શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ ટ્રાફિક પોલીસ રસ્તા ઉપર દેખાય હતી. પરંતુ ટ્રાફીક પોલીસને દંડ વસુલવાનો મોકો અમદાવાદના લોકોએ ઓછો આપ્યો હતો. મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ પહેરીને નીકળ્યા હતાં.
અમદાવાદીઓએ પાલન કર્યા ટ્રાફિકના નવા નિયમો
અમદાવાદઃ કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ એક્ટ લાગુ કરી ટ્રાફિક નિયમોના દંડની રકમમાં મોટા ફેરફાર કર્યા છે. રાજ્ય સરકારે દંડની રકમ ઘટાડી દીધી હતી પરંતુ હજુ પણ અગાઉ કરતા 5 ગણી રકમ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસેથી વસુલવમાં આવશે.આજથી નવા ટ્રાફિક નિયમોનું પાલન શરૂ થઈ ગયું છે ત્યારે સવારથી જ અમદાવાદીઓ ચુસ્તપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળ્યા હતા.
અમદાવાદીઓએ અનુસર્યા ટ્રાફિકના નવા નિયમો
શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ ટ્રાફિક પોલીસ રસ્તા ઉપર દેખાય હતી. પરંતુ ટ્રાફીક પોલીસને દંડ વસુલવાનો મોકો અમદાવાદના લોકોએ ઓછો આપ્યો હતો. મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ પહેરીને નીકળ્યા હતાં.
Intro:અમદાવાદ
કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમોના દંડની રકમ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે દંડની રકમ ઘટાડી દીધી હતી પરંતુ હજુ પણ અગાઉ કરતા 5 ગણી રકમ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસેથી વસુલવમાં આવશે .આજથી નવા ટ્રાફિક નિયમોનું પાલન શરૂ થઈ ગયું છે ત્યારે સવારથી જ અમદાવાદીઓ ચુસ્તપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળ્યા હતા..
Body:શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ ટ્રાફિક પોલીસની કામગીરી શરૂ કરવામાં આવી હતી તો બીજી તરફ કેટલા દિવસથી ચાલી રહેલી જાહેરાતો અને સમાચારોને અમદાવાદીઓએ ધ્યાનમાં રાખી છે અને તેનો આજે પાલન કર્યું છે. મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ પહેરેલા જ જોવા મળ્યા હતા.
આજથી નવા નિયમોનો શરૂ થવાને કારણે લોકોએ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પીયુસી કઢાવવા અને હેલ્મેટ ખરીદવા માટે દુકાનોમાં લોકોની લાંબી લાઈનો પણ ગઇકાલ સુધી દેખાઈ રહી હતી .તો હવે અમદાવાદીઓ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમની પાસેથી પાંચ ગણો દંડ વસૂલવામાં આવશે.
Conclusion: