- ગાંધીનગર: કોરોનાની ત્રીજી લહેર ચાલુ થાય તો સરકારી મશીનરીને સહાય કરી શકાય તેવી ભાજપની યોજના
- કોરોનાની ત્રીજી લહેર ચાલુ થાય તો સરકારી મશીનરીને સહાય કરી શકાય તેવી ભાજપની યોજના.
- યોગ પણ તેનો ભાગ
- સ્વંયસેવકો કોવિડના પ્રાથમિક લક્ષણો જાણીને ડોકટર સાથે લોકોનો સંપર્ક કરાવશે
Breaking News : ગુજરાત હાઇકોર્ટે આગામી 3 દિવસ સુધી રહશે બંધ - આજના સમાચાર
14:29 August 11
કોરોનાની ત્રીજી લહેર ચાલુ થાય તો સરકારી મશીનરીને સહાય કરી શકાય તેવી ભાજપની યોજના
13:42 August 11
ગુજરાત હાઇકોર્ટે આગામી 3 દિવસ સુધી રહશે બંધ
- ગુજરાત હાઇકોર્ટે આગામી 3 દિવસ સુધી રહશે બંધ.
- 12 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ સુધી હાઇકોર્ટે રહશે બંધ
- પ્રત્યક્ષ સુનાવણી શરૂ થાય પહેલાં હાઇકોર્ટ માં હાથ ધરાશે સેનેટાઈઝેશન ની કામગીરી.
- આગામી 17 ઓગસ્ટ થી ગુજરાત હાઇકોર્ટે લાંબા સમય બાદ ફિઝિકલ હિયરિંગ માટે થશે શરૂ..
- વધતા કોરોના સંક્રમણ ને પગલે હાઇકોર્ટે એ પ્રત્યક્ષ સુનાવણી કરી હતી બંધ.
13:32 August 11
ગાંધીનગર : રાજ્ય સરકારે 5 વર્ષ પૂર્ણ કર્યા છે
- ગાંધીનગર : રાજ્ય સરકારે 5 વર્ષ પૂર્ણ કર્યા છે
- 9 દિવસ એક સેવા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું
- આજની કેબિનેટમાં 5 વર્ષ પૂર્ણ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી
- સીએમ રૂપાણીના જન્મ દિવસે 433 કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
- 9 દિવસ 1,16,400 કામોના લોકાર્પણ અને ખાત મુહરત કરવામાં આવ્યા
- 8868 કરોડના કામ થયા
13:31 August 11
ગાંધીનગર : ઇ વાહનોમાં સબસીડી જાહેર થયા બાદ રાજ્યભરમાં વેચાલના અઢી ગણો વધારો
- ગાંધીનગર : ઇ વાહનોમાં સબસીડી જાહેર થયા બાદ રાજ્યભરમાં વેચાલના અઢી ગણો વધારો
- ગત વર્ષની સરખામણીએ ઇ વાહનો 175 એવરેજ મહિને વેચતા અત્યારે એક મહિનાના 450થી વધુ વેચાય છે
- જુલાઈ 2021માં સબસીડીની અમલવારી કરવામાં આવી
- જાહેરાત કર્યાના 42 દિવસમાં જ 662 વાહનો વેચાયા
- જુલાઈના એક માસમાં 457 વાહનો વેચાયા
- ઓગસ્ટમાં અત્યાર સુધી 205 વાહનો 12 દિવસમાં જ વેચાયા
13:09 August 11
સુરત :ગજેરા સ્કૂલને DEO નોટિસ ફટકારી
- સુરત :ગજેરા સ્કૂલને DEO નોટિસ ફટકારી.
- નિયમ વિરુદ્ધ ધોરણ 8 ના વર્ગો શરૂ કરતા કાર્યવાહી થશે.
- તપાસ કમિટીમાં જાણવા મળ્યું ધોરણ 8ના વિદ્યાર્થીઓને બોલાવાયા હતા.
- સરકારે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ પર સ્કૂલે જવા પ્રતિબંધ હતો.
- છતાં ગજેરા સ્કૂલે વિદ્યાર્થીઓ ને સ્કૂલે બોલાવ્યા.
- શિક્ષણ પરિપત્ર મુજબ DEO કાર્યવાહી કરશે.
12:19 August 11
ગાંધીનગર: ધોરણ 6 થી 8 સ્કૂલ શરૂ કરવા બાબતે કેબિનેટમાં થઈ ચર્ચા
- ગાંધીનગર: ધોરણ 6 થી 8 સ્કૂલ શરૂ કરવા બાબતે કેબિનેટમાં થઈ ચર્ચા
- શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલ શરૂ કરવા બાબતે કેબિનેટમાં મુક્યો પ્રસ્તાવ
- સ્કૂલ શરૂ કરવા બાબતે 15 મી ઓગસ્ટ બાદ વિચારણા કરવાનું થયું નક્કી
- 15 ઓગસ્ટ બાદ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા બાબતે લેવાશે નિર્ણય
12:18 August 11
ગાંધીનગર : છત્રાલમાં મોબાઈલ શોપની દુકાનમાં ચોરી કરવા માટે આવેલા ચોરનું મોત
- ગાંધીનગર : છત્રાલમાં મોબાઈલ શોપની દુકાનમાં ચોરી કરવા માટે આવેલા ચોરનું મોત
- મોબાઈલની પતરાવાળી દુકાનમાં પતરુ ઊંચું કરી નીચે ઉતરતા માથું ફસાતા મોત
- દુકાનમાં છત પરથી નીચે ઉતરવા જતા ગળું ફસાઈ ગયું હતું
- મકાન માલિકે સવારમાં શોપ ખોલી ત્યારે ચોર લટકતો જોવા મળ્યો
- કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
12:06 August 11
ગાંધીનગર : તૌતે વાવાઝોડાની સાહેબનો મામલો, કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત
- ગાંધીનગર : તૌતે વાવાઝોડાની સાહેબનો મામલો
- કોંગ્રેસના ધારાસભ્યો મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફરી સર્વર કરવાની માંગ
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી રજૂઆત કરે તે પહેલા જ પોલીસે કરી તમામ કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત
- પરેશ ધાનાણી અને અમિત ચાવડા તથા અમરીશ ડેરની પોલીસ સાથે થઈ ઘર્ષણ
- પોલીસ પટાવાળાનું કામ કરતા હોવાનું કોંગ્રેસના ધારાસભ્યોના આક્ષેપ
11:50 August 11
વડોદરા : મનપાના વહીકલપુલના પૈડા થભી ગયા
- વડોદરા : મનપાના વહીકલપુલના પૈડા થભી ગયા.
- વહિકલપુલનો કોન્ટ્રાકટ વાઈટલ ફેસિલિટી પાસે થી આંચકી લઇ કૌર સુકયુરિટીને આપતા ડ્રાઈવરોની મુશ્કેલી વધી.
- નવા કોન્ટકટર દ્ધારા મનપાના વહિકલ ચલાવતા ડ્રાઈવરોનો પગાર કાપી લેતા રોષ.
- નવા કોન્ટ્રકટર દ્ધારા આડેધડ પગાર કાપી લેવાતો હોવાના આક્ષેપ ડ્રાઈવરોએ લગાવ્યા.
- રોષે ભરેલા ડ્રાઈવરો આંદોલન ના મૂળ માં તમામ મનપા ના વાહનો વહિકલ પૂલ ખાતે મૂકી ચાવી જમા કરાવી દીધી..
11:35 August 11
રાજકોટ સિવિલ તંત્ર વિવાદમાં આવ્યું, ટ્રોમાં સેન્ટરના વોર્ડમાં લીલા નાળિયેર લઈ જવા પર પ્રતિબંધ
- રાજકોટ સિવિલ તંત્ર વિવાદમાં આવ્યું.
- ટ્રોમાં સેન્ટરના વોર્ડમાં લીલા નાળિયેર લઈ જવા પર પ્રતિબંધ.
- પ્રતિબંધ માટે વોર્ડ બહાર લગાડવામાં આવ્યું બેનર્સ.
- લીલા નાળિયેળ લઈ જવા પર પ્રતિબંધ લાગતા લોકોમાં કુતુહલ સર્જાયું.
- નારિયેળ લઈ જવા પર વિવાદ સર્જાતા સિવિલ બોર્ડ પાછું ઉતારવામાં આવ્યું.
11:34 August 11
માંડવી તાલુકાના કરંજ જી આઈ ડી સીમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
- માંડવી તાલુકાના કરંજ જી આઈ ડી સીમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
- ગુજરાતનું સૌથી મોટું બાયો ડીઝલનું કૌભાંડ હોવાની શક્યતા
- શંકાસ્પદ બાયો ડીઝલ બનાવતું કારખાનું ઝડપાયુ
- અલગ અલગ કેમિકલ ને પ્રોસેસ કરી બનાવાઈ રહ્યું હતું શંકાસ્પદ બાયો ડીઝલ
- રાત્રે 12 વાગ્યા થી ચાલી રહી છે દરોડા ની કાર્યવાહી
- 5 થી વધુ ટેન્કરો તેમજ મોટી માત્રામાં કેમિકલ ઝડપાયુ
- બે દિવસ અગાઉ હાઇવે પર ઝડપાયેલા બાયો ડીઝલ પમ્પ પરથી માહિતી મળતા કરી કાર્યવાહી
- કરોડો રૂપિયાનો મુદ્દામાલ હોવાની શક્યતા
- મોનીટરીંગ સેલના ડી વાય એસ પી જ્યોતિ પટેલ એ પાડ્યા ટિમ સાથે દરોડા
11:20 August 11
વેંકૈયા નાયડુ થયા ભાવુક
- વેંકૈયા નાયડુએ હંગામોનો ઉલ્લેખ કર્યા બાદ ભાવુક થયા.કહ્યું- સંસદમાં જે બન્યું તેનાથી દુ:ખી
10:59 August 11
નવસારી શહેરમાં ફરિવાર રખડતા ઢોરોએ આતંક મચાવ્યો
- નવસારી શહેરમાં ફરિવાર રખડતા ઢોરોએ આતંક મચાવ્યો
- રખડતા ઢોરોએ આશાસ્પદ વિદ્યાર્થીને અડફેટે લઇ મોત નિપજાવ્યું
- ખડસુપા ખાતે રહેતા અને T. Y બી.કોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત
- 20 વર્ષીય વિશાલ હળપતિનું કાલિયાવાડી પાસે આજે સવારે અકસ્માત થયો હતો
- નવસારી શહેરમાં ઢોરની અડફેટે ભૂતકાળમાં અનેક લોકો ભોગ બન્યા
- રખડતા ઢોરને લઈને પાલિકા અધિકારી અને શાસકો પર ભૂતકાળમાં પોલીસ કેસ પણ થયા છે
- રખડતા ઢોરોની સમસ્યાએ શહેરીજનોની નાકમાં દમ કર્યો
10:52 August 11
બોટાદ: ગઢડા ગોપીનાથજી મંદિરની લક્ષ્મીવાડીમા આવેલ મોટીબા મંદિરમા થઈ ચોરી
- બોટાદ: ગઢડા ગોપીનાથજી મંદિરની લક્ષ્મીવાડીમા આવેલ મોટીબા મંદિરમા થઈ ચોરી
- મોટીબા મંદિરના દરવાજા તોડી તિજોરીમાંથી ચાદીનુ છત્રરની કરી ચોરી
- મોટીબાના ફોટા પર સોનાની બોડર ઉખાડીને કરી ચોરી
- મોટીબા મંદિરના પુજારી બેને પોલીસને કરી જાણ
10:51 August 11
સુરત : અડાજણમાં ત્રણ માસૂમ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા નરાધમ વોચમેનને આજીવન કેદ
- સુરત : અડાજણમાં ત્રણ માસૂમ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા નરાધમ વોચમેનને આજીવન કેદ
- ન્યુ એલ.પી.સવાણી રોડ પર આવેલ એપાર્ટમેન્ટમાં આરોપી બ્રિજેશ ઉમાશંકર તિવારી વોચમેનનું કામ કરતો
- 2018માં ત્રણ બાળકોને ડરાવી-ધમકાવી વોચમેને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું
- ઘટનાની જાણ બાળકોના માતા-પિતા ને થતા વોચમેનને વિરુદ્ધ અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
- કોર્ટેએ ગુનામાં નરાધમ વોચમેનને આજીવન કેદની સજા ફટકારી
10:38 August 11
સુરત : કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ બે દિવસ સુરતમાં કરશે કર્યક્રમ
- સુરત : કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ બે દિવસ સુરતમાં કરશે કર્યક્રમ.
- આંદોલન સમયના સાથીઓ , સોસાયટી ના આગેવાન અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરશે ચર્ચા
- લોકોના વિવિધ સૂચન અને સમસ્યા સાંભળશે.
- હાર્દિક ફરી સુરતમાં સક્રિય થવા માંગી રહ્યા હોવાનું લાગે છે.
10:37 August 11
કલોલમાં આવેલા ગાર્ડન સિટી સોસાયટી માં ઓએનજીસીની પાઈપલાઈનમાં થયેલા બ્લાસ્ટનો વિવાદ
- કલોલમાં આવેલા ગાર્ડન સિટી સોસાયટી માં ઓએનજીસીની પાઈપલાઈનમાં થયેલા બ્લાસ્ટનો વિવાદ
- હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં AUDA એ રજૂ કર્યો પોતાનો જવાબ
- ખેતીલાયક જમીનને બિન ખેતી લાયક જમીન તબદીલ કરવા માટે જરૂરી મંજૂરીઓ અપાયા હોવા ની AUDA ની રજૂઆત
- વિવાદિત જગ્યામાંથી ઓએનજીસીની પાઈપલાઈનમાં પસાર નહીં થતા હોવાનું ઓએનજીસી એ સર્ટિફાઇડ કર્યું હોવાનો AUDAનો દાવો
- આ જગ્યા માટે બી.યુ. પરમિશન મેળવવા માટે કોઈ જ અરજી નહીં મળી હોવાનો પણ AUDAનો દાવો
- AUDA કે એના કોઈ અધિકારીની બેદરકારી નહીં હોવાની પણ રજુઆત
09:59 August 11
કોરોના: છેલ્લા 24 કલાકમાં દેશમાં 38,353 નવા કેસ, સક્રિય કેસોની સંખ્યા 3,86,351
- કોરોના: છેલ્લા 24 કલાકમાં દેશમાં 38,353 નવા કેસ, સક્રિય કેસોની સંખ્યા 3,86,351
08:35 August 11
હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય અસ્થિનો કુંભ આજે રાજકોટ પહોંચશે
- રાજકોટ : હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય અસ્થિનો કુંભ આજે રાજકોટ પહોંચશે.
- અસ્થિકુંભના દર્શન-પૂજન માટેનો કાર્યક્રમ આત્મીય યુનિવર્સિટી પરિસર, યોગીધામ, કાલાવડ રોડ ખાતે રખાયો.
- સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભક્તો અસ્થિકુંભના દર્શનમાં રાજકોટ ખાતે આવશે
- યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા હતા હરિપ્રસાદ સ્વામીજી મહારાજ
07:33 August 11
આજે મચ્છુ 2 ડેમ જળહોનારતની 42મી વરસી
- આજે મચ્છુ 2 ડેમ જળહોનારતની 42મી વરસી
- 11 ઓગસ્ટ, 1979: સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબીના ઇતિહાસમાં કાળી શાહીથી લખાયેલા આ દિવસે શહેરને શૂન્યમાંથી સર્જન કરવાની તક આપી
- જળપ્રલયમાં એવી તાકાત ન હતી કે તે મોરબીવાસીઓની હિંમત, ધૈર્ય,સાહસને તાણી જાય.
07:32 August 11
લોકસભામાં OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ વિના વિરોધે પસાર, 385 સભ્યોએ આપ્યો ટેકો
- લોકસભામાં OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ વિના વિરોધે પસાર, 385 સભ્યોએ આપ્યો ટેકો
07:19 August 11
Breaking News : ગુજરાત હાઇકોર્ટે આગામી 3 દિવસ સુધી રહશે બંધ
- તેલંગાણા: ભાજપના નેતાએ કારની ડીકીમાં બંધ કરી જીવતો સળગાવ્યો