ETV Bharat / state

NSUI દ્વારા ગાંધીનગર કલેક્ટરને ફાયર સેફ્ટી અંગે અપાયું આવેદનપત્ર - Gujarati news

અમદાવાદઃ ડાયમંડ નગરીમાં તક્ષશીલા આર્કેડમાં થયેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર સફાળી રીતે જાગ્યું છે. સમગ્ર રાજ્યના મોટા શહેરમાં આજે કોર્પોરેશન અને કલેક્ટર દ્વારા સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી.

આવેદનપત્ર
author img

By

Published : May 25, 2019, 5:33 PM IST

કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠકમાં દરેક શહેરમાં ચાલતા તમામ ગેરકાયદેસર ક્લાસીસમાં ફાયર સેફ્ટીની કેવી વ્યવસ્થા છે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તે દરમિયાન ગાંધીનગરના સ્થાનિક એન.એસ.યુ.આઈના કાર્યકર્તાઓ બેઠક સ્થળે પહોંચી રાજ્ય સરકાર અને શિક્ષણપ્રધાનના નામના નારા બોલાવ્યા હતા.

NSUI દ્વારા ગાંધીનગર કલેક્ટરને ફાયર સેફ્ટી અંગે અપાયું આવેદનપત્ર

સુરતમાં બનેલી ઘટનામાં સરકારની નીતિના પગલે 20 જેટલા છોકરા મોતને ભેટ્યા હતા. જેથી NSUIના નેતાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી હતી કે, આગામી દિવસોમાં જો ગાંધીનગરના ફાયર સેફ્ટી વગરના કલાસીસ બંધ નહી થાય તો કોંગેસ ઉગ્ર આંદોલન કરશે અને કાયદો વ્યવસ્થા લથળે તો તેની જવાબદારી કલેક્ટરની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

R_GJ_AMD_13_25_MAY_2019_NSUI_DEKHAV_COLLECTOR_OFFICE_STORY_YASH_UPADHYAY

સુરત કલાસીસ ની ઘટના બાદ રાજય સરકાર સફાળી રીતે જાગ્યું હોય તેવી રીતે સમગ રાજય ના મોટા શહેરોમાં આજે કોર્પોરેશન અને કેલકટર દ્રારા સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી અને  આ બેઠક પોતાના શહેર માં ચાલતા તમામ ગેરકાયદેસર કલાસીસ માં ફાયર સેફટી કેવી વ્યવસ્થા છે તે મુદે ચર્ચા કરવામાં આવી હતી 

 કલેકટર તેમની અધ્યક્ષતા હેઠળ આવી એક બેઠક બોકાવી હતી તે દરમ્યાન ગાંધીનગર ના સ્થાનિક એન એસ યુ આઈ ના કાર્યકતાઓ બેઠક સ્થળે આવી પહોચ્યા હતા અને રાજય સરકાર અને શિક્ષણ મત્રી ના નામ ના નારા બોલાવ્યા હતા અને સરકાર ની નીતિ ના પગલે સુરત ની ઘટના બની છે જેના પગલે 20 જેટલા છોકરા મોત ને ભેટ્યા હતા જેથી nsui નેતાઓ કેલકટર ને આવેદનપત્ર આપી ને ઉગ્ર રજુવાત કરી હતી કે આગામી દિવસોમાં જો ગાંધીનગર ના ફાયર સેફટી વગર ના કલાસીસ બંધ નહિ થાય તો કોગેસ ઉગ્ર આંદોલન કરશે અને કાયદો વ્યવસ્થા લથળે તો તેની જવાબદારી કલેક્ટર ની રહેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.