ETV Bharat / state

અજાણી યુવતીનો ફોન આવતાં જ અમદાવાદનો વેપારી લલચાયો ને હનીટ્રેપમાં ગુમાવ્યા 2.69 કરોડ - અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ

અમદાવાદના એક વેપારીને એક અજાણી યુવતી સાથેની મિત્રતા ખૂબ જ ભારે (Ahmedabad Businessman caught in a honeytrap ) પડી છે. આ યુવતીએ વેપારીને હનીટ્રેપમાં ફસાવી 2.69 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારે આ મામલે વેપારીએ સાઈબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ (Ahmedabad Cyber ​​Crime) નોંધાવી હતી.

અજાણી યુવતીનો ફોન આવતાં જ અમદાવાદનો વેપારી લલચાયો ને હનીટ્રેપમાં ગુમાવ્યા 2.69 કરોડ

author img

By

Published : Jan 11, 2023, 3:04 PM IST

અમદાવાદ વર્તમાન સોશિયલ મીડિયાના ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડી અને ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે હનીટ્રેપની ઘટનાઓ પણ દિવસેને દિવસે વધી રહી છે. આવી જ એક હનીટ્રેપની ઘટનાનો ભોગ બન્યા છે (Ahmedabad Businessman caught in a honeytrap) અમદાવાદના એક વેપારી.

વીડિયો કોલમાં કરાવી અશ્લિલ હરકતો મળતી માહિતી અનુસાર, એક કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા વેપારીને થોડા દિવસ પહેલાં અજાણી યુવતીએ મેસેજ કર્યો હતો. ત્યારબાદ યુવતીએ વેપારી સાથે મિત્રતા કરી હતી. થોડાક દિવસ બાદ યુવતીએ (Ahmedabad Businessman caught in a honeytrap) વેપારીને વીડિયો કૉલ કરીને વેપારી સાથે અશ્લિલ હરકતો કરાવી હતી. ત્યારબાદથી જ વેપારીને અજાણ્યા નંબરો પરથી ફોન કરીને અલગ અલગ એજન્સીઓના અધિકારીઓ તરીકેની ઓળખ આપી ટુકડે ટુકડે કરોડો રૂપિયા પડાવતા સમગ્ર મામલો સાઈબર ક્રાઈમમાં (Ahmedabad Cyber ​​Crime) પહોંચ્યો છે.

વેપારીએ નોંધાવી ફરિયાદ શહેરના વેપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને 8 ઓગસ્ટ 2022ના રોજ રિયા શર્મા નામની યુવતીએ વ્હોટ્સએપ પર મેસેજ કર્યો હતો. તેઓએ રિપ્લાય આપતા યુવતીએ પોતે મોરબી ગુજરાતી વાત કરતી હોવાનું જણાવીને વીડિયો કોલ કર્યો હતો. તે દરમિયાન યુવતીએ (Ahmedabad Businessman caught in a honeytrap) વેપારી પાસેથી અશ્લિલ હરકત કરાવી હતી. ને બાદમાં કોલ કટ કરી નાખ્યો (Ahmedabad Crime News ) હતો.

પહેલા 50,000 પડાવ્યા આ યુવતીએ (Ahmedabad Businessman caught in a honeytrap) વેપારીને બ્લેકમેલ કરીને રેકોર્ડિંગ ક્લિપ તેમને મોકલીને 50,000 રૂપિયાની માગણી કરી હતી. જો પૈસા નહીં આપે તો આ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ તેવી ધમકી આપતા વેપારીએ 50,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરીને યુવતીને બ્લોક કરી હતી. તેના 2 દિવસ પછી વેપારીને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને દિલ્હીથી પોલીસ ઈન્સ્પેક્ટર ગુડ્ડુ શર્મા બોલતા હોવાનું જણાવીને વીડિયો ક્લિપ મળી છે અને પૈસા ટ્રાન્સફર નહીં કરો તો ફરિયાદ કરવી પડશે તેવી ધમકી આપીને 3 લાખ પડાવ્યા (Ahmedabad Businessman caught in a honeytrap) હતા.

મહિલાના નામે પડાવ્યા પૈસા આના થોડાક દિવસો પછી વધુ એક નંબરથી તેમને સતીષ તરીકેની ઓળખ આપી એક યુવકે વીડિયો પોલીસ પાસેથી લઈ લીધો છે અને એક લાખ રૂપિયા આપશો તો વીડિયો ડિલીટ કરી દઈશ તેવી ધમકી આપીને 1,00,000 રૂપિયા પડાવ્યા (Ahmedabad Businessman caught in a honeytrap) હતા. આના બીજા દિવસે સાયબર ક્રાઇમ (Ahmedabad Cyber ​​Crime) દિલ્હીથી પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી તરીકે વાત કરતા હોવાનું કહીને રિયા શર્મા નામની છોકરીએ સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, અને આત્મહત્યાનું કારણ તમારું નામ જણાવી રહ્યું છે. તેવું કહીને કેસમાંથી (Ahmedabad Crime News ) બચવું હોય તો પૈસા આપવા પડશે તેવું કહીને હોસ્પિટલનો ખર્ચ, ડોક્ટરનો ખર્ચ, અને તમામ ખર્ચ મળીને 80 લાખ 77 હજાર રૂપિયા પડાવ્યા હતા.

આ પણ વાંચો Ahmedabad Crime: હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો એક શખ્સ પકડાયો,આવું હતું કાવતરૂ

CBIના નામે 18 લાખ પડાવ્યા આટલેથી જ ન રોકાતા, ફરી વાર અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને વેપારીને CBI ઓફિસર સંદિપ શર્મા બોલતા હોવાનું જણાવીને રિયા શર્મા સાથેની વીડિયો ક્લિપ અમારી પાસે આવી છે, અને આના કારણે તેણે સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો હોય પરિવારજનો ફરિયાદ કરવા માગે છે તેવું કહીને પતાવટના નામે 18,50,000 પડાવ્યા હતા. ત્યારબાદ ફરીથી CBIમાંથી વિક્રમ ગોસ્વામી બોલતા હોવાનું જણાવીને સંદીપ શર્મા કરીને જે વ્યક્તિએ ફરિયાદનો નિકાલ કરવા માટે પૈસા લીધા છે તે ફ્રોડ છે. તેવું કહીને વેપારીને ડરાવી ધમકાવીને ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરીશું તે પ્રકારની ધમકીઓ આપીને 29,35,000 પડાવ્યા (Ahmedabad Businessman caught in a honeytrap) હતા.

પોલીસના નામે 19 લાખ પડાવ્યા થોડાક દિવસો પછી ફરી એક વખત અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને અશોકકુમાર નામની વ્યક્તિ વાત કરે છે અને જયપુરથી 12 માણસોની પોલીસની ટીમ ધરપકડ કરવા માટે નીકળી ચૂકી છે. તેવું કહીને ડરાવી ધમકાવીને ધરપકડ ન કરવી હોય તો પૈસા આપવા પડશે તેવું કહીને 19 લાખ 70 હજાર રૂપિયા પડાવ્યા હતા. જે બાદ પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુન મીણા બોલતા હોવાનું જણાવીને કેસ પૂરો થયો નથી અને તે સંદર્ભની તપાસ પોતાની પાસે છે અને પોતાને સમાધાનના પૈસા મળ્યા (Ahmedabad Crime News ) નથી તેવું કહીને 1 કરોડ 15 લાખ રૂપિયાની માંગણી કરતા વેપારીએ એક કરોડ 15 લાખ રૂપિયા ચુકવ્યા હતા.

વેપારી પાસેથી કુલ 2.69 કરોડ રૂપિયા પડાવી લીધા ત્યારબાદ આરોપીઓએ તેઓનો વીડિયો ડિલીટ કરાવી દીધો છે તેવું કહીને કુટુંબીજનોની ફરિયાદ કોર્ટમાં જઈ મેજિસ્ટ્રેટ રૂબરૂ કરાવવી પડશે અને તેની પ્રોસિજર માટે 50 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેવું કહેતા વેપારીએ 11 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ 13 ડિસેમ્બર 2022ના રોજ વેપારીને દિલ્હી પોલીસના DIG તાહીર બોલું છું તેવું કહીને તેઓની ફરિયાદ તેમને મળી છે તેવું કહીને ટુકડે ટુકડે પૈસા પડાવવામાં (Ahmedabad Businessman caught in a honeytrap) આવ્યા હતા. આ જ પ્રકારે વેપારી પાસેથી 2 કરોડ 69 લાખ 32 હજાર જેટલી મોટી રકમ આરોપીઓએ પડાવી લીધા હતા. જે બાદ ફરિયાદીને વ્હોટ્સએપ પર દિલ્હી હાઇકોર્ટના લેટેરપેડ પર કોર્ટ નોટીસ લખી જસ્ટિસ જગદીશ સતિષચંદ્ર શર્માના નામની સહી કરી હતી અને કેસ બંધ કરવામાં આવે છે તેવું લખાણ લખ્યું હતું. જોકે કોર્ટનો ઓર્ડર હાથથી લખેલો હોવાથી વેપારીને શંકા ગઈ હતી.

પોલીસે શરૂ કરી તપાસ અંતે વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમએ (Ahmedabad Cyber ​​Crime) આ ઘટના સંદર્ભે વેપારીની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમના (Ahmedabad Cyber ​​Crime)ACP જિતેન્દ્રકુમાર યાદવે ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગે ગુનો દાખલ કરીને ટેકનિકલ એનાલિસિસ કરીને તેમજ બેન્કમાંથી વિગતો એકત્ર કરીને ગુનામાં સામેલ આરોપીઓને પકડવા માટેની કામગીરી સાયબર ક્રાઇમ એ શરૂ કરી છે. આ પ્રકારની મોડેલ્સ ઓપરેન્ડીથી અનેક લોકો ઠગાઈનો ભોગ બની રહ્યા હોય ત્યારે સાયબર ક્રાઇમ એ આ સંદર્ભે કાર્યવાહી તેજ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.