ETV Bharat / state

અમેરિકાની ટ્રમ્પ વૉલ કૂદતા બ્રિજકુમાર યાદવના મોત બાદ પત્ની અને બાળક USની કસ્ટડીમાં - યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર

અમેરિકાની ટ્રમ્પ વૉલને પાર કરી ગેરકાયદેસર અમેરિકામાં (Gujarati Family who falls to death from Trump Wall) પ્રવેશ કરવા જતા ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો હતો. આના કારણે દિવાલ કૂદતા બ્રિજકુમાર યાદવનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે તેમના પત્ની અને બાળક ઈજાગ્રસ્ત થયા હતા. અત્યારે અમેરિકાની એજન્સી (American Agency take care of Gujarati Family) આ બંનેનું ધ્યાન રાખી રહી છે.

ટ્રમ્પ વૉલ કૂદતા વિખેરાયેલા ગુજરાતી પરિવારનું ધ્યાન USની એજન્સી રાખી રહી છે

author img

By

Published : Dec 27, 2022, 10:07 AM IST

Updated : Dec 27, 2022, 10:32 AM IST

અમદાવાદ અમેરિકા અને મેક્સિકો બોર્ડર (Trump Wall at US Mexico Border) પર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા ઘૂસણખોરોને અટકાવવા ટ્રમ્પ વૉલ (Gujarati Family who falls to death from Trump Wall) તૈયાર કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક લોકો ઝપતા નથી ને આ દિવાલ કૂદવાનો પ્રયાસ કરે છે. આવો જ એક પ્રયાસ કર્યો હતો ગાંધીનગરના પરિવારે ને છેલ્લે મળ્યું તો શું માત્રને માત્ર મોત.

ગાંધીનગરનો પરિવાર વિખેરાયો અહીં ટ્રમ્પ વૉલ કૂદતી વખતે ગાંધીનગરના બ્રિજકુમાર યાદવનું તો ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે તેમના પત્ની અને 3 વર્ષીય બાળક ઈજાગ્રસ્ત થયું હતું. તો હવે આ મામલે અમેરિકાની એજન્સી (American Agency take care of Gujarati Family) અત્યારે મૃતકના પત્ની અને 3 વર્ષના બાળકનું ધ્યાન રાખી રહી છે.

અમેરિકાના બોર્ડર એજન્ટે બચાવ્યો બાળકનો જીવ આપને જણાવી દઈએ કે, ગાંધીનગરના રહેવાસી 32 વર્ષીય બ્રિજકુમાર યાદવ પરિવાર સાથે વિદેશ ફરવા ગયા હતા. તે દરમિયાન તેમણે ટ્રમ્પ વૉલ (Gujarati Family who falls to death from Trump Wall) કૂદવાનો પ્રયાસ કર્યો હતો. મૃતક બ્રિજકુમારે એક હાથમાં તેમના ત્રણ વર્ષના બાળકને અને બીજા હાથમાં પત્નીને પકડીને ટ્રમ્પ વૉલ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ નિષ્ફળ ગયા હતા. તેઓ આ દિવાલ પરથી પોતાના બાળક સાથે મેક્સિકોમાં આવેલા તાઈજ્યુઆનામાં પડ્યા હતા. જ્યારે તેમનાં પત્ની અમેરિકાની સેન ડિયાગો સાઈડ પટકાયાં હતાં. જોકે, અમેરિકાના બોર્ડર એજન્ટે (Trump Wall at US Mexico Border) બાળકને બચાવી લીધો હતો.

USCBPની દેખરેખ હેઠળ અત્યારે આ બાળક યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીઝ (HHS) અને મૃતકના પત્ની પૂજા યાદવ યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર (Trump Wall at US Mexico Border) પ્રોટેક્શનની દેખરેખ (US Customs and Border Protection) હેઠળ છે. આ બાળક પહેલા ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની દેખરેખ હેઠળ હતું. ત્યારબાદ તેને HHS વિભાગને સોંપવામાં આવ્યું હતું. તો ઈજાગ્રસ્ત પૂજા યાદવને સારવાર પછી મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ USCBP તેમનું મોનિટરિંગ કરી રહી છે. હવે તેમને ઈમિગ્રેશન કોર્ટમાં રજૂ થવું પડશે.

અધિકારીએ આપી માહિતી આ અંગે USCBPના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રાત્રે 1.30 વાગ્યાની આસપાસ USCBPના એજન્ટે રિપોર્ટ કર્યું હતું કે, 20 અલગ અલગ લોકોએ ઈમ્પિરિયલ બીચ પરથી USમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. તેઓ યુએસ મેક્સિકો સરહદ અવરોધની (Gujarati Family who falls to death from Trump Wall) ઉત્તર બાજુએ 26 વ્યક્તિઓ સ્થિત છે.

મૃતકની બાજુમાંથી મળ્યું હતું બાળક અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, એજન્ટ્સે એ પણ નોટિસ કર્યું હતું કે, બેજવાબદાર મૃતક બ્રિજ કુમારનું (Gujarati Family who falls to death from Trump Wall) પૂલ પરથી નીચે પટકાતા મોત થયું હતું. જ્યારે તેની બાજૂમાંથી જ બાળક મળી આવ્યું હતું, જેને USCBPની કસ્ટડીમાં મુકવામાં આવ્યું છે.

Last Updated : Dec 27, 2022, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.