ETV Bharat / state

ahmedabad robbery:અમદાવાદમાં તસ્કરોની ચોરી કરવાની અલગ રીત, જાણો ચોરીનો અજીબ કિસ્સો - ચાંદખેડા વિસ્તારના IOC રોડ

ચાંદખેડા વિસ્તારમાં દસ દિવસમાં બીજી ચોરીનો બનાવ બનતા પોલીસની (Ahmedabad City Police )ઉંઘ હરામ થઈ ગઈ છે. એક જ મોડસ ઓપરેન્ડી દ્વારા તસ્કરોએ પોલીસના ગાલે તસતસ્તો તમાચો મારી દીધો છે.અગાઉ પણ આજ વિસ્તારમાં સતત તસ્કરોએ એક જ્વેલર્સની દુકાનને (Jewelers shop)ટાર્ગેટ બનાવી હતી અને અંદાજિત 10 લાખથી વધુના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યારે આજે પણ ગજાનંદ જ્વેલર્સની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે, જેમાં લગભગ રૂપિયા 5 લાખના દાગીનાની ચોરી કરવામાં તસ્કરો સફળ રહ્યા છે.

ahmedabad robbery:અમદાવાદમાં તસ્કરોની ચોરી કરવાની અલગ રીત, જાણો ચોરીનો અજીબ કિસ્સો

author img

By

Published : Dec 2, 2021, 5:40 PM IST

  • ચાંદખેડામાં દસ દિવસમાં ચોરીનો બીજો બનાવ
  • ચાંદખેડા વિસ્તારમાં તસ્કરો થયા બેફામ
  • ગુનો આચરવાની પધ્ધતિ એકસરખી

અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં દસ દિવસમાં બીજી ચોરીનો બનાવ બનતા પોલીસની(Ahmedabad City Police ) ઉંઘ હરામ થઈ ગઈ છે. એક જ મોડસ ઓપરેન્ડી દ્વારા તસ્કરોએ પોલીસના ગાલે તસતસ્તો તમાચો મારી દીધો છે. ચાંદખેડા વિસ્તારમાં બાજુની દુકાનમાં બાકોરું પાડીને તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કર્યો અને અંદાજિત પાંચ લાખની મત્તાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. અગાઉ પણ આ જ મોડેસ ઓપરેન્ડી દ્વારા તસ્કરોએ લાખો રૂપિયાની દુકાનવાળા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે આજે બનેલી ઘટનાના પગલે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

5 લાખના દાગીનાની ચોરી કરવામાં તસ્કરો સફળ રહ્યા

શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા IOC રોડ ઉપર દસ દિવસમાં ચોરીની ઘટનાથી પોલીસ પેટ્રોલિંગ (Ahmedabad City Police )પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે આજથી 10 દિવસ અગાઉ પણ આજ વિસ્તારમાં સતત તસ્કરોએ એક જ્વેલર્સની દુકાનને ટાર્ગેટ (Theft in a jewelers shop )બનાવી હતી અને અંદાજિત 10 લાખથી વધુના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યારે આજે પણ ગજાનંદ જ્વેલર્સની દુકાનમાં(Jewelers shop) તસ્કરોએ હાથફેરો કર્યો છે, જેમાં લગભગ રૂપિયા 5 લાખના દાગીનાની ચોરી કરવામાં તસ્કરો સફળ રહ્યા છે. સામાન્ય રીતે મોડી રાત્રે તસ્કરો ચોરી કરતા હોય છે અને આવા સમયે પોલીસ પણ પેટ્રોલીંગ હાથ ધરતી હોય છે. પરંતુ પોલીસના પેટ્રોલિંગમાં ક્યાંક કોઈ કચાસ રહી જતી હોય તેમ લાગી રહ્યું છે, જેથી કરીને વારંવાર ચાંદખેડા વિસ્તારમાં દસ દિવસમાં આ બીજી ચોરીની ઘટના સામે આવીને ઉભી રહી ગઈ છે.

અગાઉ ચાંદખેડા વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા હતા

આજથી દસેક દિવસ અગાઉ ચાંદખેડા વિસ્તારમાં પણ તસ્કરો ત્રાટકયા હતા જેમાં પૂજાપાની દુકાનમાં પાડીનેની દુકાન તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હજી તો પહેલી ચોરીના આરોપીઓ પોલીસ પકડથી ફરાર છે. ત્યાં તો ફરી એક વખત સ્ટેશનરીની દુકાનમાં બાકોરું પાડીને જ્વેલર્સની દુકાનમાં તસ્કરોએ ચોરી કરી લીધી હોવાનો બનાવ સામે આવતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે.

જ્વેલર્સની દુકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી

ચાંદખેડા વિસ્તારના IOC રોડ ઉપર (IOC Road in Chandkheda area)બંને ચોરીની ઘટનાઓ પગલી પોલીસ પેટ્રોલિંગ સહિત પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અત્યારે આજથી લગભગ દસેક દિવસ અગાઉ પણ જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરી અને આજે પણ જ્વેલર્સની દુકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવીને પોલીસ સામે ખુલ્લી ચેલેન્જ મૂકી હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ High Price of Kites: પતંગ રસિયાઓ તૈયાર રહેજો, આ વર્ષે પતંગના ભાવમાં થશે 20 ટકાનો વધારો

આ પણ વાંચોઃ gujarat in unseasonable rain: કયાં શહેરોમા ઠંડીનો પારો વધ્યો જાણો તે બાબતે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.