ETV Bharat / state

2000 Note: રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર 2000ની નોટ સ્વીકારાશે- ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશન

જનતા માટે ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશન દ્વારા 2000ની નોટ લેવાનો સ્વીકાર કર્યો છે. પેટ્રોલ ડીઝલ એસોસિએશને સરકારના નિર્ણય માન આપીને જનતાને રાહત આપી છે.

2000 Note Ban : ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશને 2000ની નોટ વટાવા જનતા માટે દરવાજા ખોલ્યા

author img

By

Published : May 22, 2023, 10:25 PM IST

Updated : May 22, 2023, 10:44 PM IST

ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશન દ્વારા 2000ની નોટ લેવાનો સ્વીકાર કર્યો

અમદાવાદ : કેન્દ્ર સરકારે અગાઉ 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 2000ની ચલણી નવી નોટો બહાર પાડીને નવી કરન્સી રૂપે બજારમાં મૂકી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા ચલણી નોટને ઓક્ટોબર મહિના સુધી ચલણ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારબાદ કેન્દ્ર સરકાર હવે થોડા સમય નવી ચલણી નોટો બહાર પાડે તેવુ લાગી નથી રહ્યું.. ત્યારે લોકો માટે 2000ની સ્વીકાર કરવાનો નિર્ણય ટ્રોલ ડીઝલ એસોસિયેશનના પ્રમુખે કર્યો છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારત સરકાર તરફથી 2000ની નોટ માટે 19 મે 2023થી જે સૂચના આપવામાં આવી છે તે અમે સમર્થન આપીએ છીએ. અમારા રાજ્યના તમામ પેટ્રોલ પંપ ડીલરો અમારા ત્યાં ગ્રાહક પેટ્રોલ, ડીઝલ, લુબ્રિકેટિંગ ઓઇલ, સીએનજી વગેરે ખરીદવા આવશે અને જો 2000 રૂપિયાની નોટ આપશે તો તે અમે સહસ સ્વીકારીશું. - અરવિંદ ઠક્કર (પેટ્રોલ ડીઝલ એસોસિયેશનના પ્રમુખ)

અમુક પેટ્રોલ પંપ પર બોર્ડ લાગ્યા : ઉલ્લેખનીય છે કે, 2000ની ચલણી નોટ આગામી ઓક્ટોબર માસ સુધી જ ચલણમાં માન્ય ગણાશે, ત્યારે મોટાભાગના લોકો પોતાની પાસે રહેલી 2000ની નોટને અન્ય વસ્તુ ખરીદીને તેનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીને 2000 ચલણી નોટ વટાવી રહ્યા છે. ત્યારે અમુક લોકો ઈલેક્ટ્રીક વસ્તુ કે સોના ચાંદી ખરીદી કરીને 2000ની નોટનો ઉપયોગ કરી રહ્યા છે.

લોકોમાં ભયનો માહોલ નહીં : કેન્દ્ર સરકાર દ્વારા 2000ની ચલણી નોટ ઓક્ટોબર માસ સુધીમાં અમલમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ 2000ની નોટ અમુક લોકો પાસે જ હોવાથી કોઈપણ પ્રકારની મુશ્કેલી જોવા મળી રહી નથી. કારણ કે 2000 નોટની છૂટા કરવા માટે અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવતી હતી. જેના કારણે મોટાભાગના લોકો પાસે 500 રૂપિયાની નોટ જ જોવા મળતી હોય છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયથી લોકોમાં ભય જોવા મળતો નથી.

2000 Note Ban : રાજકોટમાં આડકતરી રીતે પેટ્રોલ પંપ પર 2 હજારની નોટ સ્વીકારવાનું બંધ

2000 note ban effect: 2000ની નોટ બંધીથી હીરા ઉદ્યોગના નાના વેપારીઓને મુશ્કેલી થઈ શકે

2000 Rs Notes : ભાવનગરના લોકોને 2000ની નોટને લઈને રાહત, સોની બજારમાં કરો મુક્ત

Last Updated : May 22, 2023, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.