ETV Bharat / state

અમદાવાદ : સેક્સ વર્કર્સને વિનામુલ્યે મળશે અનાજ

અમદાવાદમાં દેહ વેપાર કરતી મહિલાઓને વિનામુલ્યે અન્નબહ્મ યોજના હેઠળ વ્યાજબી ભાવે રેશનની દુકાનોમાં અનાજ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં દેહ વેપાર કરતી તમામ મહિલાઓને અનાજ આપવામાં આવશે.

સેક્સ વર્કર્સ
સેક્સ વર્કર્સ
author img

By

Published : Dec 25, 2020, 5:57 PM IST

  • સેક્સ વર્કર્સને હવે મળશે સસ્તું અનાજ
  • દેહ વેપાર કરતી મહિલાઓને વિનામુલ્યે અન્નબહ્મ યોજના હેઠળ મળશે અનાજ
  • શહેરનાઓએ રેશન દુકાનદારોને અનાજ આપવા પાઠવ્યો પરિપત્ર

અમદાવાદ : શહેરમાં વ્યાજબી ભાવની દુકાનોમાં NGOએ આપેલી કુપન કે ટોકન લઈને આવનારી સેકસવર્કર્સને દસ કિલો ઘઉ અને પાંચ કિલો ચોખા રેશનકાર્ડ વગર વિતરણ કરવામાં આવશે. તેમની પાસેથી કોઈપણ પ્રકારના ઓળખ કે પુરાવાઓ વગર રેશન દુકાનદારો મફતમા અનાજ વિતરણ કરવાની સૂચના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અમદાવાદ શહેરનાઓએ રેશન દુકાનદારોને પરિપત્ર પાઠવી વિતરણ વ્યવસ્થા ગોઠવવા સૂચનાઓ આપી છે.

સેક્સ વર્કર્સને વિનામુલ્યે મળશે અનાજ

સેક્સ વર્કર્સ પાસે મોબાઈલ નંબરો રેશનદુકાન દારો માંગી શકશે નહીં!

સેકસવર્કરો પાસેથી મોબાઈલ નંબર પણ રેશનદુકાનદાર માંગી શકશે નહીં. ગરીબ ઘરવિહોણા અને અનાથ વ્યકિતઓને વિનામુલ્યે અન્નબહ્મ યોજનામાં સમાવી લીધા બાદ દેહવેપાર કરતી મહિલાઓ માટે પણ અન્નબહ્મ યોજનામાં તેમનો સમાવેશ પુરવઠા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

સેક્સ વર્કર્સ
દેહ વેપાર કરતી મહિલાઓને વિનામુલ્યે અન્નબહ્મ યોજના હેઠળ મળશે અનાજ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.