- ભાજપ પ્રદેશ યુવા મોરચા પ્રમુખ આ અંગે આપશે માહિતી
- દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે.
- તેમાં ક્રાંતિકારીઓનો અમૂલ્ય ફાળો.
- ભાજપના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીએ જનસંઘ સ્થાપ્યો
- નરેન્દ્ર મોદી અને મુરલી મનોહર જોશીએ લાલચોકમાં ત્રિરંગો લહેરાવ્યો
- વડાપ્રધાને દેશની સુરક્ષા માટે ઝીરો ટોલરન્સ નીતિ બનાવી
- બધું સરકાર ન કરી શકે, લોક ભાગીદારી જરૂરી તેમાં પણ યુવાનોની ભાગીદારી જરૂરી
- આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાવવા યુવાનોને આહ્વાન
- યુવા મોર્ચા પ્રમુખ પ્રશાંત કોરાટ...
- 750 રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ
- 30 હજાર લોહીની બોટલ એકત્રિત કરાઈ
- 150 થી વધારે આઇસોલેશન સેન્ટર બનાવ્યા
Breaking News: ગાંધીનગર...આગામી સમયમાં ભાજપ પ્રદેશ યુવા મોરચો રાજયમાં યુવા સંકલ્પ યાત્રા યોજશે - undefined
![Breaking News: ગાંધીનગર...આગામી સમયમાં ભાજપ પ્રદેશ યુવા મોરચો રાજયમાં યુવા સંકલ્પ યાત્રા યોજશે Breaking News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12767747-thumbnail-3x2-break.jpg?imwidth=3840)
11:48 August 14
ગાંધીનગર...આગામી સમયમાં ભાજપ પ્રદેશ યુવા મોરચો રાજયમાં યુવા સંકલ્પ યાત્રા યોજશે
11:04 August 14
ગુજરાતમાં 3 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી થશે પર્યુષણ પર્વની ઉજવણી
- ગુજરાતમાં આગામી 3 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન પર્યુષણ પર્વની ઉજવણી થશે
- રાજ્ય સરકારે આ પર્વના દિવસો દરમિયાન નગર પાલિકા મહાનગર પાલિકા વિસ્તારોમાં કતલ ખાના બંધ રાખવા કર્યો અનુરોધ
11:02 August 14
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ભેટ
- સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 250 કરોડની ગ્રાન્ટની ફાળવણીને સિદ્ધાંતિક મંજૂરી
- રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસમાં વપરાશે આ રકમ
11:01 August 14
ખેડા કઠલાલના અનારા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
- અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠલાલ પાસે અકસ્માત
- ટ્રકની પાછળ બસ ઘુસી જતા અકસ્માત
- આશરે 32 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી
- ઇજાગ્રસ્તોને કઠલાલ હોસ્પિટલ ખાતે લવાયા
- વધુ ઇજાગ્રસ્તોને અન્ય હોસ્પિટલ રીફર કરાયા
- 108 અને પોલીસ પહોંચી ઘટનાસ્થળે
- આજુબાજુના નાગરિકો પણ આવ્યા મદદે
11:01 August 14
વડોદરા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી
- નેહરુ યુવા કેન્દ્ર દ્વારા પર આઝાદી દોડનું આયોજન
- ફ્રીડમ રનમાં બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા
- નેહરુ યુવા કેન્દ્રના યુવા જિલ્લા અધિકારી અને શહેર ભાજપા અધ્યક્ષએ ફ્રીડમ રન ને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવી
10:56 August 14
પોરબંદર: 12 ઓગસ્ટે થયેલી રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીની દુર્ઘટનામાં વધુ એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત
રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીની દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા હતા
તેમજ 3 શ્રમિકોના બચાવ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા
જ્યા સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત નિપજતા કુલ 4 શ્રમિકોના મોત થયા છે
10:55 August 14
સાબરકાંઠા સાબરડેરીના ચેરમેનની NDDBના નિયામક મંડળમાં બોર્ડ ઓફ ડીરેક્ટર તરીકે વરણી
- સાબરકાંઠા અરવલ્લીની જીવાદોરી સમાન સાબરડેરીના ચેરમેન છે શામળ પટેલ
- ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેન છે શામળ પટેલ
- સાબરડેરીના ચેરમેન 3 અલગ અલગ જગ્યાએ પદ મળતા બોર્ડ ઓફ ડીરેક્ટર અભિનંદન પાઠવ્યા
10:54 August 14
માળીયાના વાધરવા ગામે રેલવે કર્મચારી શુક્રવારે સાંજે ડૂબ્યો હતો તળાવમાં
- મનોજ ધામેચા નામના કર્મચારીનો પાણીની બોટલ ભરવા જતા અકસ્માતે પગ લપસ્યો
- સરપંચ સહિતના આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા
- મોડીરાત્રે રેલવે કર્મચારીનું મૃતદેહ મળ્યો હતો
10:52 August 14
તાપીમાં જિલ્લા કક્ષાના 72માં વન મહોત્સવ વ્યારા ખાતે યોજાયો
- 72મા વન મહોત્સવ મહુવાના ધારાસભ્ય મોહન ઢોળીયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો
- જિલ્લા વિકાસ અધિકારી અને વન વિભાગના ઉચ્છ અધિકારી સહિત વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
- લોકોને વૃક્ષના રોપા આપી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી
10:24 August 14
જામનગરમાં કૃષિ કેન્દ્ર ખાતે 72માં વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાયો
- મનપા મેયર,કમિશનર,ડેપ્યુટી કમિશનર સહિતના પદાધિકારીઓએ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિતિ
- આર્મી, નેવી અને NCC કેડેટ્સ કાર્યક્રમમાં રહ્યા હાજર
- કૃષિ કેન્દ્ર ખાતે વૃક્ષો રોપણ કરવામાં આવ્યા
- ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના થીમ પર વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી
10:24 August 14
અંબાજી નજીક બસની અડફેટે બાઇક ચાલકનું મોત
- અંબાજી કોટેશ્વર ત્રણ રસ્તા પર અક્સ્માત થયો
- કામાક્ષી મંદીર નજીકનો બનાવ
- નવસારીથી અંબાજી આવતી બસ સાથે અકસ્માત થયો
- નવસારી ડેપોની એસટી બસ સાથે બાઇક ટકરાઈ
- બાઇક ચાલકનુ ઘટના સ્થળે મોત
- અક્સ્માતને પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ
- બસ ચાલક બસ લઈ ઘટના સ઼્થળે થી ફરાર
- પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતદેહને અંબાજીની કોટેજ હોસ્પીટલ ખસેડાયો
09:50 August 14
સુરત એરપોર્ટ પર RT-PCR રિપોર્ટ આપવાની નહિ રહે જરૂર
- પ્રવાસીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવા જોઈએ:મ્યુનિસિપલ કમિશનર
- પ્રવાસીએ કોરોનાની વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે
- ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને પગલે મ્યુનિ.કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો
09:49 August 14
હરિયાણાના ફતેહબાદ જિલ્લાના અણુવિદ્યુત મથક માટે સુરતની એલએન્ટીમાં 140 મેટ્રિક ટનનું એન્ડ શિલ્ડ તૈયાર કરવામાં આવ્યું
- જેને હરિયાણા અણુવિદ્યુત પરિયોજના જીએચએવીપીમાં સ્થાપિત કરવામાં આવશે
- શિલ્ડ્સ રિએક્ટર્ટમાંથી ડાટરેક્ટ આવતા રેડિએશને અટકાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
09:39 August 14
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કચ્છના પ્રવાસે
- 72માં વનમહોત્સવના કાર્યક્રમમાં આપશે હાજરી
- ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રથમ ભદ્રેશ્વર ખાતે રોકડીયા હનુમાનજીના મંદિરે દર્શન કર્યા
- ધારાસભ્ય નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા તથા ભાજપના ઉપપ્રમુખ અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહ્યા
09:04 August 14
વલસાડ જિલ્લાના નારગોલ ગામના આગેવાનો અને નાગરિકોને CMના કાર્યક્રમમાં જતાં રોકવામાં આવ્યા
- પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી, બંદર મુદ્દે લોકો વિરોધ પ્રદર્શન કરે તેવી આશંકા
- પોલીસ વિભાગે આગેવાનોના ઘરે ધામા નાંખ્યા......
- બંદર વિરોધમાં સ્થાનિકો કાળા વાવટા ફરકાવવાનાં હોવાની અફવા ફેલાતા પોલીસ વિભાગ સક્રિય બન્યું.....
- આગેવાનોના ઘરે પોલીસના ધામાને લઈ સ્થાનિકોમાં ભારે નારાજગી.......
07:27 August 14
રાજકોટમાં આજે 72મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાશે
- રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા રહેશે હાજર
- રાજકોટના ઇશ્વરીયા ગામ ખાતે ઉજવાશે કાર્યક્રમ
- મુખ્યપ્રધાન રૂપાણી, વનપ્રધાન ગણપત વસાવા અને રમણ પાટકર વર્ચ્યુઅલ રહેશે હાજર

TAGGED:
live breaking page