ETV Bharat / state

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી - C.R.Patil

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપા મહિલા મોરચાના સર્વે બહેનો તેમજ સૌ ગુજરાતવાસીઓને ભાઈ-બહેનના પવિત્ર તહેવાર 'રક્ષાબંધન'ની શુભેચ્છાઓ પાઠવી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી

author img

By

Published : Aug 2, 2020, 6:55 PM IST

અમદાવાદ: ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપા મહિલા મોરચાના સર્વે બહેનો તેમજ સૌ ગુજરાતવાસીઓને ભાઈ-બહેનના પવિત્ર તહેવાર 'રક્ષાબંધન'ની શુભેચ્છાઓ પાઠવી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી
હિન્દુ ધર્મમાં વ્રતો અને તહેવારોનો સીઝન શરૂ થઈ ચૂકી છે. ત્યારે 3 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના બહેનો સાથે 'રક્ષાબંધન' પર્વ અંતર્ગત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો.

આ સંવાદમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, ભાજપા મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા જ્યોતિ પંડ્યા, પ્રદેશ મહામંત્રી અને મહિલા મોરચાના પ્રભારી ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રદેશ મહિલા મોરચાની સર્વે બહેનો સહિત સૌ ગુજરાતવાસીઓને ભાઈ-બહેનના પવિત્ર તહેવાર 'રક્ષાબંધન'ની શુભેચ્છાઓ પાઠવી હતી અને રક્ષાબંધનની શુભેચ્છાઓ આપવા બદલ સૌ બહેનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.