ETV Bharat / state

અંગદાનથી આયખુ લંબાયું, 25 વર્ષના યુવકે આફ્રિકાની મહિલાને આપ્યા ફેફસાં - Mumbai Global Hospital

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) 96મી વખત અંગદાન કરવામાં (Organ Donation of Surendranagar Young man) આવ્યું છે. સુરેન્દ્રનગરના એક દર્દીને અહીં સારવાર માટે લાવવામાં આવ્યા હતા પરંતુ તેમનું બ્રેઈન ડેડ થતાં પરિવારે તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. પરિવારના આ નિર્ણયથી ઈસ્ટ આફ્રિકાની એક મહિલાને (East Africa Woman gets life with Organ Donation) નવજીવન મળ્યું છે.

સુરેન્દ્રનગરના 25 વર્ષીય યુવકના અંગદાનથી આફ્રિકાની મહિલાને મળ્યું નવજીવન, સિવિલમાં 96મું અંગદાન

author img

By

Published : Dec 19, 2022, 10:16 AM IST

Updated : Dec 19, 2022, 10:32 AM IST

અમદાવાદ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) દર વર્ષે અંગદાનના કારણે અનેક લોકોને નવજીવન મળતું હોય છે. આવી જ રીતે સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરના એક પરિવાર અંગદાન કરી ઈસ્ટ આફ્રિકાની મહિલાને નવજીવન આપ્યું છે. આ સાથે જ ગુજરાત મેડિકલ ક્ષેત્રની સિદ્ધિમાં વધુ એક ઉંમેરો થયો છે.

દર્દીને માથાના ભાગે હતી તકલીફ આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) સુરેન્દ્રનગરના 25 વર્ષીય રાકેશ વાઘેલાને માથાના ભાગમાં તકલીફ થતાં તેમને અહીં લાવવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. એટલે મૃતક યુવકના ફેફસાનું દાન કર્યું હતું. આ ફેફસાના દાનના પગલે ઈસ્ટ આફ્રિકાના સેશલ્સના 35 વર્ષીય મહિલા દર્દીના જીવનમાં પુન: પ્રાણવાયુનો સંચાર થયો છે.

રવિવારે મુંબઈની હોસ્પિટલમાં મોકલાયા અંગ રવિવારે વહેલી સવારે સિવિલ હોસ્પિટલથી (Ahmedabad Civil Hospital) ગ્રીન કોરિડોર મારફતે બ્રેઈનડેડ દર્દીના ફેફસાંને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં (Mumbai Global Hospital) દાખલ મહિલા દર્દીમાં (East Africa Woman gets life with Organ Donation) પ્રત્યારોપણ માટે લઈ જવામાં આવ્યા હતાં. 6થી 8 કલાક ચાલેલી પ્રત્યારોપણ સર્જરીના અંતે મહિલાને નવજીવન મળ્યું છે.

સેવાયજ્ઞને 2 વર્ષ પૂર્ણ ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં શરૂ કરેલા અંગદાનના સેવાયજ્ઞને 2 વર્ષ પૂર્ણ થયા છે. આ 2 વર્ષમાં સિવિલ હોસ્પિટલના (Ahmedabad Civil Hospital) તબીબોની મહેનત અને અંગદાતાના પરિવારજનોના સહકાર તેમ જ સેવાભાવના પરિણામે આજ દિન સુધી કુલ 96 અંગદાન થયા છે. આ અંગદાનમાં મળેલા 303 અંગોને 280 જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું છે.

સેવાયજ્ઞમાં સીમાચિહ્નરૂપ કિસ્સો આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલે (Ahmedabad Civil Hospital) આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં સીમાચિહ્નરૂપ કહી શકાય તેવો કિસ્સો 17મીએ જોવા મળ્યો હતો. ગુજરાતના બ્રેઈનડેડ દર્દીના ફેફસાનું ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલામાં (East Africa Woman gets life with Organ Donation) સફળતાપૂર્વક પ્રત્યારોપણ થયું છે. રાજ્યની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ દર્દીઓને મળી રહ્યો છે.

આરોગ્યપ્રધાને ગણાવી સિદ્ધિ આ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Rishikesh Patel Health Minister) જણાવ્યું હતું કે, મેડીસિટીને વિશ્વ સ્તરીય બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi Dream) જોયેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. મેડિસિટીમાં ઉપ્લબ્ધ સુવિધાઓના કારણે અમદાવાદ હવે મેડિકલ ટુરીઝમના હબ તરીકે ઉભરી આવ્યું છે.

Last Updated : Dec 19, 2022, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.