ETV Bharat / state

અંધજન મંડળની બહેનોએ દિલ્હી સંસદમાં ગરબા રજૂ કર્યા - Delhi Parliament

અમદાવાદ: દિલ્હી ખાતે સંસદની લાઇબ્રેરીમાં કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંધજન મંડળની બાળકીઓએ પરફોર્મન્સ કર્યું હતું.

Delhi Parliament
author img

By

Published : Jul 25, 2019, 10:49 PM IST

આ પર્ફોર્મન્સમાં સંસદના તમામ મેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પણ હાજર રહ્યા હતા. અંધજન મંડળની બાળકીઓએ 'બેડા રાસ' રજૂ કર્યું હતું. આ બહેનોએ રોજ 10 કલાકની પ્રેક્ટિસ કરી હતી. આ પહેલા પણ 10 બહેનોએ રાષ્ટ્રપતિભવનમાં ગરબા રજૂ કર્યા હતા. જેનાથી પ્રભાવિત થઈને પ્રધાનમંત્રીએ સંસદના પ્રોગ્રામમાં તમને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અંધજન મંડળની બહેનોએ દિલ્હી પાર્લામેન્ટમાં ગરબા રજુ કર્યા

ભૂષણ પુનાની કે જે અંધજન મંડળના કાર્યકારી સચિવ છે. તેમણે જણાવ્યું હતું કે, "બહેનો દિલ્હી પહોંચ્યા પછી રોજ 10 કલાકની પ્રેક્ટિસ કરતા હતા. તેમજ પરફોર્મન્સમાં કોઈ ખામી ન રહે તે માટે સવારે નવ વાગ્યાથી જ પ્રેક્ટિસનો પ્રારંભ કરવામાં આવતો હતો.

Intro:મંગળવારના રોજ દિલ્હી ખાતે પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં કલ્ચરલ પ્રોગ્રામ યોજાયો જેમાં અંધજન મંડળની બસ બાળકીઓએ પરફોર્મ કર્યુંBody:આ પર્ફોર્મન્સ માં પાર્લામેન્ટના તમામ મેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ હાજર રહ્યા હતા અને તેમણે 'બેડા રાસ' રજુ કર્યું. આ બહેનોએ રોજ દસ કલાક જેટલી પ્રેક્ટિસ કરી હતી અને આ પહેલા પણ 10 બહેનોએ રાષ્ટ્રપતિભવનમાં ગરબા રજૂ કર્યા હતા અને જેનાથી પ્રભાવિત થઈને પ્રધાનમંત્રીએ પાર્લામેન્ટના પ્રોગ્રામમાં તમને આમંત્રણ આપ્યું હતું.

ભૂષણ પુનાની કેજે અંધજન મંડળના કાર્યકારી સચિવ છે તેમણે જણાવ્યું હતું કે ,"બહેનો દિલ્હી પહોંચ્યા પછી રોજ દસ કલાક ની પ્રેક્ટિસ કરતા હતા અને પરફોર્મન્સમાં કોઈ કમી ન રહે તે માટે સવારે નવ વાગ્યાથી જ પ્રેક્ટિસ નો પ્રારંભ કરવામાં આવતો હતો."Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.