ETV Bharat / state

અમદાવાદ ઇસનપુર બ્લાસ્ટમાં 2 વ્યક્તિઓના મોત મામલે દુકાનદારની ધરપકડ - blast

અમદાવાદ: નારોલ-ઇસનપુર રોડ પાસે આવેલા પટેલ એસ્ટેટમાં ગુરૂવારેનાં રોજ સવારે થયેલા ભયાનક બ્લાસ્ટમાં બે મજૂરોના મોત નીપજ્યાં હતાં. આ મામલે આરોપી કેમિકલના વેપારી અશ્વિન આસરાની પોલીસે ધરપકડ કરી હતી. તેમજ આરોપી વિરુદ્ધ એટ્રોસીટી અને કલમ 304 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ
author img

By

Published : Jun 23, 2019, 3:15 PM IST

નોંધનીય છે કે, પોલીસે આ બ્લાસ્ટ અંગે ખાડા ખોદાવતા એફએસએલએ સેમ્પલ પણ લીધા હતા. આ તરફ બે મહિના પહેલા પણ એક મજુરને ગેસ નિકળવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી. તે વખતે પોલીસે કે ફાયરને જાણ ન કરી અને મામલો જમીન માલિક અશ્વિને દબાવી દીધો હતો. અંદર કોઇ ભેદી ગેસ હોવાની જાણ હોવા છતાં અશ્વિને બે મજૂરોને ખોદકામ માટે મોકલ્યા હતા અને આ ઘટના બની હતી, જો કે, પોલીસે કેમિકલના વેપારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના ઇસનપુર બ્લાસ્ટમાં 2 વ્યક્તિઓના મોત મામલે દુકાનદારની ધરપકડ

R_GJ_AHD_07_23_JUN_2019_NAROL_BLAST_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

ઇસનપુર બ્લાસ્ટમાં 2 વ્યક્તિઓન મોત મામલે દુકાનદારની ધરપકડ...

અમદાવાદનાં નારોલ-ઇસનપુર રોડ પાસે મોની હોટેલની સામે આવેલા પટેલ એસ્ટેટમાં ગુરૂવારે તારીખ 20નાં રોજ સવારે ભયાનક ધડાકા સાથે બે મજૂરોના મોત નીપજ્યાં હતાં.જે મામલે આરોપી કેમિકલના વેપારી અશ્વિન આ સરા ની પોલીસે ધરપકડ કરી..આરોપી વિરુદ્ધ એટ્રોસીટી અને કલમ 304 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ..

નોંધનીય છે કે પોલીસે આ બ્લાસ્ટ અંગે ખાડા ખોદાવતા એફએસએલએ સેમ્પલ પણ લીધા હતા આ તરફ નોંધનીય છે કે બે મહિના પહેલા પણ એક મજુરને ગેસ નિકળવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી. તે વખતે પોલીસે કે ફાયરને જાણ ન કરી અને મામલો જમીન માલિક અશ્વિને દબાવી દીધો હતો. અંદર કોઇ ભેદી ગેસ હોવાની જાણ હોવા છતાં અશ્વિને બે મજૂરોને ખોદકામ માટે મોકલ્યા હતા અને આ ઘટના બની, હતી જો કે પોલીસે કેમિકલ ના વેપારી ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.