દિવસેને દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં આ વખતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગરમીનો આંકડો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
ગરમીના કારણે AMCએ અર્બન હેલ્થ સેન્ટર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રવિવારે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને શહેરની અંદર આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત તમામ અર્બન હેલ્થ સેન્ટર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો અને તમામ સેન્ટરોમાં ઓ.આર.એસ ડિહાઇડ્રેશનથી બચી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ અને મફત છાશ વિતરણ તમામ બગીચામાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સ્પોટ ફોટો
દિવસેને દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં આ વખતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગરમીનો આંકડો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
On Sun, 28 Apr 2019, 14:42 GAUTAMBHAI KANTIBHAI JOSHI <gautam.joshi@etvbharat.com wrote:
On Sun, 28 Apr 2019, 14:40 GAUTAMBHAI KANTIBHAI JOSHI <gautam.joshi@etvbharat.com wrote:On Sun, 28 Apr 2019, 14:13 GAUTAMBHAI KANTIBHAI JOSHI <gautam.joshi@etvbharat.com wrote:R_GJ_AHD_02_28_APRIL_2019_AMC_RED_ALERT_PHOTO_STORY_GAUTAM_JOSHI_AHDઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને શહેરની અંદર આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ અર્બન હેલ્થ સેન્ટર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો અને તમામ સેન્ટરોમાં ઓ.આર.એસ ડિહાઇડ્રેશનથી બચી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ મફત છાશ વિતરણ તમામ બગીચામાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતીદિવસેને દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આ વખતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને ગરમી નો આંકડો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે લોકોએ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને ગરમીથી બચવા માટે અવનવા નુસખાઓ પણ અપનાવી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ લોકોને ગરમીથી રાહત આપવા માટે બગીચામાં પાણીની વ્યવસ્થા કાર્બન હેલ્થ સેન્ટરમાં છાશ વિતરણ અને કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલો ચાલુ રાખવા માટેનો નિર્ણય કર્યો હતો અને લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે ની પણ એડવાઇઝરી આપવામાં આવી હતી વધુમાં તમામ કન્સ્ટ્રકશન સાઈટો બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધીમાં બંદ રાખવા માટે પણ આદેશ કરાયો છે.