ETV Bharat / state

અમદાવાદમાં ડોકટર્સની હડતાળ, રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ...

અમદાવાદ: પશ્ચિમ બંગાળમાં બનેલી ડૉક્ટર સાથેની હિંસક ઘટનાને લઇને દેશભરમાં ડૉક્ટર હડતાલ પર ઉતર્યા છે. ત્યારે અમદાવાદમાં પણ તમામ હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડૉક્ટર હડતાલ પર ઉતર્યા છે. અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે એકઠા થયા હતા અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક તબક્કે તો ડૉક્ટર્સે રસ્તા પર આવીને રસ્તા પરનો ટ્રાફિક જામ કરી દીધો હતો પરંતુ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.

અમદાવાદ
author img

By

Published : Jun 17, 2019, 3:28 PM IST

દેશભરમાં ડૉક્ટર્સ પોતાની માંગણીને લઇને હડતાલ ઉપર ઉતર્યા છે અને પશ્ચિમ બંગાળમાં બનેલી ડોક્ટર સાથેની હિંસક ઘટનાને વખોડી નાખી છે. આ ઘટના ફરી ન બને તે માટે ડૉક્ટરોએ વિવિધ માંગણીઓ કરી છે અને માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે સોમવારના રોજ હડતાળ પર ઉતર્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

અમદાવાદ: ડોકટર્સની હડતાળ, ડોકટર્સ રસ્તા પર ઉતરી રસ્તા કર્યા જામ...

અમદાવાદના આશ્રમ ખાતે મેડીકલ એસોસિએશન ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડૉક્ટર્સે આશ્રમ રોડ પર આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તા પણ જામ કર્યા હતા .પોલીસને આ મામલે જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

Intro:અમદાવાદ

પશ્ચિમ બંગાળમાં બનેલી ડોક્ટર સાથેની હિંસક ઘટનાને લઇને દેશભરમાં આજે ડોક્ટર હડતાલ પર ઉતર્યા છે ત્યારે અમદાવાદમાં પણ તમામ હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર ઉતર્યા છે અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે એકઠા થયા હતા અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન કર્યું હતું એક તબક્કે તો ડોક્ટરોએ રસ્તા પર આવીને રસ્તા પરનો ટ્રાફિક જામ કરી દીધો હતો પરંતુ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.

Body:દેશભરમાં ડોક્ટરો પોતાની માંગણીને લઇને હડતાલ ઉપર ઉતર્યા છે અને પશ્ચિમ બંગાળમાં બનેલી ડોક્ટર સાથેની હિંસક ઘટનાને વખોડી નાખી છે આ ઘટના ફરી વાર ના બને તે માટે ડોક્ટરોએ વિવિધ માંગણીઓ કરી છે અને માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે આજે હડતાળ પર ઉતર્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

અમદાવાદના આશ્રમ ખાતે મેડીકલ એસોસિએશન ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન કર્યું હતું ડોક્ટરોએ આશ્રમ રોડ પર આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તા પણ જામ કર્યા હતા .પોલીસને આ મામલે જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

નોંધ- વિરોધ પ્રદર્શનના વિડિઓ વૉટસએપમાં મોકલેલા છે તે લેવા વિનંતી.

બાઇટ- ચેરમેન (એસોસિએશન)

બાઇટ- ડૉ. સૂયાસ (એલ.જી.હોસ્પિટલ)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.