ETV Bharat / state

અમદાવાદ: ઝોમેટો બાદ બિગ બાસ્કેટના ડિલિવરી બોય દ્વારા યુવતીની છેડતી - બીગ બાસ્કેટનો કર્મચારીની છેડતી

અમદાવાદ: શહેરમાં અગાઉ ઝોમેટોના ડિલિવરી બોય દ્વારા PGમાં યુવતીને બીભત્સ અડપલાં કરીને છેડતી કરાઇ હતી, જે બાદ હવે બીગ બાસ્કેટનો કર્મચારી છેડતીના કેસમાં ઝડપાયો છે. નોંધનીય છે કે એક મહિલા ડૉકટર સાથે છેડતી કરી આરોપી ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.

બિગ બાસ્કેટના ડિલિવરી બોયે કરી યુવતીની છેડતી
બિગ બાસ્કેટના ડિલિવરી બોયે કરી યુવતીની છેડતી
author img

By

Published : Dec 24, 2019, 11:39 PM IST

પોલીસે અંકિત સોની નામના આરોપીની ધરપકડ કરી છે, વસ્ત્રાપુર પોલીસ અને SHE ટીમે ઝડપેલા આરોપી પર આરોપ છે કે આરોપી રવિવારે સવારે એનએફડી સર્કલથી જજીસ બંગલો રોડ તરફ જઈ રહ્યો હતો ત્યારે ભોગ બનનાર મહિલા ડૉકટર સવારે 6.30 વાગ્યે સાયકલિંગ કરતા જઈ રહ્યા હતા, ત્યારે આરોપી મહિલા ડૉકટર સાથે છેડતી કરી ફરાર થઈ ગયો હતો અને જેથી મહિલા ડૉકટર સાયકલ પરથી પડી ગયા અને પોલીસને જાણ કરી હતી જે બાદ ડી.સી.પી સહિત અન્ય પોલીસ કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરુ કરી હતી. પોલીસ તપાસ શરુ કરતા પોલીસને એક સી.સી.ટી.વી ફુટેજ મળી આવ્યા હતા અને જેમાં એક એક્ટિવા પર એક શખ્સ જતો દેખાઈ આવતો હતો અને એકટિવા પર કોઈ બેગ લટકી હતી તેવું નજર આવી રહ્યુ હતુ. પોલીસ અને શી ટીમે બે દિવસ અને રાતની મહેનત બાદ તપાસ કરી આરોપી સુધી પહોંચી ગઈ હતી.

બિગ બાસ્કેટના ડિલિવરી બોયે કરી યુવતીની છેડતી
બિગ બાસ્કેટના ડિલિવરી બોયે કરી યુવતીની છેડતી
આ મામલે ઝોન-1ના નાયબ પોલીસ કમિશનર પ્રવિણ માલનુ કહેવુ છે કે 'આરોપી બિગ બાસ્કેટમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે અને ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. પોલીસની ટીમે ખૂબ જ ઓછા સમયમાં આરોપીની ધરપકડ કરી છે. સવાલ એ ઉભો થાય છે કે આવા શખ્સોને આવી કંપનીઓ નોકરી કંઈ રીતે આપી દે છે. શુ આરોપીઓના કોઈ પોલીસ વેરિફિકેશ જોવામાં આવતા નથી. શુ આવીજ રીતે ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને નોકરી મળશે અને તે લોકો આવુ કૃત્ય કરતા રહેશે.

Intro:અમદાવાદ:અમદાવાદમાં અગાઉ ઝોમેટોના ડિલિવરી બોયે PGમાં યુવતીને બીભત્સ અડપલાં કરીને છેડતી કરી હતી જે બાદ હવે બીગ બાસ્કેટનો કર્મચારી છેડતીના કેસમાં ઝડપાયો છે. નોંધનીય છે કે એક મહિલા ડૉકટર સાથે છેડતી કરી આરોપી ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.

Body:પોલીસે અંકિત સોની નામના આરોપીની ધરપકડ કરી છે, વસ્ત્રાપુર પોલીસ અને શી ટીમે ઝડપેલા આરોપી પર આરોપ છે કે આરોપી રવિવારે સવારે એનએફડી સર્કલથી જજીસ બંગલો રોડ તરફ જઈ રહ્યો હતો ત્યારે ભોગ બન્નાર મહિલા ડૉકટર સવારે 6.30 વાગ્યે સાયકલિંગ કરતા જઈ રહ્યા હતા ત્યારે આરોપી મહિલા ડૉકટર સાથે છેડતી કરી ફરાર થઈ ગયો હતો અને જેથી મહિલા ડૉકટર સાયકલ પરથી પડી ગયા અને પોલીસને જાણ કરી હતી જે બાદ ડી.સી.પી સહિત અન્ય પોલીસ કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરુ કરી હતી. પોલીસ તપાસ શરુ કરતા પોલીસને એક સી.સી.ટી.વી ફુટેજ મળી આવ્યા હતા અને જેમાં એક એક્ટિવા પર એક શખ્સ જતો દેખાઈ આવતો હતો અને એકટિવા પર કોઈ બેગ લટકી હતી તેવું નજર આવી રહ્યુ હતુ.પોલીસ અને શી ટી બે દિવસ અને રાતની મહેનત બાદ તપાસ કરી આરોપી સુધી પહોંચી ગઈ હતી..

આ મામલે ઝોન-1 ના નાયબ પોલીસ કમિશનર પ્રવિણ માલનુ કહેવુ છે કે 'આરોપી બિગ બાસ્કેટમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે અને ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. પોલીસની ટીમે ખૂબ જ ઓછા સમયમાં આરોપીની ધરપકડ કરી છે..સવાલ એ ઉભો થાય છે કે આવા શખ્સોને આવી કંપનીઓ નોકરી કંઈ રીતે આપી દે છે..શુ આરોપીઓના કોઈ પોલીસ વેરિફિકેશ જોવામાં આવતા નથી..શુ આવીજ રીતે ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને નોકરી મળશે અને તે લોકો આવુ કૃત્ય કરતા રહેશે....Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.