ETV Bharat / state

વર્ષ 2020- 21નું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 9685 કરોડનું બજેટ મંજૂર

આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવેરા વિનાનું બજેટ શાસક પક્ષે રજુ કર્યુ હતું. જેમાં 777 કરોડનો વધારો કરી 9685 કરોડનું બજેટ શાસક પક્ષે મંજુર થયુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનું 9685 કરોડનું બજેટ મંજૂર

author img

By

Published : Feb 6, 2020, 4:21 PM IST

અમદાવાદ : આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવેરા વિનાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આજે અમદાવાદ શહેર નું વર્ષ 2020 નું બજેટ શાસક પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જેમાં 777 કરોડનો વધારો કરી 9685 કરોડનું બજેટ શાસક પક્ષ દ્વારા મંજૂર થયું છે જેમાં 443 કરોડ વિકાસના કામ માટે ફાળવ્યા છે તેમજ મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા ૨૨૮ કરોડના પ્રોપર્ટી ટેક્સ લગાવ્યો છે જોકે રૂપિયા ૧૬ કરોડનો વાહનવેરો યથાવત્ છે કમિશનરે ડ્રાફટ બજેટમાં રૂ 244 કરોડનો વધારો સૂચવ્યો હતો તેને ફગાવી દેવામાં આવ્યો છે અને કરવેરા વિનાનું બજેટ મંજૂર થયું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનું 9685 કરોડનું બજેટ મંજૂર
અમદાવાદનું અંદાજપત્ર૧. કોર્પોરેટરનું બજેટ વધારી 30 લાખ થયું2.વિવિધ કમિટી ચેરમેન નું બજેટ ૧૦ લાખને બદલે 20 લાખ3. ડેપ્યુટી ચેરમેન નું બજેટ પાંચ લાખથી વધીને દસ લાખ4.પૂર્વ વિસ્તારમાં નવો બીઆરટીએસ માર્ગ શરૂ થશે5.કોર્પોરેશન એફ એમ રેડીયો શરૂ કરશે6.પાંચ જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરાશે કાલુપુર રેલવેસ્ટેશન વાળીનાથ ચોક ચાર રસ્તા નિકોલ બાપુનગર વિસ્તારમાં ફૂટ ઓવરબ્રિજ તૈયાર થશે.7 શહેરમાં મોડ્યુલર મિકેનિકલ કાર પાર્કિંગ સિસ્ટમ થશે8.ભદ્ર થી ત્રણ દરવાજા સુધીનો વિસ્તાર તરીકે વિકસાવવામાં આવશે9.ગુજરી બજારમાં રવિવાર સિવાયના દિવસોમાં અન્ય ટ્રેડિશનલ માર્કેટ નું આયોજન થી10.સોલા થી સરખેજ સુધીના વિસ્તારમાં ૧૦૦ બેડની હોસ્પિટલ11 અમદાવાદ વર્લ્ડ હેરિટેજ કોન્ફરન્સનું આયોજન12. મેયર ડેશબોર્ડની જાહેરાત

Intro:અમદાવાદ:
બાઇટ: અમુલ ભટ્ટ(સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)

આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવેરા વિનાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આજે અમદાવાદ શહેર નું વર્ષ 2020 નું બજેટ શાસક પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જેમાં 777 કરોડનો વધારો કરી 9685 કરોડનું બજેટ શાસક પક્ષ દ્વારા મંજૂર થયું છે જેમાં 443 કરોડ વિકાસના કામ માટે ફાળવ્યા છે તેમજ મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા ૨૨૮ કરોડના પ્રોપર્ટી ટેક્સ લગાવ્યો છે જોકે રૂપિયા ૧૬ કરોડનો વાહનવેરો યથાવત્ છે કમિશનરે ડ્રાફટ બજેટમાં રૂ 244 કરોડનો વધારો સૂચવ્યો હતો તેને ફગાવી દેવામાં આવ્યો છે અને કરવેરા વિનાનું બજેટ મંજૂર થયું છે.

Body:અમદાવાદનું અંદાજપત્ર

૧. કોર્પોરેટર નું બજેટ વધારી 30 લાખ થયું

2.વિવિધ કમિટી ચેરમેન નું બજેટ ૧૦ લાખને બદલે 20 લાખ

3. ડેપ્યુટી ચેરમેન નું બજેટ પાંચ લાખથી વધીને દસ લાખ

4.પૂર્વ વિસ્તારમાં નવો બીઆરટીએસ માર્ગ શરૂ થશે

5.કોર્પોરેશન એફ એમ રેડીયો શરૂ કરશે

6.પાંચ જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરાશે કાલુપુર રેલવેસ્ટેશન વાળીનાથ ચોક ચાર રસ્તા નિકોલ બાપુનગર વિસ્તારમાં ફૂટ ઓવરબ્રિજ તૈયાર થશે.

7 શહેરમાં મોડ્યુલર મિકેનિકલ કાર પાર્કિંગ સિસ્ટમ થશે

8.ભદ્ર થી ત્રણ દરવાજા સુધીનો વિસ્તાર તરીકે વિકસાવવામાં આવશે

9.ગુજરી બજારમાં રવિવાર સિવાયના દિવસોમાં અન્ય ટ્રેડિશનલ માર્કેટ નું આયોજન થી

10.સોલા થી સરખેજ સુધીના વિસ્તારમાં ૧૦૦ બેડની હોસ્પિટલ

11 અમદાવાદ વર્લ્ડ હેરિટેજ કોન્ફરન્સનું આયોજન

12. મેયર ડેશબોર્ડની જાહેરાત

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.