ETV Bharat / state

ACB trap Gujarat: ગાંધીનગરના વર્ગ 1ના ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ 15 લાખની લાંચ લેતા ઝડપાયા - અધિકારી લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગરમાં એસીબીની ટીમને મોટી સફળતા મળી છે. ગાંધીનગરમાં વર્ગ 1ના અધિકારી લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગરમાં ટાઉન પ્લાનર (Town planner in Gandhinagar)એન.એન.મહેતા રૂપિયા 15 લાખની લાંચ લેતા ઝડપાયા છે. જેમાં ટાઉન પ્લાનર તેમજ અન્ય એક આસિસ્ટન્ટ પ્લાનરને(Officers caught taking bribe) લાંચ લેતા ઝડપી લેવાયા છે.

ACB trap Gujarat: ગાંધીનગરના વર્ગ 1ના ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ 15 લાખની લાંચ લેતા ઝડપાયા

author img

By

Published : Apr 9, 2022, 6:45 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એક વખત ACBની ટીમ સરકારી બાબુઓને પકડવામાં સફળ રહી છે. જ્યારે લાખો રૂપિયાનો પગાર ધરાવતા સરકારી અધિકારીઓ લાંચ લેતા (Anti Bribery Bureau )રંગેહાથ ઝડપાયા છે. ગાંધીનગરની એક જમીન માપ અને અભિપ્રાય માટે ટાઉન પ્લાનર માંગી લાખો રૂપિયાની લાંચ લેતાં અધિકારી ઝડપાયા છે. ACBની ગિરફ્તમાં આવેલા(Officers caught taking bribe) વર્ગ 1ના ટાઉન પ્લાનર અધિકારી એન. એન મહેતા અને વર્ગ 3ના પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજયકુમાર હઠીલા આ બંને અધિકારીઓએ 15 લાખની લાંચ લેતાં ઝડપાયા હતા.

લાંચ લેતા ઝડપાયા

15 લાખની માગણી કરી - આ ઘટનામાં ગાંધીનગર જિલ્લામાં (ACB Gandhinagar)આવેલા ગામની એક જમીન માલિક બે ફાઇનલ પ્લોટ ના માપ અને અભિપ્રાય માટે ફરિયાદીએ ઘોડામાં અરજી કરેલી હતી. આ બંને (Gandhinagar bribery case)પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગાંધીનગરના નગર રચના અધિકારીની કચેરીના (Gandhinagar Town Planning Office)ટાઉન પ્લાનર એન મહેતા તપાસ કરતા હતા તે દરમિયાન પ્લોટના માલિક પાસે વર્ગ 1ના ટાઉન પ્લાનર અધિકારીએ પ્લોટના( ACB trap Gujarat)અવેજ પેઠે કામ પૂરું કરવા 15 લાખ રૂપિયાની માગણી કરી હતી. જેને લઇને ફરિયાદી ACBમાં ફરિયાદ કરતા છટકું ગોઠવી બંને અધિકારી રકમ સાથે પકડી લીધા હતા.

આ પણ વાંચોઃ Gujarat Anti-corruption Bureau: ગાંધીનગરના ચીફ ફાયર ઓફીસર લાંચ લેતાં ઝડપાયા

લાંચના પૈસાની માગણી કરી - આ બે સરકારી બાબુઓ અને પૂછપરછ કરતા સામે આવ્યું કે પ્લોટ નામ આપને અભિપ્રાય માટે 15 લાખની લાંચ માંગી હતી. જેમાં 14 લાખ રૂપિયા 1 ટાઉન પ્લાનર એન મહેતા અને એક લાખ રૂપિયા પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજય કુમાર હઠીલા લેવાના હતા. જોકે પ્લોટમાં અને અભિપ્રાય આપવા માટે લાંચના પૈસાની માગણી કરી હતી. જોકે ACB ટાઉન પ્લાનર એન.એન. મહેતાના ઘરે સર્ચ કરતા બેંક બેલેન્સ મળી આવ્યા જેમાં 4.20 લાખ રૂપિયા રોકડા મળી આવી જેને લઇ વધુ તપાસ શરૂ કરી છે. પરંતુ આ ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ કેટલા લોકો પાસે રૂપિયા પડાવ્યા છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Bribery Case in Bhavnagar : વાસ્મોનો કોર્ડિનેટર અને પટાવાળો 35,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.