ETV Bharat / state

Breaking News : રાજ્યના વહીવટી તંત્રમાં ધરમખ ફેરફાર - 9 જૂનના સમાચાર

Breaking News
Breaking News
author img

By

Published : Jun 9, 2021, 8:39 AM IST

Updated : Jun 9, 2021, 10:43 PM IST

22:42 June 09

રાજ્યના વહીવટી તંત્રમાં ધરમખ ફેરફાર

રાજ્યના વહીવટી તંત્રમાં ધરમખ ફેરફાર

બે ડઝનથી વધુ IASની બદલી

તમામ બદલી સચિવાલય કક્ષાએ થઈ

ગૃહવિભાગમાં મૂકાયા પંકજ કુમાર

મહેસૂલવિભાગનો હવાલો કમલ દયાનીને સોંપાયો

અનેક વિભાગના સચિવ બદલાયા

20:51 June 09

વિજાપુરના ખરોડ ગામે ઘાસચારો ભરેલા ટ્રકમાં લાગી આગ

ઓવરલોડ ઘાસચારો ભરી જતી ટ્રક વિજલાઈન સાથે સંપર્કમાં આવી જતા આગ લાગી

સ્થાનિકોએ રાહત કામગીરી કરતા  આગ કાબુમાં આવી

આગને કારણે ઘાસચારાનો કેટલોક જથ્થો બળીને ખાખ

19:00 June 09

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદીરના દ્વાર ભાવિકો માટે ખૂલશે

રાજય સરકાર ની નવી ગાઇડ લાઇન મળતા સોમનાથ મંદીર દર્શન માટે ખૂલશે

11જૂનથી સોમનાથ ના દ્વાર ભાવિકો માટે ખૂલશે

સોશિયલ ડિસ્ટન્સ સહીત ગાઇડ લાઇન નુ થશેં પાલન

સોમનાથ મંદીર સવારે 7/30 વાગ્યાથી  રાત્રિના 8 વાગ્યા સુધી દર્શન માટે ખૂલશે

સવાર, બપોર, સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહી

દર્શન માટે ભાવિકો એ ઓન લાઇન અને ઓફ લાઇન પાસ ફરજિયાત

18:09 June 09

કોર કમિટી દ્વારા કરવામાં આવ્યો મહત્વનો નિર્ણય, રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો ખોલવાની અપાઈ છૂટ

કોર કમિટી દ્વારા કરવામાં આવ્યો મહત્વનો નિર્ણય

11 જૂન થી 26 જૂન સુધી રાત્રીના 9 થી સવાર ના 6 વાગ્યા સુધી કરફ્યુ

એસ.ટી. બસ અને સીટી બસ 60 ટકા કેપેસિટીથી ફરશે

રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો ખુલ્લા, એક સાથે 50 થી વધુ દર્શનાર્થીઓ મંદિરમાં નહિ જઇ શકે

રાજ્યમાં ધાર્મિક અને સામાંજીક કાર્ય માટે 50 લોકોને મંજૂરી

બાગ બગીચા અને લાઈબ્રેરી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લા

દુકાનો શોપિંગ કોમ્પ્લેક્ષ સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

રેસ્ટોરન્સમાં 50 ટકા કેપેસિટી સાથે બેસવાની વ્યવસ્થા

18:04 June 09

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે

આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે 6 વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યાં 

17:30 June 09

બારડોલીના વરાડ PHC પર વેક્સિનને લઈને હોબાળો

કોવિન પોર્ટલ પર કોવિસીલ્ડ અને કો વેક્સિન બંનેના ડોઝ ઓપન કરાયા પરંતુ કો વિશિલ્ડનો જથ્થો ઉપલબ્ધ નહીં હોવાથી રસી મુકાવનારાઓએ મચાવ્યો હોબાળો

થોડીવાર માટે વેક્સિનેશન સેન્ટર બંધ કરવાની ફરજ પડી

લોકોના હોબાળા બાદ પોલીસ બોલાવવાની ફરજ પડી. જોકે, કો વિશિલ્ડ વેક્સિન આવતા વેક્સિનેશન શરૂ કરાયું

15:21 June 09

ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગમાં 18 લોકોના મોતનો મામલો

ભરૂચ નગરપાલિકા અને ફાયર અધિકારીએ કોર્ટમાં રજુ કર્યો જવાબ

અધિકારીએ કોર્ટને જણાવ્યું કે, આગની ઘટના પહેલા તેમણે હોસ્પિટલની લીધી હતી મુલાકાત

પણ હોસ્પિટલના એડ્મીનીસ્ટ્રેટરે તેમને જૂની બિલ્ડિંગની ફાયર સેફટી બતાડી હતી અને કોરોના દર્દીઓને અન્ય બિલ્ડિંગમાં દાખલ કરાયા હતા.

15:16 June 09

કોરોનાના સંભવિત ત્રીજી લહેર પહેલા જ સ્ટાફ નર્સની 2019 જગ્યાઓ પર પરીક્ષાની તારીખ જાહેર

20/06/2021ના રોજ 11 શહેરમાં લેવાશે પરીક્ષા

બીજી લહેરમાં સરકારે મેનપાવર પુરતો ન હોવાનુ કબુલ્યું

અગાઉ સીએમ રૂપાણીએ ભરતીની જાહેરાત કરી હતી

13:56 June 09

સાબરકાંઠા: જિલ્લામાં જનસેવા કેન્દ્રો ખુલ્યા

  • સાબરકાંઠા: જિલ્લામાં જનસેવા કેન્દ્રો ખુલ્યા
  • બીજી લહેરમાં કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા
  • સોશ્યલ ડિસ્ટન્સ સાથે ફરી શરૂ થયા જનસેવા કેન્દ્રો
  • હિંમતનગર જનસેવા કેન્દ્રમાં  અરજદારોની સંખ્યા આજે ઓછી
  • 100 ટકા સ્ટાફ સાથે શરૂ થયા જનસેવા કેન્દ્રો

13:18 June 09

ધોરણ 10 અને ધોરણ 12ના રીપીટર 4 લાખ 92 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા NSUIની માંગ

ગાંધીનગર : ધોરણ 10 અને ધોરણ 12ના રીપીટર 4 લાખ 92 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા NSUIની માંગ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવને આવેદન પત્ર આપ્યું

જો માસ પ્રમોશન નહીં આપવામાં આવે તો

શિક્ષણ બોર્ડ કચેરીમાં ઘેરાવો કરવાની ચિમકી આપી,

રીપીટરને માસ પ્રમોશન ના અપાતા NSUI દ્વારા નારાઓ લગાવી વિરોધ કરાયો

13:10 June 09

ભારતમાં ઓલમ્પિકના સંભવિત આયોજનને લઇને ગેપ એનાલિસિસ શરૂ

  • ભારતમાં ઓલમ્પિકના સંભવિત આયોજનને લઇને ગેપ એનાલિસિસ શરૂ
  • સરદાર પટેલ સ્પોર્ટ્સ એનકલેવ ખાતે ઓલમ્પિક યોજાઈ શકે કે કેમ તેનું ગેપ એનાલિસિસ ટેન્ડર બહાર પડાયું
  • ત્રણ મહિનામાં રિપોર્ટ તૈયાર કરી સોંપવાનો રહેશે
  • સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન ઓલમ્પિક અને કોમનવેલ્થ જેવી આરન્ટરરાષ્ટ્રિય રમત યોજાય તે હેતુથી કરાયું

11:52 June 09

પાટણ જિલ્લામાં વેક્સિન કામગીરી પડી મંદી

  • પાટણ જિલ્લામાં વેક્સિન કામગીરી પડી મંદી
  • સાંતલપુર રાધનપુર પંથકમાં વેકસિનની નબળી કામગીરી
  • આ પંથકમાં માત્ર 20 ટકા કામગીરીને લઈ વહીવટી તંત્ર નેતાઓ ચિંતિત
  • રાધનપુરના ધારશભય રઘુભાઈ દેસાઈએ તેમના મત વિસ્તારના લોકોને વેકસિન લેવા કરી અપીલ

10:59 June 09

રાજકોટ એરપોર્ટ પર આવેલી એર ઇન્ડિયાની ઓફિસમાં લાગી આગ

  • રાજકોટ એરપોર્ટ પર આવેલી એર ઇન્ડિયાની ઓફિસમાં લાગી આગ
  • આજે વહેલી સવારે બંધ ઓફિસમાં લાગી હતી આગ
  • શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
  • પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો

10:17 June 09

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને દિલ્લીનું તેડું

  • ગુજરાત કોંગ્રેસને લઇ સૌથી મોટા સમાચાર
  • કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને દિલ્લીનું તેડું
  • દિલ્લી હાજર થવા હાર્દિકને કહેવામાં આવ્યું - સૂત્ર
  • હાર્દિક પટેલ આજે પહોંચી જશે દિલ્લી 
  • ભરતસિંહ સોલંકી પહેલાથી જ દિલ્લીમાં હજાર છે
  • હાર્દિક પટેલને દિલ્લીનું તેડું આવતા રાજકારણ વધુ ગરમાવો

09:35 June 09

અમદાવાદ: અર્જુન મોઢવાડીયાના નામની કરી ભરતસિંહ સોલંકીએ રજૂઆત - સૂત્ર

  • અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં આવી શકે ફેરફાર
  • ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદને લઈ મથામણ યથાવત
  • કોંગ્રેસ હાઇકમાન્ડ અંતે પ્રમુખ પદને લઈ કરી શકે છે નિર્ણય
  • ભરતસિંહ સોલંકી હાલ છે દિલ્લી
  • ભરતસિંહ સોલંકીએ હાઇકમાન્ડમાં કર્યું અન્ય નામ રજૂ - સૂત્ર
  • ભરતસિંહ સોલંકીએ પોતાના નામની જગ્યાએ કરી અન્ય નામની ભલામણ - સૂત્રો
  • અર્જુન મોઢવાડીયાના નામની કરી ભરતસિંહ સોલંકીએ રજૂઆત - સૂત્ર
  • અર્જુન મોઢવાડીયાનું પીઠ બળ બની કામ કરવાની ભરતસિંહ સોલંકીએ ઈચ્છા દર્શાવી - સૂત્ર

07:32 June 09

Breaking News :રાજ્યના વહીવટી તંત્રમાં ધરમખ ફેરફાર

  • નવસારીમાં વાતાવરણમાં પલટો
  • સવારથી આકાશમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો
  • નવસારીના ઘણા વિસ્તારોમાં ઝરમર, તો ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ
  • નોકરીએ જતા લોકોએ વરસાદથી બચવા ઝાડ નીચે સહારો લીધો
  • વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

Last Updated : Jun 9, 2021, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.