ETV Bharat / state

અમદાવાદમાં વાહનચોર ચોરગેંગ ઝડપાઇ, 27 જેટલા વાહનો કર્યા જપ્ત

અમદાવાદઃ શહેરમાં વાહન ચોરીની ફરિયાદોમાં વધારો થતો રહ્યો હતો. જેમાં પોલોસ દ્વારા ખાસ ટીમ બનાવીને પોલીસ કમિશ્નર દ્વારા વાહન ચોરી અટકાવવા માટેની ખાસ સૂચના આપવામાં આવી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટિમોની રચના કરીને પશ્ચિમ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.

બાઈક એક્ટિવા ચોરગેંગ ઝડપાઇ, 27 જેટલા વાહનો કર્યા જપ્ત
author img

By

Published : Oct 18, 2019, 5:46 PM IST

ત્રણેય આરોપી છેલ્લા કેટલાય મહિનાથી વાહન ચોરીને અંજામ આપતા હતા. જેમાં પોલીસે આરોપીઓ પાસે થી 27 જેટલી ટુ વ્હીલર કબજે કરી છે. વાહન ચોરીને ડિટેક્શનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું. કે પોલીસને મળેલ બાતમીને આધારે 3 જણાની ધરપકડ કરવામાં આવી હતી .જેમાં વધુ પૂછપરછ કાર્ય બાદ આરોપીએ 27 ટુ વહીલર બાઈક અને મોપેડની ચોરી કબૂલી હતી. પોલીસે તેમની પાસેથી 27 જેટલા બાઈક અને મોપેડ ક્રાઈમ બ્રાન્ચે કબજે લીધા છે.

બાઈક એક્ટિવા ચોરગેંગ ઝડપાઇ, 27 જેટલા વાહનો કર્યા જપ્ત

પોલીસે આરોપીઓની મોડ્સ ઓપરેડનસી વિશે જણાવ્યું હતું. કે આરોપીઓ પૈકી વિપુલ રબારી પહેલા વાહનોની સિઝીગ કરવાનું કામ કરતો હતો. જેથી તેને વાહનોના લોક તોડવા અને ડુપ્લીકેટ ચાવીઓ થી ઉઠાંતરી કરવી તેનો બહોળો અનુભવ હતો. બીજા અન્ય બે મિત્રો સાથે તેને પશ્ચિમ વિસ્તારમાંથી વાહન ચોરી કરવાનું શરૂ કરયું હતુ. આમ ત્રણેય આરોપી જેમાં વિપુલ રબારી, ભરત દેસાઈ, અને કિરણ દેસાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Intro:Approved by panchal sir

અમદાવાદ શહેરમાં વાહન ચોરીઓ ની ફરિયાદ દિવસે દિવસે વધારો થતો રહ્યો હતો. જેમાં પોલોસ દ્વારા ખાસ ટિમ બનાવીને અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા વાહન ચોરી અટકાવવા માટે ની ખાસ સૂચના આપવામાં આવી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટિમો ની રચના કરીને અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી જેમાં બાતમીને આધારે પોલિસે 3 આરોપીઓ ની ધરપકડ કરી છે. જેમાં પ્રાથમિક તાપસ માં સામે આવ્યું હતું કે ત્રણેય આરોપી છેલ્લા કેટલાય મહિનાથી વાહન ચોરીને અંજામ આપતા હતા. જેમાં પોલીસે આરોપીઓ પાસે થી 27 જેટલી ટુ વ્હીલર કબજે કરી છે. Body:વાહન ચોરીને ડિટેક્શનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે પોલીસ ને મળેલ બાતમી ને આધારે 3 જણાની ધરપકડ કરવામાં આવી હતી જેમાં વધુ પૂછપરછ કાર્ય બાદ આરોપીએ 27 જેટલી ટુ વહીલર બાઈક અને મોપેડ ની ચોરી કબૂલી હતી. જેમક27 જેટલા બાઈક અને મોપેડ ક્રાઈમ બ્રાન્ચે કબજે લીધા છે. પોલીસે આરોપીઓ ની મોડ્સ ઓપરેડનસી વિશે જણાવ્યું હતું કે આરોપીઓ પૈકી વિપુલ રબારી પહેલા વાહનો ની સિઝીગ કરવાનું કામ કરતો હતો જેથી તેને વાહનો ના લોક તોડવા અને ડુપ્લીકેટ ચાવીઓ થી ઉઠાંતરી કરવી તેનો બહોળો અનુભવ હતો ત્યારે બાદ બીજા અન્ય બે મિત્રો સાથે તેને પશ્ચિમ વિસ્તારમાં થી વાહન ચોરી કરવાનું શરૂ કરી હતી. આમ ત્રણેય આરોપી જેમાં વિપુલ રબારી, ભરત દેસાઈ, અને કિરણ દેસાઈ ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Conclusion:જ્યારે પોલીસ તપાસમાં આ આરોપીઓ પહેલા પણ અનેક ગુનામાં સંડોવાયેલ છે. જ્યારે વાહન ચોરીના ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટે. 11, ઘાટલોડિયા ના 6, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ખોખરા અને મણિનગર ના એક એક ગુના પ્રમાણે કુલ 22 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.