ETV Bharat / state

જાણીને આશ્ચર્ય થશે, અમદાવાદ એરપોર્ટ પર વાંદરા ભગાવવા રીંછ લઇ આવ્યા

એરપોર્ટ પર વધતા જતા વાંદરાના ત્રાસને લઈને એરપોર્ટ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વાંદરા ભગાડવા રીંછનો કોસ્ચ્યુમ પહેરેલા કર્મચારીનો ઉપયોગ કરવામાં આવશે. જો આ પ્રયોગ સફળ થશે તો આગામી સમયમાં આ પ્રયોગ ચાલુ જ રાખવામાં આવશે.

એરપોર્ટ પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય
એરપોર્ટ પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય
author img

By

Published : Feb 7, 2020, 1:27 PM IST

અમદાવાદ : એરપોર્ટની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી રનવે પર કેટલીક વાર વાંદરાઓનું ટોળું જોવા મળતું હતું. જેના કારણે ફ્લાઇટ ટેક ઓફ અને લેન્ડ કરતા સમયે ફ્લાઈટમાં મુશ્કેલી સર્જાતી હતી. જેને લઇને એરપોર્ટ પ્રશાસન તરફથી એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

એરપોર્ટ પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય

એરપોર્ટ પ્રશાસને એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રનવે પર આવતા અને મુશ્કેલી સર્જતા વાંદરાઓને કર્મચારી દ્વારા રીંછનો કોસ્ચ્યુમ પહેરાવી રન વે પરથી ભગાડ્યા હતાં. આ પ્રયોગ સરળ થશે તો એરપોર્ટ દ્વારા વધુ કોસ્ચ્યુમથી વાંદરા ભગાડવામાં આવશે.

Intro:અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ઓર વધતા જતા વાંદરાના ત્રાસને લઈને એરપોર્ટ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં વાંદરા ભગાડવા રીંછનો કોસ્યુમ પહેરેલો કર્મચારીનો ઉપયોગ કરવામાં આવશે.પ્રયોગ સફળ થતા આગામી સમયમાં આ પ્રયોગ ચાલુ જ રાખવામાં આવશે..

Body:એરપોર્ટના આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી રનવે પર કેટલીક વખત વાંદરાઓનું ટોળું જોવા મળતું હતું જેના કારણે ટેક ઓફ અને લેન્ડ કરતી ફ્લાઈટમાં તકલીફ થાય તેવી શકયતા હતી જેને લાઈમે એરપોર્ટ પ્રશાસન તરફથી એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં રનવે પરના કર્મચારીને રીંછનો કોસ્યુમ પહેરાવી વાંદરા ભગડાવવામાં આવ્યા હતા.આ પ્રયોગ સરળ થશે તો એરપોર્ટ દ્વારા વધુ કોસ્યુમથી વાંદરા ભગડવામાં આવશે..

નોંધ- વાંદરા ભગાડતો વિડિઓ wrap થી મોકલેલ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.