબલનો શરીરે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ

માંડવી CHC બાદ 38 વર્ષીય સુનિતાબેન રૂપસિંગ ચૌધરીને સુરત મવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી

રજા ના વિવાદને લઈ આપઘાત નો પ્રયાસ કર્યો હોવાની વાત

17:05 February 10

ahmedabad breaking

અમદાવાદ

મોદી-ટ્રંપની સંભવિત મુલાકાતનો મામલો મ્યુનિસિપલ કમિશ્નરનો મહત્વનો પરિપત્ર

એએમસીના વિવિધ વિભાગોને સોંપાઇ કામગીરી

ખાતાઓના વડાને સોંપાઇ વિષય મુજબની જવાબદારી

એએમસી લગતી તમામ કામગીરી કરવા પરિપત્રમાં નિર્દેશ

Intro:સુરત :- ગર્ભવતી હોમગાર્ડ મહિલા આજે પોલીસ કમિશ્નર સામે ન્યાયની માંગ કરવા પહોંચી હતી. પ્રેમલગ્ન કરનાર મહિલા હોમગાર્ડને પતિ એ તરછોડી દીધી છે. 10 વર્ષની પુત્રી અને ગર્ભવતી પત્નીને તરછોડી બીજા લગ્ન કરનાર પતિ બુટલેગર છે એ વાત પોતે પીડિત પત્નીએ કરી છે. પોલીસ ફરિયાદ થયા બાદ પણ આરોપી પતિ તરફ થી ધાક ધમકી આપી રહ્યા હોવાની ફરિયાદ મહિલા હોમગાર્ડે કરી છે.

Body:10 વર્ષની પુત્રી સહિત ગર્ભવતી હોમગાર્ડ ને તરછોડવામાં આવતા પોલીસ કમિશ્નર ને ફરિયાદ કરાઈ છે. ચંદ્રેશ રાણા નામના યુવક સાથે મહિલાના વર્ષ 2007માં પ્રેમ લગ્ન થયા હતા. તેમ છતાં અન્ય મહિલા સાથે લગ્ન કરી લેતા મહિલા હોમગાર્ડને ઘરેથી  કાઢી મૂકી હતી. મહિલાને સાત માસનો ગર્ભ છે. પતિ અને પરિવારના લોકો ગર્ભપાત કરવા દબાણ પણ કરી રહ્યા હોવાનો આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે.

Conclusion:આગાઉ પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ ન્યાય ન મળતા અંતે પોલીસ કમિશ્નરના શરણે મહિલા હોમગાર્ડ ગઈ પહોંચી હતી. આરોપી પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરને રજુઆત કરાઈ..

બાઈટ..પીડિત મહિલા હોમગાર્ડ
Last Updated : Feb 10, 2020, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.