ETV Bharat / state

વટવા રેલ્વે સ્ટેશન પાસે લૂંટના ઇરાદે થયેલી હત્યાનો આરોપી ઝડપાયો - police

અમદાવાદઃ વટવા રેલવે સ્ટેશન પાસે 16 એપ્રિલના રોજ એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહનું પોસમોર્ટમ કરતા હત્યાનો બનાવ સામે આવ્યો હતો. તેથી વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા જાણવા મળ્યુ કે, આ હત્યામાં ત્રણ આરોપીઓ સંડોવાયેલા છે.

લૂંટના ઇરાદે થયેલી હત્યાનો આરોપી ઝડપાયો
author img

By

Published : May 10, 2019, 11:53 AM IST

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, આ હત્યા લૂંટના ઈરાદાથી કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ પોલીસે CCTV ચેક કર્યા જેમાં ત્રણ શંકાસ્પદ લોકો સામે આવ્યા છે. આ લોકોની તપાસ કરતા એક આરોપી મહમદ ઇર્ષાદ નામનો પકડવામાં આવ્યો છે અને અન્ય બે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

લૂંટના ઇરાદે થયેલી હત્યાનો આરોપી ઝડપાયો

આ આરોપીઓ વટવા ફાટક બાજુમાં આવેલ અવારો રસ્તો છે, ત્યાં રાતના સમયે જે એકલ દોકલ લોકો જતા હોય તેમને લૂંટતા હતા. જો કોઈ પ્રતિકાર કરે તો તેની હત્યા પણ કરી દેતા હતા. પોલીસે હાલ અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે.

R_GJ_AHD_16_09_MAY_2019_VATVA_MURDER_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

R_GJ_AHD_16_09_MAY_2019_PSI_ARJI_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

વટવા રેલ્વે સ્ટેશન પાસે લૂંટના ઇરાદે થયેલી હત્યાનો આરોપીzઝડપાયો...

અમદાવાદના વટવા રેલવે સ્ટેશન પાસે 16 એપ્રિલના રોજ એક લાશ મળી આવી હતી... તે લાશ નું પેનલ પીએમ કર્યાબાદ ખ્યાલ આવ્યો કે આ હત્યા કરવામાં આવી છે... તે બાબતે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ હત્યા ત્રણ લોકોએ ભેગા મળીને કરવામાં આવી છે... જે લૂંટ કરવાના ઈરાદે કરવામાં આવી હતી... હત્યા કર્યા બાદ પોલીસે જે દિશામા તે દિશામાં સીસીટીવી ને ચેક કર્યા જેમાં ત્રણ શંકાસ્પદ લોકો સામે આવ્યા... આ લોકોની તપાસ કરતા એક આરોપી મહમદ ઇર્ષાદ નામના આરોપીને પકડવામાં આવ્યો છે... અન્ય બે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે... આરોપીઓ વટવા ફાટક બાજુ જે અવારો રસ્તો છે ત્યાં રાતના સમયે જે એકલ દોકલ લોકો જતા હોય તેમને લૂંટતા હતા અને જો કોઈ પ્રતિકાર કરે તો તેની હત્યા પણ કરી દેતા હતા... હાલમાં અન્ય આરોપીઓ અને કેટલા આવા ગુન્હા માટે તપાસ શરૂ કરી છે...

બાઈટ : આર.બી. રાણા , ACP -J ડિવિઝન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.