ETV Bharat / state

Academic recruitment: ગુજરાતમાં કોંગ્રસ દ્વારા વિદ્યાસહાયક ભરતીની જગ્યામાં વધારો કરવા માગ - Academic recruitment

ગુજરાતમાં સરકારી પ્રથમિક શાળાઓમાં 20,000 કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ટેટ ટાટ પાસ થયેલા રાહ જોઈ રહ્યા હોય. ત્યારે ગુજરાતમાં વિદ્યાસહાયકની (Academic recruitment )ભરતી માટે સરકાર માત્ર 3300 જગ્યા ભરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસની સરકાર સમક્ષ સીધી માંગ છે કે કુલ ખાલી જગ્યાઓની સામે 50 ટકા ભરતી કરવામાં આવે.

Academic recruitment: ગુજરાતમાં કોંગ્રસ દ્વારા વિદ્યાસહક ભરતીની જગ્યામાં વધારો કરવા માગ

author img

By

Published : Apr 4, 2022, 9:20 PM IST

Updated : Apr 4, 2022, 10:10 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી પ્રથમિક શાળાઓમાં 20,000 કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ (Unemployed youth in Gujarat )ખાલી અને સંપૂર્ણ પણે શિક્ષણના અધિકાર કાયદાને લાગુ કરવામાં(Academic recruitment ) આવે તો શિક્ષકોની ખાલી જગ્યાઓનો આંકડો 30,000 પહોંચે છે. આવા સંજોગોમાં ચાર ચાર વર્ષથી ભરતી ના થાય ટેટ ટાટ પાસ થયેલા રાહ જોઈ રહ્યા હોય. ત્યારે ગુજરાતમાં વિદ્યાસહકોની ભરતી માટે સરકાર માત્ર 3300 જગ્યા ભરવાની જાહેરાત કરી છે. એના કારણે વર્ગ ખંડમાં શિક્ષકો નથી મળતા.

વિદ્યાસહક ભરતી

સરકાર માત્ર 3300ની ભરતીની જાહેરાત કરી - ગુજરાતમાં 700 શાળા ઓ (Recruitment of Educators in Gujarat)એવી છે કે જે એક શિક્ષકથી ચાલે છે. રાજ્યમાં 20000 શિક્ષકોની જગ્યા ખાલી છે. શાળાઓમાં (Gujarat Congress )ઓરડાઓની મોટા પાયે ઘટ છે. આ બધી પરિસ્થિતી વચ્ચે સરકાર વાતો કરે છે ગતિશીલ અને પ્રગતી શીલ ગુજરાતની જ્યારે ચાર ચાર વર્ષથી ભરતી નથી થઈ. બીજી બાજુ ટેટ ટાટ પાસ થયેલા ગુજરાતના યુવાનો પોતે શિક્ષણ વ્યવસ્થામાં નોકરી કરવા માંગે છે તક માગે છે તેમ છતા સરકાર માત્ર 3300ની ભરતીની જાહેરાત કરીને અટકી ગઈ છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: રેતી બાદ વીજળી પૂરતી આપવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ

સરકાર ગાય માટે જમીનની ફાળવણી કરે - કોંગ્રેસની સરકાર સમક્ષ સીધી માંગ છે કે ચાર વર્ષથી ભરતી નથી થઈ એકેડેમીક કેલેન્ડર પ્રમાણે અને નિવૃતિ પ્રમાણે જે સરકારે પોતે જાહેરાત કરી છે. ભાજપની સરકાર સમક્ષ સીધી માગણી છે કે 10,000 જેટલી ભરતી કરાવાની જાહેરાત સરકારે કરવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે. કુલ ખાલી જગ્યાઓની સામે 50 ટકા ભરતી કરવામાં આવે તો જે લાબાં સમયથી રાહ જોઈ રહ્યા છે તેમને તક મળે શિક્ષક બનાવાની અને સાથે સાથે રાજ્યની વિવિધ શાળાઓ જે ઓછા શિક્ષકોથી ચાલે છે તે શાળામાં શિક્ષક ઉપલબ્ધ થાય તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને પણ ફાયદો થશે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું કે ગુજરાતમાં ભાજપે ગાયના નામે ગૌચરની જમીન ગાયબ કરી છે. અમદાવાદ સહિત તામામ વિસ્તારોમાં ગૌચર જમીન ગાયબ થઈ છે તેના માટે સરકારે હજુ કોઈ પગાલ લીધા નથી. કોગ્રેસ પણ ઈચ્છે કે શહેરમાં ટ્રફિક દુર થાય. ગાયના નામે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. સરકાર ગાય માટે જમીનની ફાળવણી કરે અને ગાયના રખરખાવ માટે ખાણની વ્યવસ્થા કરે .

આ પણ વાંચોઃ Opposition of Congress in Patan: પાટણમાં કોંગ્રેસના મોંઘવારી સામેના દેખાવોમાં ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Last Updated : Apr 4, 2022, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.