ETV Bharat / state

સાબરમતી નદીમાં વધુ એક પ્રેમીયુગલે કરી આત્મહત્યા

અમદાવાદઃ પ્રેમીપંખીડાઓ ઘણીવખત પ્રેમ અને પરિવાર વચ્ચે ફસાઈને સજોડે આત્મહત્યા કરતા હોય છે. થોડા દિવસ પહેલા જ સાબરમતી નદીમાંથી એક પ્રેમીયુગલનો મૃતદેહ મળ્યા હતા. આ ઘટનાના રણકાર હજુ થંભ્યા ન હતા ત્યાં આજે  ફરી એક વાર સાબરમતી નદીમાંથી સવારે પ્રેમીપંખીડાના મૃતદેહ મળી આવ્યા હતા.

ફોટો
author img

By

Published : Mar 31, 2019, 6:30 PM IST

NIDની પાછળ નદીમાં યુવક અને યુવતીનો મૃતદેહ તરતી હોવાની માહિતી ફાયરની ટીમને મળતા બંનેના મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી હતી. ગત રવિવારે પણ પ્રેમીપંખીડાઓના મૃતદેહ મળ્યા હોવાથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

માહિતી પ્રમાણે, મૃતયુવકનું નામ શંકર છે અને ઉંમર 22 વર્ષ છે જેસાબરમતીનો રહેવાસી છે. જ્યારેઅને મૃતક સગીરાનુ નામપૂજા છે અને ઉંમર 15 વર્ષ છે. જે જૂની રેલવે કોલોની સાબરમતીની રહેવાસી છે. બંનેના મૃતદેહ અંગે ફાયર વિભાગે રિવરફ્રન્ટ પોલીસને જાણ કરી છે અને મૃતદેહને પોસમોર્ટમ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

R_GJ_AHD_04_31_MAR_2019_COUPLE_SUSICIDE_PHOTO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ 

સતત બીજા રવિવારે પ્રેમી યુગલે સાબરમતીમાં ઝંપલાવ્યું....

સાબરમતી નદીમાંથી સવારે  ફરી એક વાર પ્રેમી પંખીડાની  લાશ મળી આવી હતી. NID પાછળ નદીમાં યુવક અને યુવતીની લાશ તરતી હોવાની માહિતી ફાયરની ટીમને મળતા રેસ્કયુ કરીને  બંને લાશને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. ગત રવિવારે પણ પ્રેમી પંખીડાઓની લાશ નદીમાંથી મળી આવી હતી.

મરનાર યુવકનું નામ શંકર છે જેની ઉંમર 22 વર્ષ છે અને સાબરમતીનો રહેવાસી છે અને મૃતક સગીરા છે પૂજા છે જેની ઉંમર 15 વર્ષ છે અને જે જૂની રેલવે કોલોની સાબરમતીની રહેવાસી છે.બંને મૃતદેહ અંગે ફાયર વિભાગે રિવરફ્રન્ટ પોલીસને જાણ કરી છે અને મૃતદેહ પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.