ETV Bharat / state

Breaking News : ટોક્યો ઓલિમિપિક ભારત પહેલો ગોલ્ડ મેળવવાની નજીક - undefined

ભાજપ વિકાસ દિવસ ઉજવી રહી છે જેની સામે AAP સમાંતર રીતે ઉજવશે અધોગતી દિવસ

author img

By

Published : Aug 7, 2021, 11:52 AM IST

Updated : Aug 7, 2021, 5:21 PM IST

17:15 August 07

ટોક્યો ઓલિમિપિક ભારત પહેલો ગોલ્ડ મેળવવાની નજીક

ટોક્યો ઓલિમિપિકમાં ભારત રચશે ઇતિહાસ

નીરજ લાવશે દેશ માટે પહેલો ગોલ્ડ

જેવેલિન થ્રોમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ  

અત્યાર સુધી ભારતને એક પણ વખત એથલેટિક્સમાં મળ્યો નથી મેડલ

13:16 August 07

ડોકટરોની હડતાલ મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન

  • ડોકટરોની હડતાલ ખોટી, માંગ છોડીને કામે લાગી જાય
  • 5 વર્ષની ઉજવણી બાબતે સીએમ રૂપાણીનું નિવેદન
  • હજુ રાજ્યમાં ઘણા કામ કરવાના બાકી
  • સમય સમય સર કામ કરવામાં આવશે
  • રાજ્યને ઉત્તમથી સર્વોત્તમ સુધી લઈ જવામાં આવશે
  • રાજ્યમાં 75 વર્ષ બાદ વતન પ્રેમ યોજના લાગુ કરાઈ
  • 60:40 સ્કીમની યોજના શરૂ કરાઇ
  • કોરોના કાળમાં રાજ્યમાં વિકાસ યથાવત રહ્યો

12:45 August 07

અમરેલીમાં બની કરુણ ઘટના

  • 2 બાળકોએ રમતા રમતા ઝેરી પાઉડર પી લીધો
  • માતાએ પણ ચાખતા ત્રણેયને ઝેરી અસર  
  • માતા-બાળકો ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા

11:41 August 07

ભાજપ વિકાસ દિવસ ઉજવી રહી છે જેની સામે AAP સમાંતર રીતે ઉજવશે અધોગતી દિવસ

  • ગુજરાતની વિજય રુપાણી સરકાર આજે વિકાસ દિવસની ઉજવણી કરી રહી છે.
  • જેની સામે AAP ભાજપે રાજ્યમાં ગુજરાતની કેવી અધોગતી આદરી છે
  • કોનો વિકાસ ? કેવો વિકાસ ? જેવા તમામ મુદ્દે આકડાકીય માહીતી આપશે..
  • AAP ના નેતા મહેશભાઇ સવાણી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રજુ કરશે

11:41 August 07

રાજ્યસરકારની વિકાસ દિવસની ઉજવણી

  • 5100 કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
  • પંચાયત વિભાગના 100 કરોડ વતન પ્રેમ યોજનાનો પોર્ટલ મારફતે શુભારંભ
  • ગ્રામ વિકાસ વિભાગમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1085 કરોડ 71,094 આવસોનું લોકર્પણ અને ખાતમુહૂર્ત
  • શહેરી વિકાસ વિભાગમાં 378 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
  • માર્ગ અને મકાન વિભાગમાં 1425 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત
  • નલ સે જળ યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગના 396 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકર્પણ
  • શ્રમ અને રોજગાર વિભાગમાં 245 કરોડની આઈટીઆઈ ના કામોનું ખાતમુહૂર્ત
  • ગુજરાત માર્ગ વાહન વ્યવહાર વિભાગના 6 નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ
  • ઉર્જા વિભાગનું 285 કરોડનું 22 સબ સ્ટેશન લોકાર્પણ અને 7 સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત

11:40 August 07

ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે આજે રાજ્યકક્ષાની ઉજવણી

  • વિકાસ દિનની કરવામાં આવશે ઉજવણી
  • રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં યોજાશે ઉજવણી ઉત્સવ
  • રાજ્યમાં 5 સ્થળ અને દિલ્હી એમ 6 જગાએથી કાર્યક્રમ યોજવામાં આવશે
  • ગાંધીનગર નવા બ્રિજનું કરવામાં આવશે લોકાર્પણ
  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આપશે વર્ચ્યુલી હાજરી
  • રક્ષા શક્તિ ફ્લાય ઓવર અને પરબ વાવડીના રસ્તાનું નવીનીકરણ
  • 1620 કરોડના કામોનું લોકાર્પણ અને ખાત મુર્હત કરવામાં આવશે
  • મહેસાણામાં ઉણાદ ગામ સુધી નર્મદાની પાણી પહોચડવામાં આવશે

11:39 August 07

રાજકોટ:ખેલરત્ન એવોર્ડનુ નામ બદલવાનો મામલો

  • કરણી સેનાએ અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવાની કરી માંગ
  • ક્રિકેટ વિશ્વના પિતામહ જામ રણજીતસિંહજીનુ નામ રાખવાની કરણી સેનાની માંગ
  • વડાપ્રધાન મોદી પાસે ઉઠાવી માંગ કરણી સેનાની માંગ
  • કરણી સેનાના અધ્યક્ષ જે.પી જાડેજાએ કરી માંગ

Last Updated : Aug 7, 2021, 5:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.