ETV Bharat / state

તહેવારોમાં મ્યુનિસિપલ હોસ્પિટલોમાં તબીબો રહેશે ખડે પગે - latest news ofamc

અમદાવાદઃ દિવાળીના તહેવારો દરમિયાન ખાનગી હોસ્પિટલ અને ડૉકટર્સ રજા પર હોય છે. પરંતુ, અમદાવાદ મ્યુનિસિપલ હોસ્પિટલો અને સીએચસી સેન્ટરોમાં તહેવારોમાં પણ તબીબો હાજર રહેશે.

તહેવારોમાં મ્યુનિસિપલ હોસ્પિટલોમાં તબીબો ખડે પગે રહેશે
author img

By

Published : Oct 24, 2019, 11:49 PM IST

દિવાળીના તહેવારો દરમિયાનમાં શહેરના નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે મ્યુનિસિપલ તંત્રના તમામ વિભાગના વડા અને અધિકારીઓ સાથે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મીટીંગ કરી હતી. તહેવાર દરમિયાન પાણી, ડ્રેનેજને કારણે કોઈ તકલીફ ન પડે તે માટે સૂચના આપવામાં આવી હતી. શહેરની શારદાબેન હોસ્પિટલ, એલ.જી હોસ્પિટલ સહિતની મ્યુનિસિપલ હોસ્પિટલ તેમજ 7 સીએચસી સેન્ટરોમાં ત્રણ શિફ્ટમાં ડોક્ટર્સ, RMO-CMO સતત કાર્યરત રહેશે.

તહેવારોમાં મ્યુનિસિપલ હોસ્પિટલોમાં તબીબો ખડે પગે રહેશે
આ ઉપરાંત દિવાળીના તહેવાર માટે શહેરના તમામ બ્રિજ ઉપર લાઈટીંગ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડીંગને શણગારવામાં આવશે. દરેક ઝોનમાં આવેલ 5- 5 ધાર્મિક સ્થાનોને સાફ કરવામાં આવશે. જેમાં કોર્પોરેટરોને પણ જોડવવા માટે અપીલ કરવામાં આવી છે. દિવાળીના તહેવારની રજાનો લાભ લઇ ગેરકાયદેસર બાંધકામ ન થાય તે માટે પણ તકેદારી રાખવા માટે એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવી છે.

Intro:બાઈટ: અમુલ ભટ્ટ(સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)

અમદાવાદ:

દિવાળીના તહેવારો દરમ્યાન ખાનગી હોસ્પિટલ અને ડોકટરો રજા પર હોય છે ત્યારે બીજી તરફ મ્યુનિસિપલ હોસ્પિટલો અને સીએચસી સેન્ટરોમાં રાઉન્ડ ધી કલોક ડોક્ટરો હાજર રહેશે. નાગરિકોને કોઈપણ ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક મળે તે માટે ડોક્ટરો સતત કાર્યરત રહેશે.

.Body:દિવાળીના તહેવારો દરમ્યાનમાં શહેરના નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે થઈ મ્યુનિસિપલ તંત્રના તમામ વિભાગના વડા અને અધિકારીઓ સાથે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મીટીંગ કરી હતી. તહેવાર દરમ્યાન પાણી, ડ્રેનેજને લઈ કોઈ તકલીફ ન પડે તે માટે સૂચના આપવામાં આવી હતી. નગરી, શારદાબેન હોસ્પિટલ, એલજી હોસ્પિટલ સહિતની મ્યુનિસિપલ હોસ્પિટલ તેમજ 7 સીએચસી સેન્ટરોમાં ત્રણ શિફ્ટમાં ડોક્ટરો, RMO-CMO સતત કાર્યરત રહેશે.

દિવાળીના તહેવારને લઈ શહેરના તમામ બ્રિજ ઉપર લાઈટીંગ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડીંગને શણગારવામાં આવશે. દરેક ઝોનમાં આવેલ 5- 5 ધાર્મિક સ્થાનોને સાફ કરવામાં આવશે. જેમાં કોર્પોરેટરોને પણ જોડવવા માટે અપીલ કરવામાં આવી છે. દિવાળીના તહેવારની રજાનો લાભ લઇ ગેરકાયદે બાંધકામ ન થાય તે માટે પણ તકેદારી રાખવા માટે એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવી છેConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.