ETV Bharat / state

અમદાવાદની VS અને SVP હોસ્પિટલના વિવાદ અંગે મેયર અને કમિશ્નરની પત્રકાર પરિષદ - AHD

અમદાવાદઃ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલના સંચાલન સામે અનેક સવાલો ઉભા થયા છે. જે અંગે આજરોજ મહાનગરપાલિકાના મેયર અને કમિશ્નરે પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે આરોપોને ફગાવી હોસ્પિટલની વ્યવસ્થા સામાન્ય માણસોને લક્ષમાં રાખીને જ ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો.

અમદાવાદની VS અને SVP હોસ્પિટલના વિવાદ અંગે મેયર અને કમિશ્નરની પત્રકાર પરિષદ
author img

By

Published : May 21, 2019, 12:17 PM IST

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત VS અને SVP હોસ્પિટલનો વિવાદ વધી રહ્યો છે. ગરીબોના હિતમાં શરુ થયેલી આ હોસ્પિટલોમાં સામાન્ય લોકો પાસે પાંચ હજાર ડિપોઝીટ લેવામાં આવે છે તેમજ ડોક્ટરોની ફેરબદલ કરવાના આક્ષેપ લાગ્યા હતા. વિપક્ષોએ આરોપ મુક્યો હતો કે, AMCનાં અધિકારીઓ અને પદાધિકારીઓ હોસ્પિટલના માધ્યમથી ગરીબોને સેવા આપવાના બદલે તેને કોર્પોરેટ લુક આપી રહ્યા છે.

અમદાવાદની VS અને SVP હોસ્પિટલના વિવાદ અંગે મેયર અને કમિશ્નરની પત્રકાર પરિષદ

આ વચ્ચે મેયર અને કમિશ્નરે આજરોજ પત્રકાર પરિષદ સંબોધી ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, હોસ્પિટલમા કોઈ પણ જાતના વધારાના નાણાં લેવામાં આવતા નથી. ગરીબો માટે ફ્રી સેવા આપવામાં આવશે. દર્દીઓને સરકારની દરેક યોજનાનો લાભ આપવામાં આવે છે.

નોંધ-PC લાઈવ કીટથી મોકલેલ છે..

R_GJ_AHD_17_20_MAY_2019_SVP_MAYOR_VISIT_VIDEO_STORY_GAUTAM_JOSHI_AHD

અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત VS હોસ્પિટલ અને SVP હોસ્પિટલને લઈને વિવાદ વધી રહ્યો છે.ત્યારે સામાન્ય લોકો પાસે પાંચ હજાર ડિપોઝીટ લેવામાં આવતી હોવાનું અને ડોક્ટરોને ફેરબદલ કરવાના આક્ષેપ સામે મેયર અને કમિશનરએ આ વિવાદો મામલે આજે ખુલાસો કર્યો છે.ખુલાસમાં જણાવ્યું કે કોઈપણ ફેરફાર થયા નથી અને ગરીબો માટે ફ્રી સેવા આપવામાં આવશે.

અમદાવાદમાં બનેલી સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ અને VS હોસ્પિટલને મુદે સતત વિવાદ વધી  રહ્યો છે.ત્યારે VS હોસ્પિટલ બંધ કરીને SVP ને વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.જો કે  SVP હોસ્પિટલમાં દર્દીઓ પાસે પાંચ હાજર ડિપોઝીટ લેવા અંગે મેયર અને મ્યુનિસિપિલ કમિશનરે જણાવ્યું  હતું કે, SVP અને VS માં ખાનગી હોસ્પિટલ કરતા ઓછા ભાવે દર્દીઓને સારવાર આપવામાં આવે છે.

બાઈટ 

બીજલ પટેલ  (મેયર,અમદાવાદ મહાનગર પાલિકા) 

જો કે વિવાદ સાથે સાથે ડોકટોરને સ્થળાંતર પ્રશ્નો થઈ રહ્યા છે.ત્યારે SVP મામલે ખુલાસો કરતા અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર વિજય નહેરા જણાવ્યું  હતું કે, ડોક્ટરોની ભરતી કરવામાં આવી છે. SVP અને VS એમ બને હોસ્પિટલ માલિકી અમદાવાદ મહાનગર પલિકાની છે.હોસ્પીટલમાં અવ્યવસ્થા ના સર્જાઈ તે માટે અમે પ્રચાર પ્રસાર નથી કરી રહ્યા.ગરીબો દર્દીઓ માટે પ્રધાનમંત્રી યોજનાઓ અને માં યોજનાનું અમલ અમે પહેલા થી જ શરૂ કરી દીધું છે.સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ VS માં ચાર્જેબલ હતી.અને SVP માં પણ ચાર્જબલ જ છે.ગરીબોને પહેલા પણ ફ્રી સેવા આપતા હતા આજે પણ ફ્રી જ સેવા આપીએ છીએ.. અને મેટમા નિમણૂંક થયેલા ડોક્ટર ને જ ટ્રાન્સફર કરવામા આવ્યા છેં.

બાઈટ 

વિજય નહેરા   (કમિશનર,AMC)  

અમદાવદ કોર્પોરેશન સંચાલિત આ બને હોસ્પિટલને લઈને વારંવાર વિવાદો ઉભા થઇ રહ્યા છે..વિપક્ષ મને છે કે ગરીબોને સેવા આપવાના બદલે કોરોપરેશન કોર્પોરેટ લુક આપી રહ્યા છે..જયારે કોર્પોરેશન કહે છે કે દરેક પ્રકારની સેવાઓ ગરીબ લોકો માટે ફ્રી રાખવામાં જ આવી છે..સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માં સસ્તા દર લેવાં માં આવે છે.ત્યારે ગરીબ દર્દીઓ પ્રત્યે કેવી દરકાર તત્ર લે છે, તે તો જોવું જ રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.