ETV Bharat / state

હેમંત ચૌહાણના વાયરલ વીડિયોમાં સ્પષ્ટતા કર્યા બાદ જાણો ભાજપની શું પ્રતિક્રિયા છે

અમદાવાદ: પ્રસિદ્ધ લોકગાયક હેમંત ચૌહાણ ભાજપના સદસ્ય વૃદ્ધી અભિયાનના ભાગ રૂપે ભાજપમાં જોડાયા હતા. પરંતું તે અંગે હેમંત ચૌહાણને એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેઓ ભાજપમાં નહીં જોડાયની વાત કરી હતી. આ મામલે ભાજપ તરફથી પ્રતિક્રિયા આપતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, હેમંત ચૌહાણ મોટા ગાયક કલાકાર છે.અમે તેમનો આદર કરીએ છીએ અને તે પોતે જ કમલમ્ આવીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાવું એટલે દેશભક્તિમાં જોડાવું તેનો અર્થ એવું નથી કે સક્રિય રાજકારણાં જોડાવું.

ભરત પંડ્યા
author img

By

Published : Aug 21, 2019, 7:41 PM IST

હેમંત ચૌહાણે આ વીડિયોમાં જણાવ્યું છે કે, તેઓ લોકગાયક અને ભજનિક છે અને ભાજપની સિદ્ધિઓ બદલ તેઓ અન્ય સિનિયર ગાયકો અને સંગીતકારો તથા લોક કલાકારો સાથે મળીને અભિનંદન પાઠવવાના કાર્યક્રમમાં ગયા હતા. પરંતુ ત્યાં તેમનું સન્માન કરીને એવી જાહેરાત કરી નાંખવામાં આવી કે તેઓ ભાજપમાં જોડાયા છે. આવું કાંઈ નથી કારણ કે તેઓ તો લોક કલાકાર છે અને તેઓ કોઈ એક પક્ષની વિચારધારાને વરેલા નથી. તેમને મન તો તેમના ચાહકો જ સર્વસ્વ છે અને તેઓ તો ચાહકોના દિલોમાં બિરાજમાન રહેવા માગે છે.

કલાકારોનું જાહેરમાં અને રાજકીય પક્ષો દ્વારા સન્માન થવું એ બહુ સામાન્ય બાબત છે, એમ જણાવી હેમંત ચૌહાણે ઉમેર્યું હતું કે, અગાઉ કોંગ્રેસની સરકાર વખતે પણ તેમના સહિત બીજા ઘણા કલાકારોના સન્માન થતા હતા. તો તેનો મતલબ એવો તો નથી થતો કે તેઓ તથા અન્ય કલાકારો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કોઈ રાજકીય પક્ષમાં જોડાઈને તેઓ પોતાની નામનાને હલકી કરવા માગતા નથી.

હેમંત ચૌહાણે ફેરવી તોડ્યું

હેમંત ચૌહાણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આજીવન ભજનિક અને કલાકાર રહેવા જ માગે છે કારણ કે તેઓ ભજન માટે જ જન્મયા છે. તેમણે ઉમેર્યું હતું કે, હું તો મારા ચાહકોના દિલોમાં રહેવા માગું છું માટે કોઈ એવી જાહેરાત કરે કે હું તેમના પક્ષમાં જોડાઈ ગયો છું તો મારા કોઈ ચાહકે તે વાતનો વિશ્વાસ કરવો નહીં. તેનું કારણ છે કે કલાકારોનો કોઈ પક્ષ નથી હોતો અને હું તો માણસનો માણસ છું.

હું ભાજપ સાથે જોડાયો નથી:હેમંત ચૌહાણ, ભાજપમાં જોડાવું એટલે દેશભક્તિમાં જોડાવું તેનો અર્થ નથી

Intro:એપ્રુવ્ડ ભરત પંડ્યા

પ્રસિદ્ધ લોકગાયક હેમંત ચૌહાણ ભાજપના સદસ્ય વૃદ્ધી અભિયાનના ભાગ રૂપે ભાજપમાં જોડાયા હતા. પરંતું તે અંગે હેમંત ચોહાણને એક વિડીયો વાયરલ થયો હતો જેમા તેઓ ભાજપમાં નહો જોડાયની વાત કરી હતી આ મામલે ભાજપ તરફથી પ્રતિક્રિયા આપતા ભરત પંડ્યા જણાવ્યું હતું કે, હેમત ચોહાણ મોટા ગજાના ગાયક છે. અમે તેમનો આદર કરીએ છીએ અને તે પોતે જ કમલમ આવીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાવુ એટલે દેશભક્તિમાં જોડાવું તેનો અર્થ એવુ નથી કે સક્રીય રાજકારણાં જોડાવું ટેક્ટનીકલ કારણોસર તેઓ રાજકારણમાં નથી જોડાવું તેઓ હેમંત ચૌહાણના ભાવ હતો. મારા માતે વિચારધારા સાથે જોડાવુું છું અને સક્રીય કાર્યકર્તા નહી રહેવું તેઓ તેઓ તેમનો ભાવ હશે. Body:હેમંત ચૌહાણે આ વીડિયોમાં જણાવ્યું છે કે, તેઓ લોકગાયક અને ભજનિક છે અને ભાજપની સિદ્ધિઓ બદલ તેઓ અન્ય સિનિયર ગાયકો અને સંગીતકારો તથા લોક કલાકારો સાથે મળીને અભિનંદન પાઠવવાના કાર્યક્રમમાં ગયા હતા. પરંતુ ત્યાં તેમનું સન્માન કરીને એવી જાહેરાત કરી નાંખવામાં આવી કે તેઓ ભાજપમાં જોડાયા છે. આવું કાંઈ નથી કારણ કે તેઓ તો લોક કલાકાર છે અને તેઓ કોઈ એક પક્ષની વિચારધારાને વરેલા નથી. તેમને મન તો તેમના ચાહકો જ સર્વસ્વ છે અને તેઓ તો ચાહકોના દિલોમાં બિરાજમાન રહેવા માગે છે.

કલાકારોનું જાહેરમાં અને રાજકીય પક્ષો દ્વારા સન્માન થવું એ બહુ સામાન્ય બાબત છે, એમ જણાવી હેમંત ચૌહાણે ઉમેર્યું હતું કે, અગાઉ કોંગ્રેસની સરકાર વખતે પણ તેમના સહિત બીજા ઘણા કલાકારોના સન્માન થતા હતા. તો તેનો મતલબ એવો તો નથી થતો કે તેઓ તથા અન્ય કલાકારો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કોઈ રાજકીય પક્ષમાં જોડાઈને તેઓ પોતાની નામનાને હલકી કરવા માગતા નથી.

હેમંત ચૌહાણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આજીવન ભજનિક અને કલાકાર રહેવા જ માગે છે કારણ કે તેઓ ભજન માટે જ જન્મ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, હું તો મારા ચાહકોના દિલોમાં રહેવા માગું છું માટે કોઈ એવી જાહેરાત કરે કે હું તેમના પક્ષમાં જોડાઈ ગયો છું તો મારા કોઈ ચાહકે તે વાતનો વિશ્વાસ કરવો નહીં. તેનું કારણ છે કે કલાકારોનો કોઈ પક્ષ નથી હોતો અને હું તો માણસનો માણસ છું.

બાઈટ ભરત પંડ્યા પ્રવક્તા

વિડિઓ હેમંત ચૌહાણ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.