ETV Bharat / state

અમદાવાદઃ જૂહાપુરા ડોનેશન-ખંડણી અંગે પોલીસ સાથે ઝપાઝપી કેસમાં 2આરોપીની ધરપકડ

જુહાપુરા વિસ્તારમાં સોનલ સિનેમા પાસે 10 લાખની ખંડણી મામલે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ પોલીસ પહોંચતા આરોપીઓએ અસલી પોલીસને નકલી પોલીસ હોવાની વાત ફેલાવી હતી. સમગ્ર મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે

ખંડણી કેસમાં પોલિસ સાથે ઝપાઝપી
જૂહાપુરા ખંડણી અંગે પોલિસ સાથે ઝપાઝપી કેસમાં બે આરોપીની ધરપકડ થઈ
author img

By

Published : Jan 24, 2020, 7:58 PM IST

અમદાવાદઃ જુહાપુરા વિસ્તારમાં નકલી પોલીસ અને અસલી પોલીસ વચ્ચે મારામારી થઈ હોવાની વાત ફેલાઈ હતી જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાંથી પોલીસને જાણવા મળ્યું હતું કે દિલ્હીથી ટ્રસ્ટમાં ડોનેશન આપવા યુવક આવ્યો હતો. પરંતુ યુવકે ટ્રસ્ટના ડોક્યુમેન્ટ તપસ્યા બાદ ડોનેશન આપવાનું બંધ કર્યું હતું. જે બાદ યુવકનું અપહરણ કરીને ખંડણી માંગી હતી.આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સાદા ડ્રેસમાં 2 પોલીસકર્મી પહોંચતાં લોકોએ નકલી પોલીસ સમજીને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. મામલાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

જૂહાપુરા ડોનેશન-ખંડણી અંગે પોલિસ સાથે ઝપાઝપી કેસમાં 2આરોપીની ધરપકડ

Intro:અમદાવાદ-જુહાપુર વિસ્તારમાં સોનલ સિનેમા પાસે 10 લાખની ખંડણી મામલે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ પોલીસ પહોંચતા આરોપીઓએ અસલી પોલીસને નકલી પોલીસ હોવાની વાત ફેલાવી હતી.સમગ્ર મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.Body:જુહાપુર વિસ્તારમાં નકલી પોલીસ અને અસલી પોલીસ વચ્ચે મારામારી થઈ હોવાની વાત ફેલાઈ હતી જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ત્યાંથી પોલીસને જાણવા મળ્યું હતું કે દિલ્હીથી ટ્રસ્ટમાં ડોનેશન આપવા યુવક આવ્યો હતો પરંતુ યુવકે ટ્રસ્ટના ડોક્યુમેન્ટ તપસ્યા બાદ ડોનેશન આપવાનું બંધ કર્યું હતું.જે બાદ યુવકનું અપહરણ કરીને ખંડણી માંગી હતી.આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.સાદા ડ્રેસમાં 2 પોલીસકર્મી પહોંચતા લોકોએ નકલી પોલીસ સમજીને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.મામલાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી..Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.