ETV Bharat / state

AMTS ટિકિટ કૌભાંડ બાદ વિજિલન્સની 18 ટીમો કાર્યરત કરાઈ - AMTS ticket scandal

અમદાવાદઃ  થોડા સમય પહેલા થયેલાં AMTS કૌભાંડની ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તેમજ તંત્રની કામગીરી પર અનેક પ્રશ્ન ઉઠી રહ્યાં હતા. જેથી તંત્ર દ્વારા AMTSની કામગીરી પર નજર રાખવા માટે વિજિલન્સ ટીમની નિંમણૂક કરવામાં આવી છે. આ સાથે જ ડ્રાઈવર કંન્ડ્ક્ટરને નોકરીમાં બરખાસ્ત કરી 7 લાખની પેનલ્ટી વસૂલવામાં આવી હતી.

AMTS ટિકિટ કૌભાંડ બાદ વિજિલન્સની 18 ટીમો કાર્યરત કરાઈ
author img

By

Published : Nov 6, 2019, 6:13 PM IST

અમદાવાદ જિલ્લાના કાલુપુરથી ખાત્રજ માર્ગ પર AMTS બસ ડ્રાઈવરે મુસાફરો પાસેથી પૈસા લઈને ટીકિટ ન આપવાનું કૌભાંડ બહાર આવ્યું હતું, ત્યારબાદ તંત્ર દ્વારા ડ્રાઈવર અને કંન્ડક્ટરને નોકરી પરથી બરખાસ્ત કરીને 7 લાખની પેનલ્ટી વસૂલવામાં આવી હતી.

AMTS ટિકિટ કૌભાંડ બાદ વિજિલન્સની 18 ટીમો કાર્યરત કરાઈ

આ ઘટના બાદ મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેથી ફરીથી આવી ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા 14 વિજિલન્સ ટીમની નિંમણૂક કરવામાં આવી છે. મુસાફરોની સરળતા માટે આવનાર સમયમાં વિજિલન્સ ટીમમાં વધારો કરી AMTSનું મોનીટરીંગ કરવા ચેરમેને જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલ, અમદાવાદમાં 700 બસો રૂટ પર દોડે છે. જેમાંથી 606 બસોનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પરિણામે AMTSમાં ખોટનું પ્રમાણ વધી રહ્યું છે. પરિણામે AMTSમાં કૌભાંડની ઘટના બહાર આવી રહી છે. જેથી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Intro:અમદાવાદ:

બાઈટ: અતુલ ભાવસાર(amts ચેરમેન)

અમદાવાદની જીવાદોરી સમાન AMTS ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન છે અમદાવાદમાં હાલ ૭૦૦ જેટલી બસો ૧૫૦ જેટલા રૂટ પર દોડી રહી છે અને જેમાંથી 606 બસો નું ખાનગીકરણ થવા પામેલ છે ત્યારે આ બસો નો બધો જ કોન્ટ્રાક્ટ ખાનગી કોન્ટ્રાક્ટરોને આપી દેવાયો છે વાત કરવામાં આવે તો આ ખાનગીકરણના પરિણામે એએમટીએસ ને વર્ષે કરોડો રૂપિયાની ખોટ જાય છે. આવા સમયે થોડા દિવસ પહેલા અમદાવાદ જિલ્લાના કાલુપુર થી ખાત્રજ માર્ગ પર જતી એમટીએસ બસ ની તપાસ દરમિયાન બસના કન્ડકટરે બસમાં સવાર મુસાફરો પાસેથી મુસાફરીની ટિકિટ પેટે પૈસા લઈ તેમને ટિકિટ ના આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ આ ડ્રાઇવર અને કંડકટર ને કાયમ માટે નોકરીમાંથી મુલતવી કરી દેવામાં આવ્યા હતા. અને ખાનગી કોન્ટ્રાકટરને સાત લાખની પેનલ્ટી પણ ભરવા પર મજબૂર કર્યા હતા.

Body:આવા સમયે હવે ફરી વાર આવી કોઇ ઘટના ન બને તે માટે વિજિલન્સની ટીમ રાખવામાં આવી છે હાલમાં 14 જેટલી વિજિલન્સ ટીમ શહેરમાં ફરી રહી છે અને આવનાર એકથી બે મહિના દરમિયાન બીજી ત્રણથી ચાર ટીમ વધારે ઉમેરાશે જેના લીધે મુસાફરોને પરિવહનમાં સરળતા રહે અને કંડકટર કે ડ્રાઇવર આવા કોઈપણ પ્રકારની ગેરરીતિ ના સર્જે આમ ટોટલ ૧૮ જેટલી વિજિલન્સની ટીમ રેગ્યુલર એએમટીએસની બસ નું મોનીટરીંગ સમયાંતરે કરશે અને આવી ઘટનાના પરિવારના બને તેનું ધ્યાન રાખશે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.