ETV Bharat / state

ઉનાળું વેકેશન લંબાવવા વાલીઓની DDOને રજૂઆત - Gujarat

અમદાવાદઃ ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે વાલીઓએ ગરમીને લઈ વેકેશન લંબાવવા માટે DDOને રજૂઆત કરી હતી.

ઉનાળા વેકેશનને લંબાવવા વાલીઓની DDOને રજૂઆત
author img

By

Published : Jun 7, 2019, 10:20 PM IST

અમદાવાદમાં હાલ ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે સ્વરાજમંચ દ્વારા DDO કચેરી ખાતે જઈને વાલીઓએ વેકેશન લંબાવવા માટે રજૂઆત કરી હતી. જો કે, શિક્ષણપ્રધાને વેકેશન લંબાવાની ના પાડી છે.

ઉનાળા વેકેશનને લંબાવવા વાલીઓની DDOને રજૂઆત

ઉનાળો વેકેશન લંબાવામાં આવે તો બાળકોને હેરાન ન થવું પડે અને બાળકો બીમાર ન પડે માટે વેકેશન વધારવાની રજૂઆત કરી હતી. પરંતુ તંત્રએ આ રજૂઆતને નકારી છે. તો શિક્ષણપ્રધાને વેકેનશન લંબાવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

R_GJ_AMD_09_07_JUN_VALI_RAJUAAT_STORY_YASH_UPADHYAY

વાલીઓની વેકેશન લંબાવા ડીઈઓ કચેરી એ રજુઆત 

ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જતો જોવા મળી રહ્યો છે ત્યારે હમણાંજ શિક્ષણ પ્રધાન એ વેકેશન લંબાવાની ના પાડી જેને લઈને વાલીઓ પણ ગરમીને લઈને વેકેશન લંબાવા માટે ડીઈઓ ને રજુઆત કરી હતી 

ગરમીને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગરમીનો પારો વધતો જતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે વળી સ્વરાજમંચ દ્વારા આજે ડીઈઓ કચેરી ખાતે જઈને રજૂઆત કરી હતી કે ગરમી નો પારો વધી રહ્યો છે ત્યારે અત્યારે જો વેકેશન હજુ લંબાવામાં આવે તો બાળકોને હેરાન ન થવું પડે અને આ ગરમીમાં બાળકોને શાળાએ કઈ રીતે અભ્યાસ કરવો તે પણ ભારે કામ છે જેને લઈને આજે ડીઈઓ સમક્ષ વાલીઓએ રજૂઆત કરી હતી અને સરકારની આવી નીતિઓ સામે પણ સવાલો ઉભા કર્યા હતા 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.