ETV Bharat / state

અમદાવાદમાં તૂટેલા રસ્તાનું વિપક્ષે કર્યું નામકરણ

author img

By

Published : Aug 25, 2022, 8:39 PM IST

અમદાવાદ શહેરામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાની હાલત કફોડી જોવા મળી રહી છે. જેના પગલે કોર્પોરેશન વિપક્ષ નેતાઓએ અમદાવાદ શહેરના વિવિધ રસ્તા પર જઈ મેયર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે નામ કરણ કરવામાં આવ્યું હતું. Potholes in road,Rain in Ahmedabad, Potholes on road in Ahmedabad

અમદાવાદમાં તૂટેલા રસ્તાનું વિપક્ષે કર્યું નામકરણ
અમદાવાદમાં તૂટેલા રસ્તાનું વિપક્ષે કર્યું નામકરણ

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે મોટાભાગ (Potholes on road in Ahmedabad)રસ્તા ધોવાઈ ગયા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા જુના 25000 જેટલા રોડ પર પેચવર્ક પણ (Potholes in road)કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ શહેરના અનેક વિસ્તાર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેને લઈને વિપક્ષ નેતાએ રસ્તા પર જઈને સ્થાનિક લોકોની(Potholes in road repair)સમસ્યા જાણી હતી.

રોડ પર ખાડા

ન્યાય માટે હાઇકોર્ટ જવું પડી રહ્યું વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા વિવિધ વિસ્તાર પર તૂટેલા( broken road in Ahmedabad)પર રાઉન્ડ લઈ અને લોકોની સમસ્યા જાણી હતી. જે પણ રોડ તૂટેલા છે ત્યાં મ્યુનિશિપલ કમિશનર લોચન સહેરા અને મેયર કિરીટ પરમાર માર્ગ એવા બેનર લગાવામા આવ્યા છે. વસ્ત્રાલ નારોલ, ઘોડાસર, મણિનગર સહિતના વિસ્તારમાં રાઉન્ડ લઈને કોર્પોરેશન તંત્ર અને ભાજપના સત્તધીશો પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરના માર્ગો પર ખાડા પડયા છે. પરંતુ કોર્પોરેશન તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી. 25000થી વધારે ખાડા પૂરવામાં આવ્યા છે. લોકોને હાઈકોર્ટ સુધી ન્યાય માટે જવું પડી રહ્યું છે. પરંતુ ભાજપનું તંત્ર અને તેમના અધિકારી સુધારવાનું નામ લેતા નથી.

આ પણ વાંચો VMCએ કરોડો રૂપિયાના ખર્ચે કરેલ પ્રિમોન્સૂન કામગીરી પહેલાં વરસાદમાં ધોવાણી

તૂટેલા રોડ પર મેયરના નામનું નામકરણ અમદાવાદ મ્યુનિસિપલ વિપક્ષ નેતા શહેઝાદ પઠાણ દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં તૂટેલા રોડ પર રાઉન્ડ લઈ અને મેયર કિરીટ પર અને કમિશનર લોચન સહેરા તરીકે નામ કરણ કરવામાં આવ્યું હતું, જેમાં નામકરણ બેનરો લગાવી અને તેની વિશેષતા લખવામાં આવી હતી કે કોન્ટ્રકટરના ફાયદા માટે બનાવવામાં આવેલ રોડ આ રોડ પર વાહન ચલાવશો તો ડિસ્કો ડાન્સ આવડી જશે. અમદાવાદ શહેરમાં એક જ વરસાદમાં આ રોડ ધોવાઈ જાય છે.

આ પણ વાંચો ટેક્સ પેટે કરોડોના ઉઘરાણા છતાં અમદાવાદના ખાડા ન બૂરાણા

40 દિવસમાં 25238 જેટલા પેચ વર્ક કરવામાં આવ્યા અમદાવાદ પડેલા ભારે વરસાદના કારણે છેલ્લા 40 દિવસમાં તમામ ઝોનના મળીને 25238 જેટલા વિવિધ પેચવર્ક કરવામાં આવ્યા છે. જેના કારણે સાબિત થાય છે કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા રોડમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. વર્ષ 2020માં કુલ 30509 પેચવર્ક પાછળ 6.70 કરોડ જયારે 2021 માં 20639 કરોડ જગ્યાએ પેચવર્ક કરવા માટે 7.12 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં 25 ટકા થી વધુ ટેન્ડરના ભાવ મંજુર કરવામાં આવ્યા હોવા છતાં રોડની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.