ETV Bharat / state

AMCની સામાન્ય સભામાં હોબાળો, વિપક્ષે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા - AMC

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં શુક્રવારે હોબાળો થયો હતો. વિપક્ષે કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે સવાલો કરતા શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો કે, શહેરમાં નાખવામાં આવેલા પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર ચાલે છે. વિપક્ષ દ્વારા માહિતી માંગવામાં આવે છે. તે આપવામાં આવતી નથી.

AMC
author img

By

Published : Aug 31, 2019, 1:55 AM IST

વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા ઝીરો અવર્સ દરમિયાન જ્યારે બોલી રહ્યા હતા, ત્યારે તેમાં તેમણે જલવિહાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લઇને પણ સવાલો કર્યા હતાં. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટને લઈને કાઉન્સિલરો અને અધિકારીઓ પર પણ અનેક સવાલો ઉભા કર્યા હતા. ગૃહમાં તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, 192 કાઉન્સિલરમાંથી કયા કાઉન્સિલર ટેન્ડર માટે કઈ કેબિનના અધિકારીઓને ફોન કરે છે. તેની સૌ કોઈને જાણ છે. કયા અધિકારીની કંપનીને કોન્ટ્રાક્ટ મળે છે. એવું કહેતા સભામાં શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ચૂક્યા હતાં.

AMCની સામાન્ય સભામાં હોબાળો, વિપક્ષે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા
વિપક્ષના નેતાના આરોપને લઈ મેયર બિજલ પટેલ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, દિનેશ શર્મા વાહિયાત વાતો કરી રહ્યા છે. ઝીરો અવર્સમાં માત્ર રજૂઆત કરવાની હોય છે. તરત જવાબ મળે તે જરૂરી નથી. જ્યારે કમિશનર સંબોધન કરતા હતા. વિપક્ષના નેતા દ્ગારા હોબાળો કર્યો હતો. વિપક્ષ દ્ગારા તંત્રના અધિકારી પર કોન્ટ્રાકટર સાથે મિલીભગત છે. તે વાતને લઈ મે તરત તેમના નામ જણાવા કહ્યું પણ તેમની પાસે કોઈ નામ નહોતા. ચર્ચા કરવા તમામને ધ્યાન દોર્યુ હતું તેમ છતા કોઈએ શાતી ન રાખી અને સભાનો વિરોધ કર્યો હતો.વિરોધ પક્ષને માત્ર પાયાવિહોણી વાત કરતા જ આવડે છે. બાકી તેમની પાસે કોઈ પુરાવા નથી. મ્યુનિ કમિશનર વિજય નેહરાએ પણ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આક્ષેપો પાયાવિહોણા છે. સ્વચ્છ સિસ્ટમમાં કોર્પોરેશન પાસે જે પ્લાન છે. તે ઉત્તમ કક્ષાનો છે. પ્લાન્ટ ચાલુ હાલતમાં છે.

Intro:બાઈટ:બીજલ પટેલ(મેયર)
દિનેશ શર્મા(વિપક્ષ નેતા)

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે હોબાળો થયો હતો. વિપક્ષે કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે સવાલો કરતા શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં નાખવામાં આવેલા પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર ચાલે છે. વિપક્ષ દ્વારા માહિતી માંગવામાં આવે છે તે આપવામાં આવતી નથી. કોર્પોરેશન ખાતે મળી હતી જે વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા ઝીરો અવર્સ દરમિયાન જ્યારે બોલી રહ્યા હતા ત્યારે તેમાં તેમણે જલવિહાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લઇને પણ સવાલો કર્યા હતા તો વળી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ ને લઈને કાઉન્સિલરો અને અધિકારીઓ પર પણ અનેક સવાલો ઉભા કર્યા હતા .ફરી ગૃહમાં તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે 192 કાઉન્સિલર માંથી કયા કાઉન્સિલર ટેન્ડર માટે કઈ કેબિનના અધિકારીઓને ફોન કરે છે તેની સૌ કોઈને જાણ છે તો કયા અધિકારી ની કંપની ને કોન્ટ્રાક્ટ મળે છે એવું કહેતા સભા માં શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ચૂક્યા હતા. Body:વિપક્ષના નેતાના આરોપને લઈ મેયર બિજલ પટેલ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે દિનેશ શર્મા વાહિયાત વાતો કરી રહ્યા છે. ઝીરો અવર્સમાં માત્ર રજૂઆત કરવાની હોય છે તરત જવાબ મળે તે જરૂરી નથી. જ્યારે કમિશનર સંબોધન કરતા હતી ત્યારે વિપક્ષના નેતા દ્ગારા હોબાળો કર્યો હતો. વિપક્ષ દ્ગારા તંત્રના અધિકારી પર કોન્ટ્રાકટર સાથે મિલીભગત છે તે વાતને લઈ મે તરત તેમના નામ જણાવા કહ્યુ પણ તેમની પાસે કોઈ નામ નહોતા. મે ચર્ચા કરવા તમામને ધ્યાન દોર્યુ હતુ તેમ છતા કોઈએ શાતી ન રાખી અને સભાનો વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષને માત્ર પાયાવિહોણી વાત કરતાજ આવડે છે બાકી તેમની પાસે કોઈ પુરાવા નથી. મ્યુનિ કમિશનર વિજય નેહરાએ પણ ખુલાસો કરતા જણાવ્યું હતું કે આક્ષેપો પાયાવિહોણા છે અને સ્વચ્છ સિસ્ટમમાં કોર્પોરેશન પાસે જે પ્લાન છે તે ઉત્તમ કક્ષાનો છે. પ્લાન્ટ ચાલુ હાલતમાં છે. ત્યારે સવાલ એ છે કે વધુ એક વખત સામાન્ય સભા પ્રજાના પ્રશ્નોની ચર્ચા કર્યા વગર તોફાની બની હતી અને બરખાસ્ત થઈ હતી.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.